ETV Bharat / state

108ની ટીમે એક ગર્ભવતી મહિલાને હાઈ રિસ્ક પ્રસૂતિ કરાવી આપી મિશાલ - Gujarat Government 108 Ambulance Service

ગુજરાત સરકારની 108 એમ્બ્યુલન્સ સેવા હવે ફક્ત નંબર જ નહીં પણ માનવ જીવનની જીવાદોરી બની ચૂકી છે. તાજેતરમાં કલ્યાણપુર 108ની ટીમે (108 ambulance services in Dwraka) એક અદભુત કામ કર્યું છે. 108ના EMT અને પાયલોટે એક ઉત્તમ કામગીરી કરી છે. જેમાં એક ગર્ભવતી મહિલાને હાઈ રિસ્ક સોલ્ડર ડિસ્ટોસિયા પ્રસૂતિ (high risk delivery to a pregnant woman) 108માં જ આવતા સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત બાળકનો જીવ બચાવી ઉત્તમ દાખલો બેસાડ્યો છે

108ની ટીમે એક ગર્ભવતી મહિલાને હાઈ રિસ્ક પ્રસૂતિ કરાવી આપી વધુ એક મિશાલ

author img

By

Published : Sep 15, 2022, 4:24 PM IST

દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર 108ની ટીમે (Kalyanpur 108 Ambulance team) એક ગર્ભવતી મહિલાને હાઈ રિસ્ક (સોલ્ડર ડિસ્ટોસિયા )પ્રસૂતિ કરાવી ઉત્તમ દાખલો બેસાડ્યો મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા હતા. એકાએક મહિલાને પ્રસુતિ પીડા ઉપડતાં મહિલાની 108ની અંદર જ પ્રસુતિ કરવામાં (108 Woman giving birth in ambulance) આવી હતી. જયારે બાળકની ડિલિવરી સોલ્ડર ડિસ્ટોસિયા હાઈ રિસ્ક ડિલિવરી (high risk delivery to a pregnant woman) હોવા છતા સફળ પ્રસુતિ કરાવી માતા અને નવજાત બાળકનો જીવ બચાવી લેવાયો હતો.

108ના EMT અને પાયલોટ દ્વારા ઉત્તમ કામગીરી જેમાં માતાએ બાળકને જન્મ આપ્યો હતો. દેવભૂમિ દ્વારકાના (108 ambulance services in Dwraka ) કલ્યાણપુર તાલુકાના (Devbhoomi Dwarka Kalyanpur Taluka) ચૂર ગામમાં રહેતા સુશીલાને પ્રસુતિ પીડા વધી જતા 108ને બોલાવવામાં આવી હતી. જેને કલ્યાણપુર 108ની ટીમ દ્વારા ઘટનાસ્થળ પર હાજર થયા હતા. આ દરમિયાન 108ના EMT (Emergency Medical Technician 108 ambulances) મુકેશ બાંભણીયા અને પાયલોટ (108 Ambulance Pilot) મનોજ ચેતરીયા દ્વારા ઉત્તમ કામગીરી કરવામાં આવી હતી.

ફરી એકવાર 108ની સેવા મદદગાર નવજાત બાળક અને માતાને સારવાર આપી 108 દ્વારા કલ્યાણપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ગુજરાત સરકારની 108 (Gujarat Government 108 Ambulance Service ) દ્વારા ફરી એકવાર સેવા મદદગાર થઈ છે. જેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. 108 માત્ર નંબર નહી પણ જીવાદોરી સાબિત થઈ છે..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.