ETV Bharat / state

ગુજરાતમાં ડ્રગ્સ રેકેટની શંકામા વધારો: દ્વારકા જિલ્લામાંથી ફરી વખત ઝડપાયું 120 કરોડનું ડ્રગ્સ - દ્વારકા જિલ્લામાંથી ફરી વખત ઝડપાયું 120 કરોડનું ડ્રગ્સ

હાલ સલાયામાંથી પકડાયેલ ડ્રગ્સનું કૌભાંડ (gujarat drugs racket) શાંત પણ નથી થયું ત્યાં દ્વારકા જિલ્લામાં ફરીથી ડ્રગ્સનો મોટો ઝથ્થો ઝડપાયો છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 120 કરોડ કરતાં વધુની કિંમતના ડ્રગ્સના જથ્થા સાથે 3ની અટકાયત કરાય છે.

દ્વારકા જિલ્લા માંથી ફરી વખત ઝડપાયો 120 કરોડનો ડ્રગ્સ

author img

By

Published : Nov 17, 2021, 8:46 PM IST

Updated : Nov 17, 2021, 10:57 PM IST

  • દ્વારકામાં ફરી મળી કરોડોનું આવ્યું ડ્રગ્સ
  • દ્વારકા જિલ્લા માંથી ફરી વખત ઝડપાયો 120 કરોડનો ડ્રગ્સ
  • દ્વારકા જિલ્લાના નાવદ્રા બંદર પરથી ઝડપાયો 25 કીલો જેટલો ડ્રગ્સનો જથ્થો

દ્વારકા: જાણે ડ્રગ્સ માફીયાને બંદરથી ગેરકાયદેસરની લેતી દેતી કરવી ખુબ જ સેહલી લાગતી હોવા એમ આજે દ્વારકા જિલ્લાના નાવદ્રા બંદર પરથી 25 કીલો જેટલા ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા છે.આ ડ્રગ્સ ની કિંમત આંતરરાષ્ટ્રીય માર્કેટમાં 120 કરોડ (120 crore worth drugs seized again from Dwarka district) કરતાં વધુની ગણવામાં આવી રહી છે. આ ડ્રગ્સના જથ્થા સાથે કુલ 3ની અટકાયત કરવામાં આવી છે.

આ પણ વાંચો: પાકિસ્તાને આ પહેલા પણ ડ્રગ્સ ઘુસાડવા ઘણા પ્રયન્તો કર્યા, પણ હમેશ નિષ્ફ્ળતા મેળવી: હર્ષ સંઘવી

ગુજરાત ATS અને દ્વારકા SOGનું સંયુક્ત ઓપરેશન

ગુજરાત ATS અને દ્વારકા SOG દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરતાં આ મોટી સફળતા હાથ લાગી છે. હાલ નાવદ્રા બંદર પર મોટી માત્રામાં પોલીસનો કાફલો ઉતર્યો છે અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ ચારે બાજુ પોલીસ જવાનો દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયુ છે.

આ પણ વાંચો: મોરબી ડ્રગ્સ કેસઃ ગુજરાત ATSની ટીમને મોટી સફળતા મળી, વધુ પાંચ લોકોની ધરપકડ

આ પણ વાંચો: Drug racket busted in Morbi : દુબઇ-પાકિસ્તાનથી મોરબી સુધી પહોંચી International Drug conspiracy

Last Updated : Nov 17, 2021, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.