Rajkot Breaking
- રાજકોટ
રાજકોટ જિલ્લાની 523 ખાનગી શાળાને અપાઈ નોટિસ
RTE એકટ 2009 હેઠળ માન્યતા માટે જરૂરી આધાર પુરાવા રજૂ ન કર્યા હોય તેવી શાળાને DEO દ્વારા નોટિસ આપવામાં આવી
મોટાભાગની શાળાઓમાં ફાયર સેફટીના સાધનો સહિતનું સુવિધાઓનો અભાવ હોવાનું પણ આવ્યું સામે.