ETV Bharat / state

29મીથી રાજકોટથી શરુ થશે મગફળી સહિતના પાકની ખરીદી, સરકારે ટેકાના ભાવો જાહેર કર્યા

author img

By

Published : Oct 28, 2022, 8:10 PM IST

29 ઓક્ટોબર લાભપાંચમથી 90 દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે. કૃષિપ્રધાન રાઘવજી પટેલ ( Agriculture Minister Raghavji Patel ) રાજકોટથી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ ( Purchase of groundnut crops start from Rajkot ) કરાવશે. નોંધણી કરાવનારા ખેડૂતોને SMS અથવા ટેલીફોનીક જાણ કરાશે. પાકની રકમ ખેડૂતોના ખાતામાં સીધી જમા કરવામાં આવશે.

29મીથી રાજકોટથી શરુ થશે મગફળી સહિતના પાકની ખરીદી, સરકારે ટેકાના ભાવો જાહેર કર્યા
29મીથી રાજકોટથી શરુ થશે મગફળી સહિતના પાકની ખરીદી, સરકારે ટેકાના ભાવો જાહેર કર્યા

ગાંધીનગર રાજ્યભરમાં 29 ઓક્ટોબર 2022 લાભપાંચમ ( 29 October Labhpancham )થી 90 દિવસ સુધી મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે વર્ષ 2022-23 માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ-PSS હેઠળ ખરીદીનો પ્રારંભ કરવાનો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય ( Government announced support prices ) કરાયો છે. ત્યારે કૃષિપ્રધાન રાઘવજી પટેલે ( Agriculture Minister Raghavji Patel ) કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ ખરીફ વર્ષ 2022-23 માટે મગફળીનો ટેકાનો ભાવ 5850 ( Government announced MSP of Groundnut ), મગનો રૂ.7755, અડદનો રૂ.6,600 અને સોયાબિનનો રૂ.4,300 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે.

મુહૂર્ત રાજકોટથી ખરીફ 2022-23માં ગુજરાતમાં મગફળીના 9,79,000 મે.ટન, મગના 9,588 મે.ટન, અડદના 23,872 મે.ટન અને સોયાબિનના 81,820 મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા કેન્દ્ર સરકાર દ્વારા સમયસર મંજૂરી આપવામાં આવી છે. મુહૂર્ત સ્વરૂપે રાજકોટ ( Purchase of groundnut crops start from Rajkot ) ખાતે સમગ્ર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકનું ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કરવામાં આવશે.

કુલ રૂ.6315 કરોડની ખરીદી જે અંતર્ગત 2022-23માં ખરીફ મગફળીની ટેકાના ભાવે ખરીદી ( Government announced support prices )ની રૂ.5729 કરોડ, મગ પાકની રૂ.76 કરોડ, અડદ પાકની રૂ.158 કરોડ અને સોયાબીન પાકની રૂ.352 કરોડ મૂલ્ય મળી અંદાજિત કુલ રૂ.6315 કરોડની ખેડૂતો પાસેથી સીધી ટેકાના ભાવે ખરીદી માટેનું આયોજન હાથ ધરાયુ છે. જેનો રાજ્યના અંદાજિત 3.50 લાખ ખેડૂતોને લાભ મળશે તેમ કૃષિપ્રધાન રાઘવજી પટેલે ( Agriculture Minister Raghavji Patel )ઉમેર્યું હતું.

ચૂકવણું સીધું ખેડૂતોના ખાતામાં કૃષિપ્રધાન રાઘવજી પટેલે ( Agriculture Minister Raghavji Patel )જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને ધ્યાને રાખી ખરીફ ઋતુમાં મગફળી, મગ, અડદ અને સોયાબીન પાકનું ટેકાના ભાવે ( Government announced support prices ) રાજ્યમાં વિવિધ 160 ખરીદ કેન્દ્રો પરથી ખરીદી કરવાનું સઘન આયોજન કરાયું છે. ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂંક કરવામાં આવી છે. નોંધણી થયેલ ખેડૂતોને ક્રમાનુસાર SMS દ્વારા અથવા ટેલીફોનીક જાણ કરવામાં આવશે. જાણ કરાયેલા ખેડૂતોએ નિયત ખરીદ કેન્દ્ર ખાતે પોતાની જણસના ટેકાના ભાવે વેચાણ માટે હાજર રહેવાનું રહેશે. વેચાણ કરેલ જણસનું ચૂકવણું સીધું ખેડૂતોના ખાતામાં જમા ( Payment directly into farmers account ) કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.