ETV Bharat / state

બોટ માલિકોની હડતાલના પગલે ગુજરાત મેરી ટાઈમ બોર્ડે ચેકિંગ હાથ ધર્યુ

દ્વારકાઃ  બેટ દ્વારકામાં તારીખ ૭ જુને બોટ માલિકોએ મેરી ટાઈમ બોર્ડ સામે  હડતાલ કરી હતી. વિરોધના પગલે ગુજરાત મેરી ટાઈમ બોર્ડના અધિકારીઓ બોટ માલિક સાથે બેઠક કરી હતી. તેમજ બોટોનુ સઘન ચેકિંગ કર્યુ હતું.

બોટ માલિકોની હડતાલના પગલે ગુજરાત મેરી ટાઈમ બોર્ડે ચેકિંગ હાથ ધર્યુ
author img

By

Published : Jun 9, 2019, 3:23 AM IST

Updated : Jun 9, 2019, 10:09 AM IST

થોડા સમય પહેલા બેટ દ્વારકા અને ઓખાની તમામ ફેરી બોટોના માલિકોની વર્ષો માંગણી બાદ ફેરી બોટનું ભાડું રૂ.8 માંથી 20 કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા આ બોટોનું પાર્કિંગ ભાડામાં અને બર્થ ચાર્જીસમાં બોટના વજન પ્રમાણે વધારો કરાયો હતો. એટલે કે 1 ટન વજનના રુ 4 હતા જે વધારીને 1 ટન વજનના રૂ 95 જેટલા કરી નાખવામાં આવતા ફેરી બોટ માલિકો રોષે ભરાયા હતા.

બોટ માલિકોની હડતાલના પગલે ગુજરાત મેરી ટાઈમ બોર્ડે ચેકિંગ હાથ ધર્યુ

કારણ કે અત્યાર સુધી બોટ માલિકોને અંદાજે એક બોટના વર્ષના રૂ 8500 જેટલો ચાર્જ બર્થ આવતો હતો તે હવે 12 ગણો વધીને રૂ 95000 જેટલો ભરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ વિવાદને કારણે બોટ માલિકો દ્વારા શુક્રવારે 7 જુનના રોજ હડતાલ કરવામાં આવી હતી. જેના ગાંધીનગર સુધી પડઘા પડ્યા હતા. ચાર ચાર કલાકની હડતાલ બાદ સમાધાન થઇ જતા બોટ માલિકોએ ફરીને બોટોને ચાલુ કરી હતી.

પંરતુ શુક્રવાર બપોર બાદ ઓખા ગુજરાત મેરી ટાઈમ બોર્ડના અધકારીઓએ આવીને તમામ બોટોને ચેકીંગ કરીને બેઠક વ્યવસ્થા મુજબ તેમાં બેસવાની કેપીસીટી નક્કી કરી હતી. જેથી પહેલા જે બોટમાં 185ની બેઠક હતી માત્ર 93 યાત્રાળુ બેસી શકશે. નવો નિયમ આવતા બોટ માલિકો નિરાશ થયા હતા. કારણ કે બોટોમાં પહેલા બેસવાની જે કેપીસીટી હતી તેના કરતા હાલમાં અડધી કેપીસીટી કરવામાં આવી છે.

એન્કર ; યાત્રાધામ બેટ દ્વારકામાં તા ૭ જુન એટલે કે ગઈ કાલની હદ્તાલના ઘેરા પડઘા પડ્યા ,આજે  ગુજરાત મેઇ ટાઈમ બોર્ડ ઓખા ના અધિકારીઓ એ આજે કડક પગલા લીધા,તમામ બોટોને સઘન ચકીગ હાથ ધરવામાં આવ્યું હતું અને મોટા ભાગની ફેરી બોટોની બેઠક વ્યવસ્થા અડધી કરી નાખવામાં આવી હતી ,
 
     થાડા સમય પહેલા બેટ દ્વારકા અને ઓખાની તમામ ફેરી બોટોના માલિકોની  વર્ષો માંગણી બાદ ફેરી બોટનું ભાડું રૂ આઠ માંથી ૨૦ કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ ગુજરાત મેરી ટાઈમ બોર્ડ દ્વારા આ બોટોનું પાર્કિંગ ભાડું અને બર્થ ચાર્જીસ માં બોટના વજન એટલે કે  ૧ ટન વજન ના રૂ ૪ હતા જે વધારીને ૧ ટન વજનના રૂ 95 જેટલા કરી નાખવામાં આવતા ફેરી બોટ માલિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.કારણકે અત્યાર સુધી બોટ માલિકોને અંદાજે એક બોટના વર્ષના  રૂ 8500 જેટલો ચાર્જ બર્થ આવતો હતો તે હવે  ૧૨ ગણું વધીને રૂ 95 હજાર જેટલો ભરવો પડે તેવી સ્થિતિ સર્જાઈ હતી ,આ વિવાદને કારણે બોટ માલિકો દ્વારા ગઈ કાલે એટલે કે તા ૭ જુનના રોજ હડતાલ કરવામાં આવતા ગાંધીનગર સુધી પડઘા પડ્યા હતાપરંતુ ચાર ચાર કલાકની હડતાલ બાદ સમાધાન થઇ જતા બોટ માલિકોએ ફરીને બોટો ને ચાલુ કરી હતી.

   પંરતુ આજે બપોર બાદ ઓખા ગુજરાત મેરી ટાઈમ બોર્ડ ના અધકારીઓ આવીને તમામ બોટોને ચકીગ કરીને બેઠક વ્યવસ્થા મુજબ તેમાં બેસવાની કેપીસીટી નક્કી કરી હતી અને જથી પહેલા જે બોટમાં ૧૮૫ ની બેઠક હતી માત્ર ૯૩ યાત્રાળુ બેસી શકશે એવો નીયમ કરવામાં આવતા બોટ માલિકો નિરાશ થયા હતા.કારણ કે બોટો માં પહેલા બેસવાની જે કેપીસીટી હતી તેના કરતા હાલમાં અડધી કેપીસીટી કરવામાં આવી, તો પહેલા કયા નિયમ મુજબ બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી અને હાલ કયા નિયમ મુજબ બદલવામાં આવી,

બાઈટ  ૦૧ ;- આર.કે. રામન ,  બંદર આધિકારી ,ઓખા મરી ટાઈમ બોર્ડ.

રજનીકાંત જોશી
ઈ.ટી.વી.ભારત દ્વારકા 
Last Updated : Jun 9, 2019, 10:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.