CM વિજય રૂપાણીએ ઓડિશામાં વાવાઝોડાએ સર્જાલીમાં તારાજીમાં રાહત માટે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 5 કરોડની સહાયની જાહેરાત કરી છે. ઓડિશામાં જન-જીવનને પૂર્વવત્ત કરવા બચાવ અને રાહત કામગીરીમાં સહાય રૂપ થવા ગુજરાતે પહેલ કરી રૂપિયા 5 કરોડની સહાય કરી છે. જ્યારે જામનગરના 300 જેટલા લોકો ઓડિશામાં ફસાયા હોવાના પણ સમાચાર આવી રહ્યાં છે. ફસાયેલા લોકોનો સંપર્ક ન થતા હાલ પરિજનો ચિંતામાં મુકાયા છે.
ઓડિશા ચક્રવાતઃ જામનગરના 300 લોકો ફસાયા, ગુજરાતે ઓડિશાને કરી 5 કરોડની સહાય - gujarati news
ગાંધીનગર: ગુજરાતના CM વિજય રૂપાણીએ ઓડિશામાં વાવાઝોડાએ સર્જાલીમાં તારાજીમાં રાહત માટે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 5 કરોડની સહાયની જાહેરાત કરી છે. ઓડિશામાં જન-જીવનને પૂર્વવત્ત કરવા બચાવ અને રાહત કામગીરીમાં સહાય રૂપ થવા રૂપિયા 5 કરોડની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવામાં આવશે. જ્યારે જામનગરના 300 જેટલા લોકો ઓડિશામાં ફસાયા હોવાના પણ સમાચાર આવી રહ્યાં છે. ફસાયેલા લોકોનો સંપર્ક ન થતા હાલ પરિજનો ચિંતામાં મુકાયા છે.
CM વિજય રૂપાણીએ ઓડિશામાં વાવાઝોડાએ સર્જાલીમાં તારાજીમાં રાહત માટે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 5 કરોડની સહાયની જાહેરાત કરી છે. ઓડિશામાં જન-જીવનને પૂર્વવત્ત કરવા બચાવ અને રાહત કામગીરીમાં સહાય રૂપ થવા ગુજરાતે પહેલ કરી રૂપિયા 5 કરોડની સહાય કરી છે. જ્યારે જામનગરના 300 જેટલા લોકો ઓડિશામાં ફસાયા હોવાના પણ સમાચાર આવી રહ્યાં છે. ફસાયેલા લોકોનો સંપર્ક ન થતા હાલ પરિજનો ચિંતામાં મુકાયા છે.
ઓડિશા ચક્રવાતઃ જામનગરના 300 લોકો ફસાયા, ગુજરાતે ઓડિશાને કરી 5 કરોડની સહાય
ગાંધીનગર:
ગુજરાતના CM વિજય રૂપાણીએ ઓડિશામાં વાવાઝોડાએ સર્જાલીમાં તારાજીમાં રાહત માટે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 5 કરોડની સહાયની જાહેરાત કરી છે.
ઓડિશામાં જન-જીવનને પૂર્વવત્ત કરવા બચાવ અને રાહત કામગીરીમાં સહાય રૂપ થવા રૂપિયા 5 કરોડની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવામાં આવશે. જ્યારે જામનગરના 300 જેટલા લોકો ઓડિશામાં ફસાયા હોવાના પણ સમાચાર આવી રહ્યાં છે.
ફસાયેલા લોકોનો સંપર્ક ન થતા હાલ પરિજનો ચિંતામાં મુકાયા છે.
CM વિજય રૂપાણીએ ઓડિશામાં વાવાઝોડાએ સર્જાલીમાં તારાજીમાં રાહત માટે મુખ્યમંત્રી રાહત નિધિમાંથી 5 કરોડની સહાયની જાહેરાત કરી છે.
ઓડિશામાં જન-જીવનને પૂર્વવત્ત કરવા બચાવ અને રાહત કામગીરીમાં સહાય રૂપ થવા ગુજરાતે પહેલ કરી રૂપિયા 5 કરોડની સહાય કરી છે. જ્યારે જામનગરના 300 જેટલા લોકો ઓડિશામાં ફસાયા હોવાના પણ સમાચાર આવી રહ્યાં છે.
ફસાયેલા લોકોનો સંપર્ક ન થતા હાલ પરિજનો ચિંતામાં મુકાયા છે.
Conclusion: