ETV Bharat / state

Omicron BA.2 variant in Gandhinagar: GNLUમાં વધુ 12 વિધાર્થીઓ પોઝિટિવ આવતાં યુનિવર્સિટીમાં કુલ 72 કોરોના પોઝિટિવ - Omicron BA.2 variant in Gujarat National Law University

ગુજરાતના પાટનગરમાં આવેલ નેશનલ લો યુનિવર્સિટીમાં (Corona Omicron BA.2 variant in GNLU ) વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટિંગ કરવામા આવ્યાં હતા. આ દરમિયાન 72 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ (omicron BA2 cases in Ahmedabad) આવ્યાં છે. આ તમામ પોઝિટિવ કેસોમાં જીનોમ સિક્વન્સ ઓમીક્રોનનો BA2 વેરિયન્ટ હોવાનું સામે આવ્યું છે વિદ્યાર્થીઓને તેમની હોસ્ટેલમાં જ કોરોન્ટાઇલ કરવામાં આવ્યા છે.

Omicron BA2 variant in Gandhinagar: GNLUમાં વધુ 4 વિધાર્થીઓ પોઝિટિવ આવતાં યુનિવર્સિટીમાં કુલ 64 કોરોના પોઝિટિવ

author img

By

Published : Apr 12, 2022, 6:01 PM IST

Updated : Apr 12, 2022, 7:54 PM IST

ગાંધીનગર: ગુજરાતના પાટનગરમાં આવેલ નેશનલ લો યુનિવર્સિટી (Corona Omicron BA.2 variant in GNLU )માં છેલ્લાં 3 દિવસથી કોરોનાના સતત પોઝિટિવ કેસ સામે આવી રહ્યા છે. યુનિવર્સિટીના 700 વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટિંગ (omicron BA2 cases in Ahmedabad ) કરવામા આવ્યાં હતા. જેમાં યુનિવર્સિટીમાં કુલ 72 જેટલા વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. આ વિદ્યાર્થીઓમાં જીનોમ સિક્વન્સ (Genome Sequence in GNLU) ઓમીક્રોનનો BA.2 વેરિયન્ટ (Omicron variant Cases) હોવાનું સામે આવ્યું છે. આ તમામ પોઝિટિવ કેસમાં એક પણ XE વેરિયન્ટ નહિ હોવાનું સામે આવ્યું છે.

XE વેરીયન્ટ કેવી રીતે બને - આ બાબતેનું રિસર્ચ સામે આવ્યા બાદ ઓમીક્રોન વેરીયન્ટના સબ વેરીયન્ટ BA1 અને BA2 બન્નેના મિશ્રણથી ઓમીક્રોનના XE વેરીયન્ટ બને છે. આ પરિણામમાં ફક્ત BA.1 વેરિએન્ટ હોવાનું જ સામે આવ્યું છે. આમ વાયરસ ખૂબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે પરંતુ તે વધુ નુકસાનકારક નથી. આ સાથે જ તેમાં હોસ્પિટલ જવાની જરૂર પણ પડતી નથી.

આ પણ વાંચો: Corona in Gandhinagar: GNLUમાં વધુ 15 વિદ્યાર્થી પોઝિટિવ આવતા શૈક્ષણિક કાર્ય બંધ

આરોગ્ય વિભાગના ધામા - 8 એપ્રિલના રોજ 35 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. આ બાદ આજ સવારથી જ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્યના અધિકારીઓ અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અધિકારીઓએ નેશનલ લો યુનિવર્સિટીમાં ધામા નાખ્યા હતા. તાત્કાલિક ધોરણે નેશનલ લો યુનિવર્સિટીએ માઇક્રો કન્ટેન્ટ ઝોનમાં ફેરવી નાંખવામાં આવી હતી. આ સાથે જ મહત્વની વાત એ છે કે જેટલા પણ વિદ્યાર્થીઓ પોઝિટિવ આવ્યા છે તેમને હોસ્ટેલમાં એક અલગ રૂમમાં જ વિદ્યાર્થીઓને કોરોન્ટાઇલ કરવામાં આવ્યા છે. આ સાથે જ ઓનલાઈન તથા ઓફલાઈન શિક્ષણ પણ સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: Corona Update in Gujarat : NLU માં એકસાથે 35 વિદ્યાર્થીઓ કોરોનો પોઝિટિવ આવ્યાં, હોસ્ટેલ કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરાઇ

તમામ યુનિવર્સિટીમાં અપાઈ સૂચના - ગાંધીનગરના રાયસણમાં આવેલ નેશનલ લો યુનિવર્સિટીમાં એક સાથે 72 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ રાજ્યમાં આરોગ્યતંત્ર અચાનક જાગ્યો છે. ત્યારે આ બાબતે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની તમામ યુનિવર્સીટીઓને ખાસ સુચના આપવામાં આવી છે. જેમાં કોરોનાનું પ્રોટોકોલનું સંપૂર્ણ રીતે યુનિવર્સિટીમાં પાલન થાય તે બાબતની કડક સૂચના પણ યુનિવર્સિટીના ઉચ્ચ અધિકારીઓને આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.

Last Updated : Apr 12, 2022, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.