ETV Bharat / state

CM ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક; 31 ડિસેમ્બર ઉજવણી-પતંગ મહોત્સવ બાબતે ચર્ચા

ખાતા ફાળવણી કર્યા બાદ ગુજરાત સરકારની આજે બુધવારે બીજી  કેબિનેટ બેઠક (c) યોજાશે. આવનારા દિવસોમાં 100 દિવસનો એક્શન પ્લાન ઉપરાંત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (Kite Festival discussion in Cabinet meeting) અને 31 ડિસેમ્બરની ઉજવણી (Discussion on 31st December celebration in cabinet) બાબતે સમીક્ષા કરવામાં આવશે. મંગળવારે યોજાયેલ મોક ડ્રિલમાં કોઈ તકલીફ હશે તો તે બાબતની સમીક્ષા અને રિપોર્ટ સીએમ ભુપેન્દ્ર પટેલને આપવામાં આવશે.

Cabinet meeting chaired by CM Bhupendra Patel

author img

By

Published : Dec 27, 2022, 7:56 PM IST

Updated : Dec 28, 2022, 10:14 AM IST

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષતામાં ગુરુવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું (Cabinet meeting chaired by CM Bhupendra Patel) છે. ખાતા ફાળવણી કર્યા બાદ આજે બુધવારે બીજી કેબિનેટ બેઠક યોજાશે. આવનારા દિવસોમાં 100 દિવસનો એક્શન પ્લાન (100 days action plan of bhupendra patel government) ઉપરાંત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ (Kite Festival discussion in Cabinet meeting) અને 31ડિસેમ્બરની ઉજવણી બાબતે સમીક્ષા કરવામાં (Discussion on 31st December celebration in cabinet) આવશે.

તમામ પ્રધાનોને 100 દિવસનું આયોજન કર્યું: ભુપેન્દ્ર પટેલની સરકારના પ્રધાનોને આવનારા 100 દિવસનું આયોજન સાથે કયા મહત્વ કામ કરવામાં આવશે તે બાબતની જવાબદારી સોંપી હતી. તેના રિપોર્ટ તૈયાર કરવાની સૂચના પણ આપી હતી. જેમાં એક અઠવાડિયામાં કેટલા કામો પર ધ્યાન આપવામાં આવ્યું છે જ્યારે કયું કામ ક્યાં સુધી પહોંચ્યું છે તે તમામ વિગતોનો રિવ્યુ બીજી કેબીનેટ બેઠકમાં કરવામાં આવશે.

આ પણ વાંચો કૈલાશનાથન ક્લીનબોલ્ડ? ડો. અઢિયા CM ના મુખ્ય સલાહકાર, રાઠોર બીજા ક્રમે

પતંગ મહોત્સવનુ આયોજન: કોરોનાની વૈશ્વિક મહામારી બાદ ગુજરાત સરકાર પતંગ મહોત્સવનું આયોજન કરી રહી છે ત્યારે 70 થી વધુ દેશના વિદેશી પ્રવાસીઓ ગુજરાતમાં આવશે. તેને ધ્યાનમાં લઈને પણ રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં પતંગ મહોત્સવનું ખાસ આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ (kite festival at sabarmati riverfront) સહિત સ્ટેચ્યુ ઓફ યુનિટી (kite festival at statue of unity) અને અન્ય ઐતિહાસિક સ્થળો પર પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવશે.

આ પણ વાંચો આરોગ્ય પ્રધાનની હાજરીમાં કોરોનાને લઈને મોકડ્રીલ, તમામ સરકારી હોસ્પિટલમાં સાધનોની સમીક્ષા

કોરોના બાબતે ચર્ચા: સમગ્ર વિશ્વના 10થી વધુ દેશમાં કોનાના નવા વેરીએન્ટે હાહાકાર મચાવ્યો છે ત્યારે કેન્દ્ર સરકારે તમામ રાજ્યના આરોગ્ય સચિવને પત્ર લખીને એલર્ટ કરી દીધા છે. બુધવારે રાજ્યના આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગની (rushikesh patel minister of gujarat) મહત્વની બેઠક ઉપરાંત આજે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલમાં મોક ડ્રિલ યોજવામાં આવી (corona mock drill in every hospital) હતી. મંગળવારે યોજાયેલ મોક ડ્રિલમાં કોઈ તકલીફ હશે તો તે બાબતની સમીક્ષા અને રિપોર્ટ સીએમ ભુપેન્દ્ર પટેલને આપવામાં આવશે.

આ પણ વાંચો PSM100: વિરાટ સંત સંમેલનમાં સંતો-મહંતોએ વિચારો પ્રગટ કર્યા

ભાજપની નવી સરકારમાં સામાન્ય પ્રજા પોલીસેના કામથી પીડાઈ નહીં અને લોકોને પોલીસની હેરાનગતિ ઓછી થાય તે બાબતની પણ ચર્ચા ફરી કરવામાં આવશે. ઉપરાંત નવી સરકારના આવ્યા બાદ ગુજરાતમાં અને એક ગુનાઓ નોંધાયા છે ત્યારે આ તમામ ઉપર કાયદેસરની કાર્યવાહી ક્યાં સુધી પહોંચી અને ભવિષ્યમાં આગળ વધુ ગુનાઓ ન બને તે માટે પણ કરવામાં આવશ. ઉલ્લેખનીય છે કે અત્યારે પણ ગૃહ વિભાગ એલર્ટ પર છે પરંતુ હજુ પણ ગુનો વધુ ન બને તેનો પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. આ ઉપરાંત 31 ડિસેમ્બરની ઉજવણીમાં કોઈ પણ ઘટના ન બને તેને લઈને પણ ગુજરાત પોલીસને ખાસ સુચના ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવશે અને તે બાબતનું પણ કેબિનેટ બેઠકમાં સમીક્ષા કરવામાં આવશે.

Last Updated : Dec 28, 2022, 10:14 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.