ETV Bharat / state

Gujarat Budget 2022: રાજ્ય સરકાર બજેટની કામગીરી શરૂ કરશે, 9 ડિસેમ્બરથી વિભાગીય બેઠકો શરૂ

ભૂપેન્દ્ર પટેલની (Chief Minister Bhupendra Patel)સરકારને 3 મહિના પૂર્ણ થયા છે ત્યારે ડિસેમ્બર મહિનાની શરૂઆતથી માર્ચ મહિનામાં વર્ષના બજેટની (Gujarat Budget 2022-23)તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. નાણાપ્રધાન કનુ દેસાઈએ (Finance Minister Kanu Desai)ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા બજેટની(Gujarat Budget) કામગીરી હાથ ધરવામાં આવશે જેમાં 9 ડિસેમ્બર થી તમામ વિભાગોની બજેટ(Development Details 2022-23) બાબતની બેઠક શરૂ કરવામાં આવશે.રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ(Finance Minister Kanu Desai) વધુમાં જણાવ્યું હતું કે બજેટમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવામાં નહીં આવે પરંતુ ગત વર્ષના બજેટ કરતા વધુ પ્રમાણમાં બજેટ રજૂ કરવામાં આવશે.

Gujarat Budget 2022: રાજ્ય સરકાર બજેટની કામગીરી શરૂ કરશે, 9 ડિસેમ્બરથી વિભાગીય બેઠકો શરૂ
Gujarat Budget 2022: રાજ્ય સરકાર બજેટની કામગીરી શરૂ કરશે, 9 ડિસેમ્બરથી વિભાગીય બેઠકો શરૂ
author img

By

Published : Nov 25, 2021, 8:08 PM IST

  • રાજ્ય સરકારે બજેટ ની તૈયારીઓ શરૂ કરી
  • 9 ડિસેમ્બર થી બજેટની બેઠકો શરૂ
  • 20 ડિસેમ્બરના રોજ અંતિમ બેઠક યોજવામાં આવશે

ગાંધીનગર : ભૂપેન્દ્ર પટેલની(Chief Minister Bhupendra Patel ) સરકારણે 3 મહિના પૂર્ણ થયા છે ત્યારે ડિસેમ્બર મહિનાની શરૂઆતથી માર્ચ મહિનામાં વર્ષના બજેટની(Gujarat Budget 2022-23 ) તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બજેટ બાબતે રાજ્યના કેબિનેટ નાણાપ્રધાન કનુ દેસાઈએ (Finance Minister Kanu Desai) ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા બજેટની(Gujarat Budget2022) કામગીરી હાથ ધરવામાં આવશે જેમાં 9 ડિસેમ્બરથી તમામ વિભાગોની બજેટ બાબતની બેઠક શરૂ કરવામાં આવશે.

9 ડિસેમ્બર થી 26 વિભાગોની બેઠકો યોજાશે

નાણાપ્રધાન કનુ દેસાઈએ (Finance Minister Kanu Desai)બજેટ બાબતે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારના નાણાંકીય વર્ષ 2022-23ના બજેટ(Gujarat Budget 2022-23) બાબતે બેઠકો શરૂ કરવામાં આવશે. જેમાં રાજ્યના તમામ વિભાગો એટલે કે 26 વિભાગોને અલગ અલગ વિભાગીય બેઠકો યોજવામાં આવશે જેમાં વર્ષ 2021-22 દરમિયાન વિભાગ દ્વારા કરવામાં આવેલા કાર્યો તથા બજેટની (Gujarat Budget) જોગવાઈ પ્રમાણે કેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે અને હજુ કેટલા રૂપિયા વણ વપરાયેલાં પડી રહ્યા છે, તે બાબતને નાણાં વિભાગને બેઠક પૂર્ણ થયા બાદ અંતિમ એહવાલ નાણાં વિભાગને સોંપવામાં આવશે.

