ETV Bharat / state

સીધી ભરતીથી નિમણૂંક પામેલા ૧૦૮ પોલીસ ઇન્સ્પેકટરોના આદેશ કરાયા - gujaratinews

ગાંધીનગરઃ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રાજ્યમાં સૌ પ્રથમ વાર સીધી ભરતીથી નિમણૂંક પામેલા 108 પોલીસ ઈન્સ્પેક્ટરોને નિમણૂંકના આદેશ આપવામાં આવ્યા છે.

pradeep singh jadeja
author img

By

Published : Jul 24, 2019, 10:05 AM IST

Updated : Jul 24, 2019, 12:34 PM IST

આ બાબતે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે.

છેલ્લા ઘણા વર્ષોથી સરકારી ભરતીમાં વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરીને યુવાનોને સરકારી નોકરી પૂરી પાડવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પોલીસ વિભાગમાં પણ વિવિધ સંવર્ગોમાં યુવાનોને સીધી ભરતી કરી નિમણૂંકો આપવામાં આવી છે. જેમાં 108 પોલીસ ઈન્સ્પેકટરોની સીધી ભરતીથી નિમણૂંક કરવામાં આવી હતી.

જેમાં બિનઅનામત સામાન્ય વર્ગ, સામાન્ય શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિતજાતિ વર્ગ, અનુસૂચિતજન જાતિ વર્ગ એમ તમામ વર્ગમાં પુરૂષ તથા મહિલા ઉમેદવારોની પસંદગી કરીને આજે તેઓને નિમણૂંકના આદેશ આપવામાં આવ્યા છે.

Intro:રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બનાવવા માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે રાજ્યમાં સૌ પ્રથમ વાર સીધી ભરતીથી નિમણૂંક પામેલા ૧૦૮ પોલીસ ઇન્સ્પેક્ટરોને આજે નિમણૂંકના આદેશો કરાયા હતા

આ બાબતે રાજ્ય કક્ષાના ગૃહપ્રધાન પપ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્યના યુવાનોને રોજગારી પૂરી પાડવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી સરકારી ભરતીમાં વાર્ષિક કેલેન્ડર મુજબ ભરતી પ્રક્રિયાઓ હાથ ધરીને યુવાનોને સરકારી નોકરી પૂરી પાડવામાં આવી રહી છે. જેના ભાગરૂપે પોલીસ વિભાગમાં પણ વિવિધ સંવર્ગોમાં યુવાનોને સીધી ભરતીથી નિમણૂંકો આપી છે. જેમાં આજે સીધી ભરતીથી નિમણૂંક પામેલ ૧૦૮ પોલીસ ઇન્સ્પેકટરોના નિમણૂંક આપવામાં આવી હતી.
Body:
સીધી ભરતીથી પસંદ પામેલા આ ૧૦૮ પોલીસ ઇન્સ્પેક્ટરોની નિમણૂંક કરાઇ છે. જેમાં બિન અનામત સામાન્ય વર્ગ, સામાન્ય શૈક્ષણિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ વર્ગ, અનુસૂચિત જન જાતિ વર્ગ એમ તમામ વર્ગમાં પુરૂષ તથા મહિલા ઉમેદવારોની પસંદગી કરીને આજે તેઓને નિમણૂંકના હુકમો કરવામાં આવ્યા છે.Conclusion:..
Last Updated : Jul 24, 2019, 12:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.