ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તમામ નાગરિકો સુધી યોગના પ્રચાર-પ્રસાર માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગત્ ર૧ જૂન વિશ્વયોગ દિવસ નિમિતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચનાની જાહેરાત કરી હતી. જેથી રાજ્ય સરકાર દ્વારા ખાસ યોગ બોર્ડ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં બોર્ડના અન્ય બિનસરકારી સભ્યો તરીકે સર્વ ભાનુકુમાર નરોત્તમદાસ ચૌહાણ, પ્રકાશભાઇ પુરૂષોત્તમ ટિપરે, ડૉ. ચન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા અને મતી હિમાબહેન મેહુલભાઇ પરીખની નિમણુંક કરવામાં આવી છે.
આ બોર્ડના સરકારી સભ્યો તરીકે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવના પ્રતિનિધિ, ઉપરાંત આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવના પ્રતિનિધિ, શિક્ષણ અગ્ર સચિવના પ્રતિનિધિ અને રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સચિવ અને કમિશ્નરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડમાં અધ્યક્ષ અને બિનસરકારી સભ્યોની નિમણુંક કરાઈ - ETV Bharat
ગાંધીનગર: ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ સહિત પાંચ બિનસરકારી સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે આ અંગે જાહેર કરેલા ઠરાવમાં જણાવ્યું છે કે, આ બોર્ડના અધ્યક્ષ તરીકે અમદાવાદના શીશપાલ શોભરામ રાજપૂતની નિમણુંક કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં તમામ નાગરિકો સુધી યોગના પ્રચાર-પ્રસાર માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગત્ ર૧ જૂન વિશ્વયોગ દિવસ નિમિતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચનાની જાહેરાત કરી હતી. જેથી રાજ્ય સરકાર દ્વારા ખાસ યોગ બોર્ડ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં બોર્ડના અન્ય બિનસરકારી સભ્યો તરીકે સર્વ ભાનુકુમાર નરોત્તમદાસ ચૌહાણ, પ્રકાશભાઇ પુરૂષોત્તમ ટિપરે, ડૉ. ચન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા અને મતી હિમાબહેન મેહુલભાઇ પરીખની નિમણુંક કરવામાં આવી છે.
આ બોર્ડના સરકારી સભ્યો તરીકે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવના પ્રતિનિધિ, ઉપરાંત આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવના પ્રતિનિધિ, શિક્ષણ અગ્ર સચિવના પ્રતિનિધિ અને રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સચિવ અને કમિશ્નરનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ સહિત પાંચ બિનસરકારી સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. જેમાં રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગે આ અંગે જારી કરેલા ઠરાવમાં જણાવાયાનુસાર આ બોર્ડના અધ્યક્ષ તરીકે અમદાવાદના શીશપાલ શોભરામ રાજપૂતની નિમણુંક કરવામાં આવી છે. Body:ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તમામ નાગરિકો સુધી યોગના પ્રચાર-પ્રસાર માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગત તા. ર૧ જૂન વિશ્વયોગ દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચનાની જાહેરાત કરી હતી. જેથી રાજ્ય સરકાર દ્વારા ખાસ યોગ બોર્ડ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં બોર્ડના અન્ય બિનસરકારી સભ્યો તરીકે સર્વ ભાનુકુમાર નરોત્તમદાસ ચૌહાણ, પ્રકાશભાઇ પુરૂષોત્તમ ટિપરે, ડૉ. ચન્દ્રસિંહ ગંભીરસિંહ ઝાલા અને મતી હિમાબહેન મેહુલભાઇ પરીખની નિમણુંક કરવામાં આવી છે.
Conclusion:આ બોર્ડના સરકારી સભ્યો તરીકે નાણાં વિભાગના અધિક મુખ્ય સચિવના પ્રતિનિધિ, ઉપરાંત આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવના પ્રતિનિધિ, શિક્ષણ અગ્ર સચિવના પ્રતિનિધિ અને રમત-ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના સચિવ અને કમિશનરનો સમાવેશ થયેલો છે.