બજેટમાં ઘટાડો નહીં થાય

રાજ્યના નાણાપ્રધાન કનુ દેસાઈ વધુમાં જણાવ્યું હતું કે બજેટમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો કરવામાં નહીં આવે પરંતુ ગત વર્ષના બજેટ કરતા વધુ પ્રમાણમાં બજેટ રજૂ કરવામાં આવશે ઉલ્લેખનીય છે કે વર્ષ 2021-22નું બજેટ (Gujarat Budget 2021-22) રાજ્યના પૂર્વ નાણા પ્રધાન નીતિન પટેલે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું હતું જેમાં કુલ 2,27,029 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે વિધાનસભા ખાતે નીતિન પટેલે સતત નવમી વખત બજેટ ગૃહમાં રજૂ કર્યું હતું પરંતુ હવે પ્રથમ વખત કનુ દેસાઈ બજેટ વિધાનસભા ગૃહમાં રજૂ કરશે.

2 લાખ યુવાઓની ભરતી માટે કરાઈ હતી જાહેરાત

વિધાનસભા ગૃહમાં પૂર્વ નાણા પ્રધાન નીતિન પટેલે(Former Finance Minister Nitin Patel) વર્ષ 2000- 21- 22 નું બજેટ (What is a fiscal deficit?)દરમિયાન મહત્વની જાહેરાત કરવામાં આવી હતી જેમાં આગામી પાંચ વર્ષમાં સરકારી કચેરીઓ બોર્ડ કોર્પોરેશન અનુદાનિત સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં બે લાખ યુવાઓની ભરતી કરવાની પણ જાહેરાત બજેટ દરમિયાન કરવામાં આવી હતી.આ ઉપરાંત મેન્યુફેક્ચરિંગ ફાર્મા એનર્જી એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર આઈટી પ્રવાસન હોસ્પિટાલિટી ફૂડ પ્રોસેસિંગ બેન્કિંગ સર્વિસ જેવા સેક્ટરોમાં 20 લાખ રોજગારીની તકો ઉભી કરવાની વાત પણ બજેટ દરમિયાન કહી હતી.

નર્મદા યોજના પૂર્ણ, હવે દેવું વધશે નહિ

અગાઉ પણ નાણાપ્રધાન કનુ દેસાઈએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે નર્મદા યોજના છેલ્લા કેટલાય વર્ષોથી શરૂ હતી તે હવે પૂર્ણ કરી દેવામાં આવી છે ત્યારે રાજ્ય સરકારનુ દેવું હવે વધશે નહીં પરંતુ સમયાંતરે આ દેવામાં ઘટાડો થશે ઉલ્લેખનીય છે કે વિધાનસભા ચોમાસા સત્ર દરમિયાન ગુજરાત રાજ્યનું દેવુ છેલ્લા બે વર્ષના સમયગાળામાં 60 હજાર કરોડથી વધુ રકમનો વધારો દેવામાં થયો છે, આમ રાજ્યમાં કુલ દેવું 33,864 કરોડનું દેવું છે. જ્યારે રાજ્ય સરકારે દેવાના વ્યાજ સ્વરૂપે કુલ 2184 કરોડની ચુકવણી કરી છે. જ્યારે લોનના વ્યાજની ચુકવણીની વાત કરવામાં આવે તો વર્ષ 2017-18માં 430 કરોડ, વર્ષ 2016-17માં 469 કરોડ અને વર્ષ 2015-16માં 514 કરોડ વ્યાજની ચુકવણી કરવામાં આવી હોવાનું વિગતો ગૃહમાં જાહેર કર્યું છે. જ્યારે 9 માર્ચ 2021ના રોજ વિધાનસભા ગૃહમાં આવેલ આકડાપ્રમાણે રાજ્યનું કુલ જાહેર દેવું 2,67,650 કરોડ થયું છે.

આ પણ વાંચોઃ કચ્છ રણોત્સવમાં આવતા પ્રવાસીઓ 1 કરોડથી વધારે રુપિયાનો મીઠો માવો આરોગે છે

આ પણ વાંચોઃ Vibrant Gujarat Summit 2022: CM ભૂપેન્દ્ર પટેલ નવી દિલ્હીના પ્રવાસે, પ્રથમ રોડ શૉમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે કરી બેઠક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.