ETV Bharat / state

Leopard Attack on Dog : શ્વાનની અણધારી હિંમતથી દીપડાના થયા આવા હાલ - ડાંગ વન વિભાગ

સાપુતારામાં (Hill Station Saputara) હિંમતવાન શ્વાનનો વિડીયો સામે આવ્યો છે. દીપડાએ શિકાર માટે હુમલો કર્યાં છતાં સાંકળથી બંધાયેલા શ્વાને પોતાનો જીવ (Leopard Attack on Dog ) બચાવ્યો હતો. વધુ જાણો આ અહેવાલમાં.

Leopard Attack on Dog : શ્વાનની અણધારી હિંમતથી દીપડાના થયા આવા હાલ

author img

By

Published : Jun 2, 2022, 8:40 PM IST

ડાંગ- ગિરિમથક સાપુતારામાં (Hill Station Saputara)દીપડાએ શ્વાન પર હુમલો (Leopard Attack on Dog )કર્યો હતો. શ્વાનના માલિકે રાત્રિના સમયે સાંકળથી બાંધ્યો હોવાથી શ્વાન ભાગી શક્યો ન હતો. દીપડા અને શ્વાન ની ઝપાઝપીની સમગ્ર ઘટના CCTV માં કેદ થઇ હતી. શ્વાનના ભસવાના અવાજથી મકાન માલિકે બૂમરાણ મચાવતાં પાડોશીઓ પણ જાગી ગયા હતાં. બનાવની જાણ (Leopard attack in a residential area) વન વિભાગને કરી હોવાથી વન વિભાગના (Dang Forest Department) અધિકારીઓ ઘટના સ્થળની મુલાકાતે આવ્યાં હતાં.

સાંકળથી બંધાયેલા શ્વાનનો પ્રતિકાર

દીપડા સામે શ્વાનની હિંમત - ગિરિમથક સાપુતારામાં (Hill Station Saputara) શ્વાને જીવ બચાવવા દીપડા સાથે બાથ ભીડી હોવાનો કિસ્સો સામે આવ્યો છે સાપુતારામાં પાલતુ શ્વાન ઉપર દીપડાએ શિકારના ઇરાદે હુમલો (Leopard Attack on Dog )કરી દીધો હતો. અચાનક આવી ચડેલા વન્યપ્રાણીના હુમલાથી ડરવાના સ્થાને સાંકળથી બાંધેલો હોવા છતાં પ્રતિકાર કર્યો હતો શ્વાનનો મિજાજ પારખી ગયેલા દીપડાએ આખરે મેદાન છોડી પરત ફરવું પડયું હતું.

આ પણ વાંચોઃ A Man Fights with Leopard: કાલીબેલ ગામના ખૂંખાર દીપડા જોડે ખેલાયો જીવસટ્ટાનો ખેલ

પાર્કિંગમાં નિદ્રામાં હતો શ્વાન - ઘટનાક્રમ ઉપર નજર કરીએ તો સાપુતારાના (Hill Station Saputara) સાંઈ લીલા બંગલામાં તસ્કરોથી સુરક્ષા માટે પાર્કિંગમાં શ્વાન રાખવામાં આવે છે. નિત્યક્રમ મુજબ પાર્કિંગમાં રાત્રિના સમયે શ્વાનને બાંધવામાં આવ્યો હતો. રાતે અચાનક શ્વાનના ભસવાનો અવાજ તેમજ સાંકળ ખેંચવાનો અવાજ અને આસપાસનાં ચીજવસ્તુઓ પડવાનો અવાજ આવતા મકાન માલિક (Leopard attack in a residential area) ઊંઘમાંથી જાગી બારીમાંથી ડોકિયું કરી જોતા તેમના આંગણામાંથી દીપડો (Leopard Attack on Dog )ભાગતો નજરે પડ્યો હતો. મકાન માલિકે બૂમરાણ મચાવતાં અહીં પડોશીઓ પણ જાગી ગયા હતાં. ઘરમાં સીસીટીવી લાગ્યા હતાં તે ચેક કરવામાં આવતા શ્વાને હિંમત દેખાડી પોતાનો જીવ બચાવ્યો હોવાના દૃશ્યો નજરે પડ્યાં હતાં.

આ પણ વાંચોઃ પાલતુ કૂતરાને બચાવવા માટે માલિકે દીપડાનો પીછો કર્યો, વીડિયો CCTVમાં કેદ

શ્વાનના અણધાર્યા વર્તનથી દીપડો ભાગ્યો - દીપડો એક શિકારી પ્રાણી છે અને તે ઘાત લગાવીને શિકાર કરે છે. રાતે શ્વાન ઘરના આંગણામાં સૂતો હતો ત્યારે અત્યંત સરળતાથી દીપડો તેની નજર નજીક પહોંચી ગયો હતો એક ચોક્કસ અંતર સુધી નજીક આવી દીપડાએ વાન ઉપર હુમલો (Leopard Attack on Dog )કરી દીધો હતો. સાંકળથી બાંધેલો હોવાના કારણે ભાગી શક્યો ન હતો, જોકે વાત અહીં જીવન-મરણની હતી ત્યાં અચાનક હુમલાથી અચાનક ચોકી ગયેલા શ્વાને બાદમાં દીપડા ઉપર સામે પ્રહારો શરૂ કર્યા હતાં. શ્વાનના અણધાર્યા વર્તનથી દીપડો ગભરાઈને નાસી ગયો હતો. આમ ખુલ્લામાં નીકળી આવતા દીપડાથી માનવજાતિ (Leopard attack in a residential area) પર પણ હુમલો થવાની સંભાવના હોવાથી બનાવની જાણ વનવિભાગને (Hill Station Saputara) કરી હતી. વન વિભાગના અધિકારીઓ (Dang Forest Department) ઘટનાસ્થળે દોડી આવી સ્થળની મુલાકાત લઇ જરૂર જણાય ત્યાં પિંજરા ગોઠવવાની તૈયારી હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.