ETV Bharat / state

ખંભાળીયા વરસાદી વાતાવરણ વચ્ચે વીજ કરંટ લાગતા મહિલાનું મોત - દ્વારકા

દેવભુમી દ્વારકાઃ મુખ્ય મથક ખંભાળીયા તાલુકામા વિજળીના આગમન સાથે વરસાદ ખાબક્યો છે. અહીં વીજકરંટ લાગતા મહિલાનું મોત નીપજ્યુ છે.

rain in dwarka
author img

By

Published : Sep 22, 2019, 5:39 AM IST

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ખંભાળિયા સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ પડતા વાતાવરણમા ઠડક પ્રસરી ગઈ છે. બીજીતરફ ખંભાળિયા નજીક રામનગર ઘી ડેમની બાજુમાં રહેતા કિષ્નાબેન પરેશભાઈ રાઠોડને વીજકરંટ લાગતા તેમનું મોત થયું છે.

ખંભાળીયા વરસાદી વાતાવરણ વચ્ચે વીજ કરંટ લાગતા મહિલાનું મોત

Intro:દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી જામ્યો વરસાદી માહોલ જામ્યો.ખંભાળીયા નજીક વિજળી પડતા મહિલાનુ મોતBody: દેવદ્વભૂમિ દ્વારકા જિલ્લામાં ફરી જામ્યો વરસાદી માહોલ જામ્યો.ખંભાળીયા નજીક વિજળી પટતા મહિલાનુ મોત.

ખંભાળિયા શહેર તેમજ આસપાસ ના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સાથે અનેક સ્થળો વિજળીના ના ચમકારા સાથે વરસાદી માહોલ.

ખંભાળિયા નજીક રામનગર ઘી ડેમ ની બાજુ માં રહેતા કિષ્નાબેન પરેશભાઈ રાઠોડ ઉપર વિજળી પડવાથી મોત થયુ.Conclusion:અકસ્માતની જાણ થતા સ્થાની તંત્ર દોડી આવ્યુ હતુ.

રજનીકાન્ત જોષી
ઈ.ટી.વી. ભારત
દ્વારકા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.