ETV Bharat / state

ગાંધીનગર વિધાનસભા કેન્ટીન સામે થશે કડક કાર્યવાહી - ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં ભોજન પીરસતા દરમિયાન જીવાત નીકળતા ખળભળાટ

ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં ભોજન પીરસતા દરમિયાન જીવાત નીકળતા ખુબ જ ખળભળાટ મચી ગયો હતો. જ્યાં સરકારના ધારાસભ્ય, પ્રધાનો અને નેતાઓ ભોજન લેતા હોય છે. ત્યાંથી જ જીવાત મળી આવતા સ્વચ્છતા સામે અનેક પ્રશ્ન ઉભા થયા હતાં. જેને લઈ સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીએ જણાવ્યું કે, કેન્ટીન સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

canteen
ગાંધીનગર
author img

By

Published : Mar 3, 2020, 1:16 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની કેન્ટીનમાં ભોજન પીરસતી વખતે જીવાત નીકળવાની ઘટના બતી હતી, ત્યારે આ ઘટના બનતા Etv Bharatએ ઉંડાણપૂર્વક તપાસ કરતા વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે, કેન્ટીનમાં ભાવપત્રકને આધારે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યું છે, પરંતુ કેન્ટીન બેફામ રીતે રકમ વસૂલ કરી રહી છે.

ગાંધીનગર વિધાનસભા કેન્ટીન સામે થશે કડક કાર્યવાહી

આ અંગે હર્ષ સંઘવી પણ અજાણ હોવાનું જણાવ્યું હતું. તેમજ માત્ર તપાસ કરવાનું કહ્યું હતું. જો કે, તપાસના નામે યોગ્ય કાર્યવાહી થાય તો કેન્ટીનને સીલ અથવા ટેન્ડર પણ કેન્સલ થઈ શકે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.