ETV Bharat / state

શ્રાવણ માટે સજ્જ છે સોમનાથ મંદિર, વિવિધ સુવિધાઓ સાથે પોલીસની કડક સુરક્ષા રહેશે

ગીરસોમનાથ: પ્રથમ જ્યોતિર્લીંગ એવા ગીર સોમનાથ 2 ઓગષ્ટથી હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. સાથે જ ગીરસોમનાથમાં ભક્તોનું ઘોડાપુર ઉમટશે. ગીરસોમનાથ ટ્રસ્ટ તેમજ જિલ્લા પોલીસે દ્વારા સુરક્ષા વ્યવસ્થા બાબતે માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત ભક્તો શાંતીથી દર્શન કરી શકે તે માટે વિવિધ સુવિધાઓ કરવામાં આવશે.

આગામી શ્રાવણ માસમાં યાત્રિકો માટે સોમનાથ ટ્રસ્ટ સજ્જ...
author img

By

Published : Jul 31, 2019, 8:56 PM IST

આ અંગે ટ્રસ્ટી સેક્રેટરી પી.કે. લહેરીએ જણાવ્યું હતું કે, આગામી 2 ઓગષ્ટથી 30 ઓગષ્ટ સુધી સોમનાથ તીર્થ શિવ પંચાક્ષર ઓમ નમ: શિવાયના નાદથી ગુંજી ઉઠશે. ત્યારે દેશ-વિદેશમાંથી આવનારા ભાવિકો નિર્ભય રીતે સોમનાથ મંદિરમાં દર્શન કરી શકે તેવી સુંદર વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. જિલ્લા પોલીસ દ્વારા પોલીસ SRP સિક્યુરીટી સ્ટાફ દ્વારા ફરજ બજાવશે તેમજ CCTVથી નજર રાખવામાં આવશે. તો અહીં તૈયાર થયેલા 45 લાખના ખર્ચથી બનેલા અદ્યતન શુલભ શૌચાલયનું લોકાર્પણ કરવામાં આવશે. સાથે 2 હજાર ફોરવ્હીલ તેમજ 200 બસ પાર્ક થઈ શકે તેવું અદ્યતન પાર્કીંગ પણ શ્રાવણના પ્રારંભ સાથે જ ખુલ્લુ મુકાશે. અહીં વિવિધ પ્રસાદ ભંડારા તેમજ ભક્તિ, સંગીત સહીતના કાર્યક્રમો પણ યોજાશે.

આગામી શ્રાવણ માસમાં યાત્રિકો માટે સોમનાથ ટ્રસ્ટ સજ્જ...

તેમણે વધુમાં જણાવ્યું કે, શ્રાવણ માસમાં અહીં આવતા ભાવિકો માટે સ્નાનાગારની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે. ભોજન, પ્રસાદ, ભક્તિ માટે ડોમ સહીતની વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રાવણ માસના ચાર સોમવાર દરમિયાન સવારે 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. સાથે જ આરતી સમયે અભિષેક બંધ રાખવામાં આવશે. શ્રાવણ માસ દરમિયાન વિવિધ પુષ્પો દ્રવ્યોથી ભગવાન સોમનાથને શ્રુંગાર કરવામાં આવશે.

ગીરસોમનાથ જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ. પરમારે જણાવ્યું હતું કે, શ્રાવણ માસમાં ભાવિકો સોમનાથ દર્શને આવશે. સુરક્ષા માટે ખાસ 1 DYSP, 3 PI, 6 PSI, 102 પોલીસ જવાનો તેમજ 80 GRDના જવાનો સાથે SRPના જવાનો સુરક્ષામાં ફરજ બજાવશે. સાથે જ પોલીસ ત્રણ જગ્યાએ યાત્રિકોની મદદ માટે તૈનાત રહેશે.

Intro:પ્રથમ જ્યોતીર્લીંગ એવા સોમનાથ માં આગામી તા.2 થી ગુંજી ઊઠશે હરહર નો
નાદ..ભક્તો નું ઊમટશે ઘોડાપુર. સોમનાથ ટ્રસ્ટ તેમજ જીલ્લા પોલીસ દ્રારા
સુરક્ષા વ્યવસ્થા બાબતે આપી માહીતી.યાત્રીકો દર્શન શાંતી થી કરી શકે તેવું
કરાયું આયોજન.સાથે વીવીધ સુવીધા પણ ખુલ્લી મુકાશે..Body:આગામી તા.2 ઓગષ્ટ થી 30 તા.સુધી સોમનાથ તીર્થ શિવ પંચાક્ષર ઓમ નમ.શિવાય ના
નાદ થી ગુંજશે ત્યારે દેશ વીદેશ માં થી આવનારા ભાવીકો નીર્ભય રીતે શાંતી થી
સોમનાથ મંદીર માં દર્શન કરી શકે તેવી સુંદર વ્યવસ્થા ટ્રસ્ટ દ્રારા કરાય છે
સાથે જીલ્લા પોલીસ દ્રારા પોલીસ એસઆરપી સીક્યુરીટી સ્ટાફ દ્રારા ફરજ બજાવશે
ઊપરાંત સીસીટીવી થી રખાશે સુરક્ષા બાબતે નજર.તો અહી તૈયાર થયેલ 45 લાખ ના ખર્ચ
થી બનેલ અધ્યતન સુલભ સૌચાલય નુ લોકાર્પણ કરાશે સાથે 2 હજાર ફોરવ્હીલ પાર્ક થઈ
શકે તેમજ 200 બસો પાર્ક થઈ શકે તેવું અધ્યતન પાર્કીંગ પણ શ્રાવણ ના પ્રારંભ
સાથે જ ખુલ્લુ મુકાશે સાથે અહી વીવીધ પ્રસાદ ભંડારા તેમજ ભક્તી સંગીત સહીત ના
કાર્યક્રમો પણ યોજાશે.તેવી માહીતી ટ્રસ્ટી સેક્રેટરી પી.કે .લહેરી એ આજે આપી
હતી અને જણાવેલ કે "શ્રાવણ માસ માં અહી આવતાં ભાવીકો માટે અઘ્યતન પાર્કીંગ તેમજ સુંદર અધ્યતન
સૌચાલય સ્નાનાગાર ની વ્યવસ્થા તૈયાર કરાય છે.ભોજન પ્રસાદ ભક્તી માટે ડોમ સહીત
વ્યવસ્થા કરાય છે બે હજાર ફોરવ્હીલ તેમજ 250 જેટલી બસો પાર્ક કરી શકાય તેવું
અધ્યતન પાર્કીગ તૈયાર કરાયું છે તહેવારો તેમજ ચાર સોમવારો એ સવારે 4 વાગ્યા થી
રાત્રી ના 11 વાગ્યા સુધી મંદીર ખુલ્લુ રહેશે.સાથે આરતી સમયે અભીષેક બંધ રખાશે
માસ દરમ્યાન વીવીધ પુષ્પો દ્રવ્યો થી ભગવાન સોમનાથ ને શ્રુંગાર પુજા દર્શન કરી
શકાશે"Conclusion:ત્યારે સુરક્ષા મુદ્દે વાત કરતા ગીરસોમનાથ જિલ્લા ના નાયબ પોલીસ અધિક્ષક એમ.એમ પરમારે જણાવેલ કે "તા.2 થી શ્રાવણ માસ શરૂ થશે જેમાં ભાવીકો સોમનાથ દર્શને આવશે સુરક્ષા માટે
ખાસ એક 1-ડીવાયએસપી- 3-પીઆઈ- 6-પીએસઆઈ-102 પોલીસ જવાનો 80 જીઆરડી ના જવાનો
સાથે એક કંપની એસઆરપી ના જવાનો સુરક્ષા માં ફરજ બજાવશે ત્રણ જગ્યા એ પોલીસ
યાત્રીકો ની મદદ માટે તૈનાત રહેશે.મંદીર માં મોબાઈલ કેમેરા રીમોટ કીચન વગેરે
મંદીર માં યાત્રીકો લઈ જઈ શકશે નહી."

બાઈટ-1-પી.કે.લેહરી -ટ્રસ્ટી સેક્રેટરી સોમનાથ ટ્રસ્ટ
બાઈટ-2-એમ.એમ.પરમાર-dysp ગીરસોમનાથ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.