ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા ૧૧થી ૧૪ જુલાઈ દરમિયાન યોજાશે, જે વિધાર્થીઓએ પુરક પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે, તેઓ પરીક્ષા આપી શકશે સાથે આ પરીક્ષા ૧૧ થી ૧૪ જુન દરમિયાન અલગ અલગ વિષયની પરીક્ષા યોજવામાં આવશે તેમજ પરીક્ષાનો સમય સવારે ૧૦થી ૧.૨૦ અને બપોરે ૩ થી ૫:૩૦ સુધી પરીક્ષા લેવાશે, આ પરીક્ષા એક કે બે વિષયમાં નપાસ થયેલા વિધાર્થીઓ માટે લેવાતી હોય છે.
ઘોરણ 10માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર - Student
અમદાવાદઃ ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનું પરિણામ હમણાં થોડા દિવસો અગાઉ જ જાહેર કરવામાં આવ્યું હતું પણ આ પરીક્ષામાં કોઈ કારણ સર નિષ્ફળ રહેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાની તારીખો બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે.

સ્પોટ ફોટો
ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા ૧૧થી ૧૪ જુલાઈ દરમિયાન યોજાશે, જે વિધાર્થીઓએ પુરક પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે, તેઓ પરીક્ષા આપી શકશે સાથે આ પરીક્ષા ૧૧ થી ૧૪ જુન દરમિયાન અલગ અલગ વિષયની પરીક્ષા યોજવામાં આવશે તેમજ પરીક્ષાનો સમય સવારે ૧૦થી ૧.૨૦ અને બપોરે ૩ થી ૫:૩૦ સુધી પરીક્ષા લેવાશે, આ પરીક્ષા એક કે બે વિષયમાં નપાસ થયેલા વિધાર્થીઓ માટે લેવાતી હોય છે.
R_GJ_AMD_02_04_JUN_2019_BORD_PURAK_EXAM_STORY_YASH_UPADHYAY
અમદાવાદ.....
ધોરણ 10 ની બોર્ડ પરીક્ષાનું પરિણામ હમણાં થોડા દિવસો અગાઉ જ જાહેર કરવામાં આવ્યું હતું પણ આ પરીક્ષામાં કોઈ કારણ સર નિષ્ફળ રહેલા વિદ્યાર્થીઓ ની પૂરક પરીક્ષાની તારીખો બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવી છે.....
બોર્ડની ધોરણ 10 ની પરીક્ષામાં નાપાસ થયેલ વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા ૧૧થી ૧૪ જુલાઈ દરમિયાન યોજાશે જે વિધાર્થીઓએ પુરક પરીક્ષા માટે ફોર્મ ભર્યા છે તેઓ પરીક્ષા આપી શકશે સાથે
આ પરીક્ષા ૧૧ થી ૧૪ જુન દરમિયાન અલગ અલગ વિષયની પરીક્ષા યોજવામાં આવશે તેમજ પરીક્ષાનો સમય સવારે ૧૦થી ૧.૨૦ અને બપોરે ૩ થી ૫:૩૦ સુધી પરીક્ષા લેવાશે આ પરીક્ષા એક કે બે વિષયમાં નપાસ થયેલા વિધાર્થીઓ માટે લેવાતી હોય છે