Ahmedabad Breaking
- અમદાવાદ
લો ગાર્ડન હેપી સ્ટ્રીટનું ઉદ્ધાટન CM વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવશે.
મ્યુનિસિપલ દ્વારા હેપી સ્ટ્રીટ અને ફુડ પ્લાઝા તરીકે રૂપિયા ૮.૪૦ કરોડથી વધુ ખર્ચે પુનઃનિર્માણ કરવામાં આવ્યું.
જેનું ઉદ્ધાટન મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે થનાર છે.
હેપી સ્ટ્રીટમાં ફુડ પ્લાઝા ઉપરાંત ૨૭૨ મીટર સાયકલ ટ્રેક, બેસવા માટે ૪૨ બેન્ચીસ, ૨૭૨ મીટર હેરિટેજ થીમ પર દિવાલ ઉભી કરાઇ છે. ૬૭ વૃક્ષો અને ૬૨ ફુલછોડને ઉછેરવામાં આવ્યા.