ETV Bharat / state

સોમનાથ નજીક ખાનગી હોટલમાં લાગી આગ, પૂર્વ ધારાસભ્યએ આગ બુઝાવી

ગીર સોમનાથ: દર્શને આવેલ રાજૂલાના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ હાઇવે પરથી સોમનાથ નજીક ખાનગી હોટલના ટેરેસ પર આગ લાગેલી જોઈ અને તૂરંત હોટલના સ્ટાફને જાણ કરી અને જાતે તેમની સાથે જઇ આગ બુઝાવામાં મદદ કરી હતી.

girsomnath
સોમનાથ નજીક પ્રસિદ્ધ હોટલ ચેઇનની હોટેલમાં લાગી આગ, પૂર્વ ધારાસભ્યએ જાણ કરી આગ બુઝાવી
author img

By

Published : Dec 15, 2019, 11:07 PM IST

સામાન્ય રીતે નેતાઓ સલાહ આપવામાં માનતા હોય છે, ત્યારે હીરા સોલંકી એરાહદારી હોય તો પણ માનવ ધર્મ નિભાવ્યો તે ઉદાહરણરૂપ કહી શકાય. પણ આ બનાવની જાણ સોમનાથ-વેરાવળ નગરપાલિકાના ફાયર સેફટી વિભાગને ન કરવામાં આવી હોય, સોમનાથ નજીકની હોટલોની ફાયર સેફટીના પ્રબંધ ઉપર ચોક્કસથી સવાલ ઉઠે છે.

સોમનાથ નજીક પ્રસિદ્ધ હોટલ ચેઇનની હોટેલમાં લાગી આગ, પૂર્વ ધારાસભ્યએ જાણ કરી આગ બુઝાવી

જ્યારે ગીરસોમનાથમાં નાતાલની રજાઓમાં સોમનાથ મંદિર, સાસણ ગીર અને દીવના ત્રિકોણીય પર્યટન સર્કિટનો લાભ લેવા લાખ્ખો યાત્રિકો આવશે ત્યારે સોમનાથ નજીકની હોટલોમાં સેફટીને લઈને તંત્રની ઉદાસીનતાના કારણે જો કોઈ દુર્ઘટના બને તો તંત્ર ચોક્ક્સથી જવાબદાર બનશે.

Intro:સોમનાથ દર્શને આવેલ રાજૂલા ના પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી એ હાઇવે પરથી સોમનાથ નજીક ખાનગી હોટલ ના ટેરેસ પર આગ લાગેલી જોઈ અને તૂરંત હોટલ ના સ્ટાફ ને જાણ કરી અને જાતે તેમની સાથે જઇ આગ બુઝાવામાં મદદ કરી હતી.
સામાન્ય રીતે નેતાઓ સલાહ આપવામાં માનતા હોય છે ત્યારે હીરા સોલંકી એ
રાહદારી હોય તો પણ માનવ ધર્મ નિભાવ્યો તે ઉદાહરણરૂપ કહી શકાય. પણ આ બનાવ ની જાણ સોમનાથ- વેરાવળ નગરપાલિકા ના ફાયર સેફટી વિભાગ ને ન કરવામાં આવી હોય ત્યારે સોમનાથ નજીકની હોટલો ની ફાયર સેફટી ના પ્રબંધ ઉપર ચોક્કસ થી સવાલ ઉઠે છે...Body:જ્યારે ગીરસોમનાથ માં નાતાલ ની રજાઓમાં સોમનાથ મંદિર, સાસણ ગીર અને દીવ ના ત્રિકોણીય પર્યટન સર્કિટ નો લાભ લેવા લાખ્ખો યાત્રિકો આવશે ત્યારે સોમનાથ નજીક ની હોટલો માં સેફટી ને લઈને તંત્ર ની ઉદાસીનતાના કારણે જો કોઈ દુર્ઘટના બને તો તંત્ર ચોક્ક્સ થી જવાબદાર બનશે...Conclusion:સ્ટોરી અપ્રુવડ બાઈ વિહાર સર

સર ના કેહવા અનુસાર 5 મિનિટ નો વિડીયો અપલોડ કર્યો છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.