ETV Bharat / state

સૂર્યગ્રહણના કારણે સોમનાથ મંદિરના દર્શન સમયમાં કરાયો ફેરફાર

ગીર સોમનાથ: ભારતમાં 25 અને 26 ડીસેમ્બરે સુર્યગ્રહણ છે. આ નિમિત્તે પ્રથમ જ્યોતીર્લીંગ એવા સોમનાથ મંદિરમાં પૂજા અને આરતી સમયમાં ફેરફાર કરાયો છે. જો કે, મંદિર નિયત સમયે સવારે 6 વાગ્યાથી રાત્રીના 10 સુધી ખુલ્લું રહેશે. તેમજ યાત્રિકોને દર્શનમાં કોઈ સમસ્યા રહેશે નહી.

somnath-temple
ગીર- સોમનાથ
author img

By

Published : Dec 23, 2019, 8:02 PM IST

સોમનાથ મંદિરમાં 25 અને 26 ડીસેમ્બરે થનાર સુર્યગ્રહણ સંદર્ભે પૂજા અને આરતી સમયમાં ફેરફારો કરવામાં આવશે. જેમાં તા. 25 ની સાંજે 7 વાગ્યે સંધ્યા આરતી બાદ 8 વાગ્યાથી કોઈ પૂજા આરતી કે વિશેષ કાર્યક્રમો નહી થાય. જ્યારે તા.26 ના રોજ સવારે 7 વાગ્યે થતી પ્રાત: પૂજા-આરતી બંધ રહેશે.

સૂર્યગ્રહણના કારણે સોમનાથ મંદિરના દર્શન સમયમાં કરાયો ફેરફાર

જ્યારે 12 વાગ્યે થનાર મધ્યાહન આરતી નિયત સમય મુજબ કરવામાં આવશે. તેમજ મંદિર નીયત સમયે ખુલશે અને બંધ કરાશે જેમાં કોઈ ફેરફારો થશે નહી.

Intro:ભારત માં તા. 25 અને 26 ડીસેમ્બરે દેખાનાર સુર્યગ્રહણ નીમીત્તે પ્રથમ જ્યોતીર્લીંગ એવા સોમનાથ મંદીર માં પુજા અને આરતી સમય મા કરાશે ફેરફારો.જોકે મંદીર નીયત સમય એટલે સવારે 6 વાગ્યા થી રાત્રી ના 10 સુધી રહેશે ખુલ્લું.યાત્રીકો ને દર્શન માં કોઈ સમસ્યા નહી રહે..

Body:તા.25 અને 26 ડીસેમ્બરે થનાર સુર્યગ્રહણ સંદર્ભે સોમનાથ મંદીર માં પુજા અને આરતી સમય માં ફેરફારો કરાશે જેમાં તા. 25 ની સાંજે 7 વાગ્યે સાયમ આરતી બાદ 8 વાગ્યા થી કોઈ પુજા આરતી કે વીષેશ કાર્યક્રમો નહી થાય જ્યારે તા.26 ના રોજ સવારે 7 વાગ્યે થતી પ્રાતહ પુજા આરતી બંધ રહેશે જ્યારે મધ્યાન્હ 12 વાગ્યે થનાર આરતી નીયત સમય મુજબ કરાશે સાથે મંદીર નીયત સમયે ખુલશે અને બંધ કરાશે જેમાં કોઈ ફેરફારો થશે નહી...

ત્યારે સોમનાથ ના પૂર્વ મુખ્ય પૂજાચાર્ય શાસ્ત્રી ધનંજય દવે એ ઇટીવી સાથે વાત કરતા જણાવ્યું હતું કે " તા.25 ના સાંજે 8 વાગ્યા થી તા.26 ના બપોર ના 11 વાગ્યા સુધી સુર્ય ગ્રહણ ની અસર થી સોમનાથ સહીત તમામ ટ્રસ્ટ ના મંદીરો માં તા.25 સાંજે 8 વાગ્યે બાદ કોઈ પુજા સેવા નહી કરાય તો તા.26 ના સવારે પ્રાતહ પુજા આરતી બંધ રહેશે તેમજ બપોર ના 12 વાગ્યે મધ્યાન્હ આરતી મંદીર સવારે 6 થી રાત્રી ના 10 સુધી દર્શન માટે ખુલ્લું રહેશે"

Conclusion:બાઈટ-1-વિજયસિંહ ચાવડા-જનરલ મેનેજર સોમનાથ ટ્રસ્ટ

બાઈટ-2-ધનંજય દવે- શાસ્ત્રી સોમનાથ

Ready to publish
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.