ETV Bharat / state

જાણો ચંદ્રગ્રહણની સોમનાથ મંદિર પર શું થશે અસર - Girsomnath

ગીરસોમનાથ: 16 અને 17 તારીખ વચ્ચે ખગ્રાસ ચંદ્રગ્રહણ થવાનું છે, ત્યારે શાસ્ત્રોક્ત રીતે નોંધનીય આ ગ્રહણને લઈ સોમનાથ મંદિરમાં કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યા છે. ગ્રહણનો વેધ બેસે ત્યારથી ગ્રહણના ક્ષય સુધી સોમનાથ મંદિરમાં તમામ પૂજા તથા આરતીના કાર્યો બંધ રહેશે. જોકે મંદિર શ્રદ્ધાળુઓ માટે રાબેતા મુજબ ખુલ્લું મુકવામાં આવશે.

સોમનાથ મંદિર પર શું થશે અસરો
author img

By

Published : Jul 15, 2019, 11:11 PM IST

Updated : Jul 16, 2019, 5:43 AM IST

ગ્રહણનો વેધ બેસવાનો સમય 16 તારીખના 4 વાગ્યાનો પંચાંગ મુજબ જોવા મળે છે. જેની અસરથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર તેમજ સોમનાથ ટ્રસ્ટ હસ્તકના અન્ય તમામ મંદિરોમાં જેવા કે ભાલકા તીર્થ, ગીતા મંદિર, શ્રીકૃષ્ણ પાદુકા મંદિર જેવા તમામ મંદિરમાં 16 તારીખના બપોરે 04:00 વાગ્યાથી કોઇપણ પ્રકારની પૂજાવિધિ કરવામાં આવશે નહિ. તેમજ આ તમામ મંદિરોમાં સાંજની આરતી પણ બંધ રહેશે.

જાણો ચંદ્રગ્રસોમનાથ મંદિર પર શું થશે અસરો

આ ગ્રહણનો વેધ 16 તારીખે 4 વાગ્યાથી અસરમાં આવશે તેમજ મધ્યરાત્રીએ 1:30 કલાકે આ ગ્રહણનો સ્પર્શ થશે.17 તારીખે વેહલી સવારે આ ગ્રહણનો ક્ષય થશે.ગ્રહણ કાળ દરમિયાન ભગવાનના કરેલા જપ અને મંત્રોચ્ચાર અનેક ગણું પુણ્ય આપનાર છે તેવું માનવામાં આવે છે.

Intro:16 અને 17 તારીખ વચ્ચે ખાગાસ ચંદ્ર ગ્રહણ થવાનું હોય ત્યારે શાસ્ત્રોક્ત રીતે નોંધનીય આ ગ્રહણ ને લઈ સોમનાથ મંદિરમાં કાર્યક્રમો માં ફેરફાર કરવામાં આવનાર છે. ગ્રહણ નો વેધ બેસે ત્યારથી ગ્રહણ ના ક્ષય સુધી સોમનાથ મંદિરમાં તમામ પૂજા તથા આરતીના કર્યો બંધ રહેશે જોકે મંદિર શ્રદ્ધાળુઓ માટે રાબેટમુજબ ખુલ્લું મુકવામાં આવશે.Body:ગ્રહણ નો વેધ બેસવાનો સમય 16 તારીખ ના 4 વાગ્યાનો પંચાંગ મુજબ જોવા મળે છે જેની અસર થી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર તેમજ સોમનાથ ટ્રસ્ટ હસ્તકના અન્ય તમામ મંદિરોમાં જેવાકે ભાલકા તીર્થ, ગીતા મંદિર, શ્રીકૃષ્ણ પાદુકા મંદિર જેવા તમામ મંદિરમાં 16 તારીખ ના બપોરે 04:00 વાગ્યા થી કોઇપણ પ્રકારની પૂજાવિધિ કરવામાં આવશે નહિ તેમજ આ તમામ મંદિરોમાં સાયં આરતી પણ બંધ રહેશે.

તેમજ શ્રી સોમનાથ મંદિર નિયત સમય પ્રમાણે સવાર ના 6 વાગ્યા થી રાત્રે 10 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે મંદિર રાબેતા મુજબ ખુલ્લુ રહેશે.

Conclusion:ત્યારે આ આ ગ્રહણ નો વેધ 16 તારીખે 4 વાગ્યાથી અસરમાં આવશે તેમજ મધ્યરાત્રીએ 1:30 કલાકે આ ગ્રહણ નો સ્પર્શ થશે તેમજ 17 તારીખે વેહલી સવારે આ ગ્રહણ નો ક્ષય થશે.
આ ગ્રહણ કાળ દરમિયાન ભગવાન ના કરેલા જપ અને મંત્રોચ્ચાર અનેક ગણું પુણ્ય આપનાર છે તેવું માનવામાં આવે છે.
Last Updated : Jul 16, 2019, 5:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.