ETV Bharat / state

gujarat corona update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,681 પોઝિટિવ કેસ નોંધાયા, 4,721 દર્દી ડિસ્ચાર્જ - રાજ્યમાં કોરોનાના કુલ કેસ

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના(corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહિનામાં હવે સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગત 24 કલાકમાં 1,681 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે સૌથી વધુ 4,721 દર્દીઓએ કોરોનાને મોત આપીને ઘરે પરત ફર્યા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ
author img

By

Published : May 31, 2021, 9:36 PM IST

  • રાજ્યમાં કોરોના(corona) પર કંન્ટ્રોલ
  • 24 કલાકમાં 1,681 પોઝિટિવ કેસ નોંઘાયા
  • 4,721 દર્દીઓએ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 18 દર્દીના મોત નિપજ્યાં
  • અમદાવાદમાં 264, બરોડા 212, સુરત 155 અને રાજકોટમાં 82 કેસ નોંધાયા

ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના(corona) કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહિનામાં હવે સતત પોઝિટિવ કેસ(positive case)માં ઘટાડો નોંધાઇ રહ્યો છે. ગત 24 કલાકમાં 1,681 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે આજે સૌથી વધુ 4,721 દર્દીઓએ કોરોનાને મોત આપીને ઘરે પરત ફર્યા છે, જ્યારે ગત 24 કલાકમાં 18 જેટલા દર્દીનું કોરોનાથી મૃત્યુ પણ નોંધાયા છે, જ્યારે આજે સોમવારે કોરોનાથી થતા મૃત્યુમાં પણ ઘટાડો થયો છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ

આ પણ વાંચોઃ Gujarat Corona Update : રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,871 કેસ નોંધાયા, 5,146 દર્દીઓ ડિસ્ચાર્જ

અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં ગત કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, જ્યારે ગત 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5,000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આજે અનેક દિવસો બાદ અમદાવાદમાં ગત 24 કલાકમાં 264 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 927 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે, જ્યારે બરોડા 212, સુરત 155 અને રાજકોટમાં 82 કેસ નોંધાયા છે.

આ પણ વાંચોઃ Gujarat Corona Update: છેલ્લા 24 કલાકમાં 7,109 કોરોના દર્દીઓ થયા સ્વસ્થ

આજે 2,00,317 વ્યક્તિનું રસીકરણ થયું

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે સોમવારે 2,00,317 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1,70,94,620 વ્યક્તિને રસી આપવામાં આવી છે, જ્યારે આજે 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને 10 જિલ્લામાં 1,12,381 વ્યક્તિને રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Gujarat corona update: છેલ્લાં 24 કલાકમાં 9,302 દર્દીઓ થયા સ્વસ્થ

વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 32,345 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 596 વેન્ટિલેટર પર અને 31,849 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ મૃત્યુ 9,833 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે, જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,66,991 દર્દીઓએ કોરોનાને માત આપી છે, જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 94.69 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.