ETV Bharat / state

Foreign Mango : કેસરી અને કેસર બાદ ગીરમાં જોવા મળશે ટોમી એટકિન્સ મહાચીનોક માયા અને કીટ - કેસર કેરી

કેસર કેરી માટે (Kesar Mango) ખ્યાતનામ ગીરમાં હવે પરદેશી કેરીનો (Foreign Mango ) પાક લેવામાં આવ્યો છે. ભાલછેલ ગામના પ્રગતિશીલ ખેડૂતો 60 દેશોની કેરીની જાતો (Exotic mangoes are now grown in Gir) વાવીને સફળતા મેળવી છે. જૂઓ શું છે નવીનતા તે આ અહેવાલમાં.

Foreign Mango : કેસરી અને કેસરી બાદ ગીરમાં જોવા મળશે ટોમી એટકિન્સ મહાચીનોક માયા અને કીટ

author img

By

Published : Jun 1, 2022, 9:29 PM IST

Updated : Jun 1, 2022, 9:41 PM IST

ગીરઃ ગીરમાં કેસર કેરીની(Kesar Mango) સિઝન પુરબહારમાં ખીલી છે ત્યારે યુવાન અને શિક્ષિત પ્રગતિશીલ ખેડૂત સુમીત જારીયાએ ગીરમાં ભારત સહિત વિશ્વના અલગ અલગ દેશોની ઓળખ સમી કેરીનું વાવેતર કરીને સફળતા મેળવી છે. અત્યાર સુધી ગીરમાં માત્ર કેસર અને કેટલીક સ્થાનિક જાતની દેશી કેદીનું ઉત્પાદન થતું હતું. પરંતુ હવે આગામી દિવસોમાં અમેરિકા જાપાન થાઈલેન્ડ ઇઝરાયેલ ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં જોવા મળતી કેરીની (Foreign Mango ) ખેતી થશે (Exotic mangoes are now grown in Gir)તેવા ઉજળા સંજોગોનું નિર્માણ થયું છે.

પારંપરિક કેરીના ખેતી વ્યવસાયમાં આધુનિક ખેતીનો પ્રયાસ

આ પણ વાંચોઃ જૂનાગઢના ભાલછેલમાં હવે વિશ્વમાં પાકતી સૌથી મોંઘી કેરીનું થઈ રહ્યું છે વાવેતર

વિવિધ દેશોમાં થતી 60 કરતાં વધુ જાતોની ખેતી -ગીરની શાન કેસર (Kesar Mango)અને કેસરી સમગ્ર વિશ્વમાં ડંકો વગાડી રહ્યા છે. આવા સમયે વિશ્વના દેશોમાં થતી કેરીનું સફળતાપૂર્વક વાવેતર ગીરમાં થવાના ઊજળા સંજોગો સામે આવી રહ્યા છે. ગીરને કેસરી અને કેસર તરીકે સમગ્ર વિશ્વમાં ખ્યાતિ મળી છે. યુવાન અને પ્રગતિશીલ ખેડૂત સુમિત જારીયાએ વિશ્વના વિવિધ દેશોમાં થતી 60 કરતાં વધુ જાતોની ખેતી (Exotic mangoes are now grown in Gir)કરવાનો પ્રયાસ કર્યો છે. કૃષિ વિભાગમાં અનુસ્નાતક થયેલો યુવાન અને પ્રગતિશીલ ખેડૂત સુમિત જારીયાએ પોતાના પારંપરિક કેરીના ખેતી વ્યવસાયમાં આધુનિક અને વૈશ્વિક સ્તરે નામના મળે તે પ્રકારનો પ્રયાસ કર્યો છે. જેના ભાગરૂપે તેણે પોતાના આંબાવાડિયામાં ગીર સહિત ભારતની અન્ય જાતોની કેરીની સાથે વિદેશમાં ખૂબ જ પ્રસિદ્ધ અને પ્રચલિત આંબાનું (Foreign Mango ) સફળતાપૂર્વક વાવેતર કર્યું છે.

આ પણ વાંચોઃ National Mango Festival 2022: ત્રણ દિવસના મેંગો મહોત્સવથી ન ધરાયા વેપારીઓ, કરી દીધી આ માગણી

અમેરિકા આફ્રિકા જાપાન થાઈલેન્ડ સહિત વિશ્વના દેશોની જાતની કેરીનું વાવેતર - ભાલછેલ ગામમાં અમેરિકા થાઇલેંડ જાપાન બાંગ્લાદેશ ઇઝરાયલ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના 60 દેશોમાં થતી વિવિધ જાતની કેરીનું વાવેતર કર્યું છે જેમાં અમેરિકન ટોમી એટકિન્સ અને કીટ ઈઝરાઈલની માયા આફ્રિકાની એપલ મેંગો થાઈલેન્ડની મહાચિનોક જેવી કેરીનું અલગ અલગ જાતોનુ (Exotic mangoes are now grown in Gir)વાવેતર કર્યું છે અત્યાર સુધી કેસરની (Kesar Mango)સાથે અન્ય દેશી વેરાઇટીની કેરીનું વાવેતર થતું હતું. પરંતુ હવે વિદેશી કુળની કેરીનું વાવેતર (Foreign Mango ) પણ થઈ રહ્યું છે.

સ્વાદમાં કેવો છે ફરક- ભારત અને એશિયામાં થતી મોટાભાગની કેરીનો સ્વાદ મીઠો હોય છે. પરંતુ યુરોપ અને અન્ય દેશના લોકો કેરીના ખટમીઠા સ્વાદના શોખીનો હોય છે. આવી પરિસ્થિતીમાં એશિયાની કેરીને બાદ કરતા વિશ્વના અનેક દેશોમાં થતી કેરીનો સ્વાદ ખટમીઠો હોય છે. જે યુરોપની પ્રજાને ખુબ પસંદ આવે છે. આવી પરિસ્થિતિમાં ગીરમાં વિદેશની કેરીનુ (Exotic mangoes are now grown in Gir)સફળતાપૂર્વક વાવેતર બાદ ઉત્પાદનમાં સફળતા મળે તો ગીરની કેસર કેરીની (Kesar Mango)સાથે અમેરિકા જાપાન ઈન્ડોનેશિયા થાઈલેન્ડ આફ્રિકા બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સહિત વિશ્વના 60 જેટલા દેશોમાં જોવા મળતી કેરી (Foreign Mango ) ગીરમાં પણ જોવા મળી શકે છેે.

Last Updated : Jun 1, 2022, 9:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.