ETV Bharat / state

Gujarat Assembly Budget Session: વિકાસના કામ માટે સરકારે 85,780 કરોડની લોન લીધી, માથાદીઠ આવક 2,14,809 - Gujarat Assembly Budget Session

રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2020-21માં એક 44,780 અને નાણાકીય વર્ષ 2021-22 માં 41 હજાર કરોડ રૂપિયાની લોન લીધી હોવાનું સામે આવ્યું છે.

Gujarat Assembly Budget Session 85,780 crore loan at 5.39 to 7.29 for development work

author img

By

Published : Mar 19, 2023, 10:53 AM IST

ગાંધીનગર : ગુજરાત સરકારે 24 ફેબ્રુઆરી ના રોજ વિધાનસભા ગૃહમાં 24 ફેબ્રુઆરી 2023 ના રોજ ગુજરાત સરકાર નું 3,01,022.61 કરોડ નું બજેટ રજૂ કર્યું હતું, ત્યારે આજે વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સરકારે છેલ્લા 2 વર્ષમાં કેટલા રૂપિયાની લોન લીધી છે, તે બાબતનો પ્રશ્ન વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે નાણાકીય વર્ષ 2020-21માં એક 44,780 અને નાણાકીય વર્ષ 2021-22 માં 41 હજાર કરોડ રૂપિયાની લોન લીધી હોવાનું સામે આવ્યું છે.

Gujarat Assembly Budget Session 85,780 crore loan at 5.39 to 7.29 for development work
સરકારે માથાદીઠ આવક કરી જાહેર

સરકારે કેટલા ટકા લીધી લોન: રાજ્ય સરકારે ગેનીબેન ઠાકોરના પ્રશ્નમાં લેખિતમાં જણાવ્યું હતું કે, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા રાજ્ય સરકારના બેન્ક તરીકે કામગીરી કરે છે. આમ રીઝલ્ટ bank of india જરૂરિયાત મુજબની બજાર લોન ઓપ્શન પ્રક્રિયા મારફતે રાજ્ય સરકારને મેળવી આપે છે, ત્યારે નાણાકીય વર્ષ 2020-21 માં જે 44,780 કરોડ રૂપિયાની લોન લીધી હતી, તે 5.39 ટકાથી 7.73 ટકા વ્યજદરે લોન 3થી 10 વર્ષ સુધીના સમયગાળા માટે લેવામાં આવી છે. જ્યારે નાણાકીય વર્ષ 2021-22 માં 5.27 ટકા થી 7.29 ટકા ના વ્યાજ દરે 2 થી 10 વર્ષ સુધીના સમયગાળા માટેની લોન લેવામાં આવી છે.

ઈન્ડો પેસિફિક રણનીતિને વધારે મજબુત કરવા માટે 20મી માર્ચે જાપાનના PM ભારતની મુલાકાતે

વિકાસ અને વહીવટ પાછળ કેટલો ખર્ચ થયો: ગેનીબેન ઠાકોરે ગુજરાત સરકારના બજેટમાં ફરવાની રકમ પ્રમાણે 31 ડિસેમ્બર 2022 ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારના બજેટમાં ફરવા જે રકમ ભેગી વહીવટી અને વિકાસ ખર્ચ પાછળ કેટલો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે તેમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2020-21માં વહીવટી ખર્ચ માં 71,714.48 કરોડ અને વિકાસ ખર્ચમાં 1,24,535.85 કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો છે જ્યારે નાણાકીય વર્ષ 2021-22માં વહીવટી ખર્ચ 82,479.71 કરોડ નો ખર્ચ અને વિકાસ ખર્ચ 1,31,221.47 કરોડ નો ખર્ચ કરવામાં આવ્યો છે.

International Year of Millets 2023: PM નરેન્દ્ર મોદીએ વૈશ્વિક બાજરી પરિષદનું ઉદ્ઘાટન કર્યું

સરકારે માથાદીઠ આવક કરી જાહેર: કોંગ્રેસ ના ધારાસભ્ય કિરીટ પટેલ રાજ્યની જનતાની માત્રા દીઠ દેવ અને આવક પ્રશ્ન કર્યો હતો ત્યારે રાજ્ય સરકારે જણાવ્યું હતું કે 31 ડિસેમ્બર 2023 ની સ્થિતિ એ રાજ્યમાં માથાદીઠ આવક કેટલી છે તે કહી શકાય નહીં જ્યારે નાણાકીય વર્ષ 2021-22 માટે હાલમાં ઉત્પાદન થયેલ છે તે મુજબ માથાદીઠ આવક રૂપિયા 2, 14,809 અંદાજવામાં આવી છે પરંતુ માથાદીઠ દેવાની ગણતરી માટે કોઈ માન્ય પદ્ધતિ પ્રસ્થાપિત જ નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.