ગાંધીનગર: રાજ્યના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક બોર્ડ દ્વારા ધોરણ 10અને 12ના પરીક્ષાની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ધોરણ 10 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 11 માર્ચ 2024થી શરૂ થશે. વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11 માર્ચ 2024ના રોજ શરૂ થશે. પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઈટ WWW.GSEB.org પર મૂકવામાં આવેલ છે.
ધોરણ 10:
11 માર્ચ | ગુજરાતી |
13 માર્ચ | સ્ટાન્ડર્ડ ગણિત/બેઝિક ગણિત |
15 માર્ચ | સામાજિક વિજ્ઞાન |
18 માર્ચ | વિજ્ઞાન |
20 માર્ચ | અંગ્રેજી |
23 માર્ચ | સંસ્કૃત |
ધોરણ 12 સામાન્ય પ્રવાહ:
11 માર્ચ | નામાનાં મૂળતત્ત્વો |
13 માર્ચ | અર્થશાસ્ત્ર |
14 માર્ચ | આંકડાશાસ્ત્ર |
18 માર્ચ | વાણિજ્ય વ્યવસ્થા |
19 માર્ચ | અંગ્રેજી |
20 માર્ચ | ગુજરાતી |
22 માર્ચ | કોમ્પ્યુટર |
12 વિજ્ઞાન પ્રવાહ:
11 માર્ચ | ભૌતિક વિજ્ઞાન |
13 માર્ચ | રસાયણ વિજ્ઞાન |
15 માર્ચ | જીવ વિજ્ઞાન |
18 માર્ચ | ગણિત |
20 માર્ચ | અંગ્રેજી |