ડાંગ જિલ્લાના અમુક પંથકોમાં નિલગગન આભમાં વાદળોએ ઘેરાવો કરતા સમગ્ર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મંગળવારના રોજ આહવા નજીકના બોરખલ વિસ્તારમાં ઝરમરીયો વરસાદ ચાલુ થયો હતો. જ્યારે સવારથી જ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં આવેલ શામગહાન, ભાપખલ, રાનપાડા, ચીરાપાડા, નડગચોડ, માનમોડી ગામમાં ધૂમ્મ્સમય વાતાવરણ વચ્ચે સવારના 4:30થી ઝરમરીયો વરસાદ ચાલુ થયો હતો.
સાપુતારા સહિત શામગહાન પંથકમાં વાતાવરણમાં પલટો, પરોઢીયે વરસ્યો ઝરમર વરસાદ
ડાંગ: જિલ્લાના સાપુતારા સહિત શામગહાન પંથકના ગામડાઓના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. તેમજ પરોઢિયા સમયે ઝરમરીયો વરસાદ પડતાં સમગ્ર પંથકમાં શીત લહેર વ્યાપી હતી. જેના કારણે સમગ્ર વાતાવરણમાં ધૂમ્મ્સ છવાઈ ગઇ હતી.
![સાપુતારા સહિત શામગહાન પંથકમાં વાતાવરણમાં પલટો, પરોઢીયે વરસ્યો ઝરમર વરસાદ saputara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5488124-thumbnail-3x2-dang.jpg?imwidth=3840)
સાપુતારા સહિત શામગહાન પંથકમાં વરસાદી માવઠું પડતા સવારના પહોરથી જ જનજીવનને ઠંડીના ચમકારાનો અનુભવ થયો હતો. તેમજ અચાનક કમોસમી વરસાદનું માવઠું તૂટી પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.
![saputara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5488124_sss.jpg)
ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતાં જિલ્લાના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વાતાવરણમાં અચાનક બદલાવ આવવાની સાથે જ દિવસભર ધૂમમ્સમય વાતાવરણ નજરે ચડે છે.
![saputara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5488124_sss-2.jpg)
ડાંગ જિલ્લાના અમુક પંથકોમાં નિલગગન આભમાં વાદળોએ ઘેરાવો કરતા સમગ્ર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. મંગળવારના રોજ આહવા નજીકના બોરખલ વિસ્તારમાં ઝરમરીયો વરસાદ ચાલુ થયો હતો. જ્યારે સવારથી જ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં આવેલ શામગહાન, ભાપખલ, રાનપાડા, ચીરાપાડા, નડગચોડ, માનમોડી ગામમાં ધૂમ્મ્સમય વાતાવરણ વચ્ચે સવારના 4:30થી ઝરમરીયો વરસાદ ચાલુ થયો હતો.
સાપુતારા સહિત શામગહાન પંથકમાં વરસાદી માવઠું પડતા સવારના પહોરથી જ જનજીવનને ઠંડીના ચમકારાનો અનુભવ થયો હતો. તેમજ અચાનક કમોસમી વરસાદનું માવઠું તૂટી પડતા સમગ્ર વાતાવરણમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી.
![saputara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5488124_sss.jpg)
ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતાં જિલ્લાના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વાતાવરણમાં અચાનક બદલાવ આવવાની સાથે જ દિવસભર ધૂમમ્સમય વાતાવરણ નજરે ચડે છે.
![saputara](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5488124_sss-2.jpg)
Body:પ્રાપ્ત વિગતો અનુસાર રાજ્યના છેવાડે આવેલ ડાંગ જિલ્લાના અમુક પંથકોમાં નિલગગન આભમાં વાદળોએ ઘેરાવો ભરતા સમગ્ર વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ગત રોજ આહવા નજીક ના બોરખલ વિસ્તારમાં ઝરમરીયો વરસાદ ચાલું થયો હતો જ્યારે આજે સવારથી જ ગિરિમથક સાપુતારા સહિત તળેટી વિસ્તારમાં આવેલ શામગહાન, ભાપખલ, રાનપાડા, ચીરાપાડા, નડગચોડ, માનમોડી ગામમાં ધૂમમ્સમય વાતાવરણ વચ્ચે સવારના 4:30 થી ઝરમરીયો વરસાદ ચાલું થયો હતો. જિલ્લામાં અચાનક કમોસમી વરસાદનું માવઠું તૂટી પડતાં સમગ્ર વાતાવરણમાં ઠંડકતાની શીતલહેર વ્યાપી જવા પામી હતી. સાપુતારા સહિત શામગહાન પંથકમાં વરસાદી માવઠું પડતાં સવારના પહોરથી જ જનજીવનને ઠંડીના ચમકારાનો અનુભવ કર્યો હતો.
Conclusion:ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણેક દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતાં જિલ્લાના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો છે. વાતાવરણમાં અચાનક બદલાવ આવવાની સાથે જ દિવસભર ધૂમમ્સમય વાતાવરણ નરજે ચડે છે.