ETV Bharat / state

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં 11 કરોડના ખર્ચે તૈયાર થનાર ભવનનું શિક્ષણ પ્રધાને કર્યું ખાતમુહૂર્ત

સોમનાથઃ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ત્રિદિવસીય યુવા મહોત્સવના સમાપન દિવસે શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી. સાથે જ યુનિવર્સિટીમાં 11 કરોડના ખર્ચે તૈયાર થનાર બે ભવનોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.

સ્પોટ ફોટો
author img

By

Published : Sep 27, 2019, 10:11 PM IST

વેરાવળ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ત્રી દિવસીય યુવા મહોત્સવનું આયોજન થયું હતું. જેમાં યુવાઓએ વિવિધ રમતોમાં ભાગ લઈ પોતાનું કૌતુલ્ય બતાવ્યું હતું. જ્યારે ત્રિદિવસીય આ કાર્યક્રમના સમાપન દિવસે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં.

સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં 11 કરોડના ખર્ચે તૈયાર થનાર ભવનનું શિક્ષણ પ્રધાને કર્યું ખાતમુહૂર્ત

ત્રિ દિવસીય કાર્યક્રમના અંતિમ દિવસે રાજ્યના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ સંસ્ક્રુત યુનિવર્સિટીમાં બે ભવનોનું ખાત મુહુર્ત કર્યું હતું. જેમાં એક ગાર્ગી કન્યા છાત્રાલય તેમજ પતંજલિ યોગ ભવન જે બંન્ને 11 કરોડના ખર્ચે તૈયાર થવાનો અંદાજ છે.

તેમણે પોતાના ભાષણમાં વિશેષ ઉલ્લેખ કરીને કહ્યું હતું કે દુનિયા ઝુકતી હે ઝુકાને વાલા ચાહીએ અને આપણે PM મોદી મળી ગયા છે. અમેરિકા જે વિશ્વમાં રાજકીય નકશામાં ટોપ પર છે. જેને જગત જમાદાર કહેવાય. જેવી રીતે કોઈ ભાઈબંધને બોલાવે ને તેવી જ રીતે ટ્રમ્પ બોલાવી કેમ છો ટ્રમ્પ મજામાં. એટલે દુનિયા ઝુકતી હે!

Intro:સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના ત્રી દિવસીય યુવામહોત્સવના સમાપન દિવસે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આપી હાજરી, સાથેજ યુનિવર્સિટીમાં 11 કરોડના ખર્ચે ત્યાર થનાર બે ભવનો નું ખાતમુહૂર્ત કર્યું હતું.Body:વેરાવળ ખાતે સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ત્રી દિવસીય યુવા મહોત્સવનું આયોજન થયું હતું જેમાં યુવાઓએ વિવિધ રમતોમાં ભાગ લઈ પોતાનું કૌતુલ્ય બતાવ્યું હતું. જ્યારે ત્રિદિવસીય આ કાર્યક્રમના સમાપન દિવસે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જૂનાગઢ ના સાંસદ રાજેશ ચુડાસમા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તો ત્રિદિવસીય કાર્યક્રમના અંતિમ દિવસે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા એ આ સંસ્ક્રુત યુનિવર્સિટીમાં બે ભવનોનું ખાત મુહુર્ત કર્યું હતું જેમાં એક ગાર્ગી કન્યા છાત્રાલય તેમજ પતંજલિ યોગ ભવન જે બન્ને 11 કરોડના ખર્ચે તૈયાર થવાનો અંદાજ છે.
Conclusion:તેમણે પોતાના ભાષણ માં વિશેષ ઉલ્લેખ કરીને કહ્યું હતું કે દુનિયા ઝુકતી હે ઝુકાને વાલા ચાહીએ. અને આપણે પીએમ મોદી મળી ગયા છે.... અમેરિકા જે વિશ્વમાં રાજકીય નકશા ટોપ પર છે. જેને જગત જમાદાર કહેવાય. જેવી રીતે કોઈ ભાઈબંધને બોલાવે ને તેવી જ રીતે ને ટ્રમ્પ બોલાવી કેમ છો ટ્રમ્પ મજામાં. એટલે દુનિયા ઝુકતી હે!

બાઈટ-ભુપેન્દ્રસિંહ ચુડાસમા -શિક્ષણ મંત્રી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.