ETV Bharat / state

સાપુતારામાં વરસાદી વાતાવરણ વચ્ચે પ્રકૃતિએ સોળે કલાએ ખીલી, વરસાદમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા - ફલડ કંટ્રોલ પક્ષ

ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખાતા ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ(Rainy weather in Dang district) વચ્ચે વાદળો ડુંગર સાથે સંતાકુકડીની રમત રમતા હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. ડાંગના પૂર્વ ભાગે આવેલા ડોન પર્વત(Mount Don of Daang) નજીકના દ્રશ્ય પર્યટકોને ધ્યાન ખેંચી રહ્યા છે. સાપુતારામાં વરસાદી વાતાવરણ વચ્ચે ખૂબ સુંદર દ્રશ્ય સામી સાંજે ગગન જાણે કેસરી ચાદર ઓઢી લેતી હોય તેમ લાગે છે.

સાપુતારામાં વરસાદી વાતાવરણ વચ્ચે પ્રકૃતિએ સોળે કલાએ ખીલી, વરસાદમાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા

author img

By

Published : Jun 15, 2022, 10:07 PM IST

ડાંગ: સાપુતારામાં વરસાદી વાતાવરણ(Rainy weather in Saputara) વચ્ચે ખૂબ સુંદર દ્રશ્યો સર્જાય છે તળાવ, પર્વતો અને ખીણ આસપાસથી પસાર થતા વાદળ જાણે સંતાકૂકડી રમતા હોય તેમ લાગે છે. ગુજરાતમાં ચોમાસું દસ્તક(Monsoon knocks in Gujarat) દઈ રહ્યું છે. રાજ્યમાં ચોમાસાની શરૂઆત વનવિસ્તાર ડાંગથી(Rainy climate forest area Dang) થઈ હતી. જ્યાં ચાલુ સપ્તાહે વરસાદે સારી જમાવટ કરી છે. પાંચ દિવસથી સતત વરસાદી માહોલ છવાયેલો રહે છે. આજે ડાંગ જિલ્લાના પર્વત ઉપર નયનરમ્ય દ્રશ્ય જોવા મળતા હતા ડાંગ જિલ્લાના પૂર્વ ભાગે આવેલા ડોન પર્વત નજીકના દ્રશ્ય પર્યટકોને ધ્યાન ખેંચી રહ્યા છે.

ગુજરાતના કાશ્મીર તરીકે ઓળખાતા ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ

આ પણ વાંચો: ડાંગના અંજન કુંડ ગામે 300 ફૂટ ઉંચા ધોધના નયનરમ્ય દ્રશ્યો...

ડોન પર્વતને રાજ્યમાં સાપુતારા બીજા ક્રમનો કુદરતી પર્વત માનવામાં આવે છે - ચોમાસામાં સાપુતારા બાદ જિલ્લાના ડોન પર્વતની મુલાકાત પ્રવાસીઓ વધુ પસંદ કરતા હોય છે. ગુજરાત પ્રવાસન વિભાગ(Gujarat Tourism Department) આ વિસ્તારને વિકાસવાના પ્રયત્ન હાથ ધર્યા છે. ડોન પર્વતને રાજ્યમાં સાપુતારા બીજા ક્રમનો કુદરતી સૌંદર્યના ખજાના સમાન માનવામાં આવે છે. સાપુતારામાં વરસાદી વાતાવરણ વચ્ચે ખૂબ સુંદર દ્રશ્ય સમી સાંજે ગગન જાણે કેસરી ચાદર ઓઢી લેતી હોય તેમ લાગે છે.

આજે ડાંગ જિલ્લાના પર્વત ઉપર નયનરમ્ય દ્રશ્ય જોવા મળતા હતા ડાંગ જિલ્લાના પૂર્વ ભાગે આવેલા ડોન પર્વત નજીકના દ્રશ્ય પર્યટકોને ધ્યાન ખેંચી રહ્યા છે.

ડાંગ જિલ્લામાં સરેરાશ 25 મીમી વરસાદ નોંધાયો છે - ફલડ કંટ્રોલ પક્ષ(Flood control party) તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર છેલ્લા 24 કલાક દરમિયાન આહવા તાલુકામાં 9 મિ.મી વરસાદ નોંધાયો હતો. અહીં મોસમનો કુલ વરસાદ 25 મીમી થવા પામ્યો છે, તો વળી તાલુકામાં 23મી તાલુકામાં 1 મિમિ સાથે કુલ 78 મિ.મી જ્યારે ગિરિમથક સાપુતારા પંથકમાં 47 મિમી સાથે મોસમનો કુલ 51 મીમી વરસાદ નોંધાઈ ચૂક્યા છે. ડાંગના ગામડાઓમાં ચોમાસાની ઋતુનું વિધિવત રીતે આગમન થઈ ચુક્યુ છે. ડાંગ જિલ્લાના ગામડાઓમાં સતત ચાર દિવસથી વરસાદી મહેરનું આગમન નોંધાતા અહીં સમગ્ર વાતાવરણ ચોમાસામય બની જવા પામ્યો છે.

આ પણ વાંચો: ગિરિ તળેટીમાં વરસાદે સર્જ્યા નયનરમ્ય દ્રશ્યો, ગીરનાર પર્વતે કરી વાદળો સાથે વાત

ગિરિમથક સાપુતારામાં આજરોજ પાંચમાં દિવસે વરસાદી માહોલ - ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા, આહવા, વઘઇ, સુબિર સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોનાં ગામડાઓમાં આજરોજ મોડી સાંજે વીજળીના કડાકા ભડાકામાં છૂટો છવાયો વરસાદ પડતા સમગ્ર પંથકોમાં ઠંડકતાની શીત લહેર વ્યાપી જવા પામી હતી. ગિરિમથક સાપુતારામાં આજરોજ પાંચમાં દિવસે વરસાદી માહોલમાં જોવાલાયક સ્થળોનું વાતાવરણ આહલાદક બનતા ફરવા આવેલા પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.