ETV Bharat / state

પાકવીમો ન મળતા સૌરાષ્ટ્રના ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા, સરકાર સામે રજૂઆત કરશે - GANDHINAGAR

ગાંધીનગરઃ એક તરફ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે, ત્યારે 9 જૂલાઈએ પાક વિમાને લઈને સૌરાષ્ટ્રના ખેડૂતો મોટી સંખ્યામાં પાક વિમાની રકમ ન મળવાને લઈને પોતાની રજૂઆત કરવા સરકાર સમક્ષ પહોંચ્યા છે.

GNR
author img

By

Published : Jul 9, 2019, 12:31 PM IST

છેલ્લા 2 વર્ષનુ ખેડૂતોએ પાક ધિરાણ લિધું છે, જેમાં ગામ એકમ કે તાલુકા એકમ મુજબ પાકવિમો મંજૂર થયો છે, પરંતુ બેંકની ભુલના કારણે ખેડૂતોને પાકવિમાથી વંચિત રહેવું પડયું છે. તેવા ખેડૂતોનો ચાલુ વર્ષે માટે પાકવિમો ફરજીયાત કરવામાં આવ્યો છે. જેનુ વિમા પ્રિમિયમ ઉતારવાની જવાબદારી બેંકની છે, તો ઓનલાઈન અરજી કરવાની જવાબદારી ખેડૂતોની કેવી રીતે ? આ ન સમજાય તેવી બાબત છે જેને લઈ રજૂઆત કરશે.

પાકવીમાને લઈને ખેડૂતો મેદાને

આ ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે ખેડૂતે પોતાનો એક દિવસ બગાડવો પડે છે, અને જે તે કોમ્પ્યુટર વાળાને 100 થી 150 રુપિયા આપવા પડે છે. બેંકોએ પોતે કરવાની કામગીરી ખેડૂતો પર નાખી પ્રત્યેક ખેડૂતદિઠ 500થી 600 રુપિયાની નુકસાની ખેડૂતે ભોગવવી પડે છે. ત્યારે રાજ્યના કૃષિ નિયામક સમક્ષ રજૂઆત કરવા મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર આવી પહોંચ્યા છે.

Intro:એક તરફ વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે પાક વિમાને લઈને સૌરાષ્ટ્ર ના ખેડૂતો મોટી સંખ્યામાં પાક વિમાની રકમ ન મળવાને લઈને પોતાની રજૂઆત સરકાર સમક્ષ લઈને પહોંચ્યા છેBody:

ગત વર્ષે કે આગલા વર્ષે ખેડુતોએ પાક ધિરાણ લિધું હોય, એના ગામ એકમ કે તાલુકા એકમ મુજબ પાકવિમો મંજુર થયો હોય પણ બેંકની ભુલના કારણે ખેડુતોને પાકવિમાથી વંચિત રહેવું પડયું હોય તેવા ખેડુતો ચાલુ વર્ષે માટે પાકવિમો ફરજીયાત કરવામાં આવ્યો છે જેનુ વિમા પ્રિમિયમ ઉઘરાવવાની, ઉધારવાની જવાબદારી બેંકની છે તો ઓનલાઈન અરજી કરવાની જવાબદારી ખેડુતોની કેવી રીતે...??? આ ન સમજાય તેવી બાબત છે સાથે ઓનલાઈન અરજી કરવા માટે ખેડુતે પોતાનો એક દિવસ બગાડવો પડે છે, અને જે તે કોમ્પ્યુટર વાળાને 100 થી 150 રુપિયા આપવા પડે છે બેંકોએ પોતે કરવાની કામગીરી ખેડુતો પર નાખી પ્રત્યેક ખેડુત દિઠ 500 થી 600 રુપિયાની નુકસાની ખેડુતે ભોગવવી પડે છે ત્યારે ઉપરોક્ત બંને બાબતે રાજ્યના કૃષિ નિયામક સમક્ષ રજૂઆત કરવા મોટી સંખ્યામાં ખેડૂતો ગાંધીનગર ખાતેaઆવી પહોંચ્યા છે અને પોતાની રજૂઆત આજે નિયામક સમક્ષ કરશે

         Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.