દાહોદઃ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોના સંક્રમણના કેસોમાં વધારો તથા જિલ્લામાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા મોકલવામાં આવેલા સેમ્પલો પૈકી ગુરૂવારના રોજ 31 સેમ્પલો કોરોના પોઝિટિવ આવ્યા છે.
કોરોના પોઝિટિવ કેસોની વાત કરીએ તો બારીયા ભરતભાઈ બાબુભાઈ (ઉ.વ.32, સ્ટેશન ફળિયુ,અંધારી), ઢીંગા નીકેશભાઈ ધર્મેન્દ્રભાઈ (ઉ.વ.23, આમલી ફળિયુ,મોટી બાંડીબાર), પટેલ ધાર્મિકભાઈ બાલકૃષ્ણા (ઉ.વ.34, બીલવાણી), કલાલ જતીનકુમાર ચંદ્રકાન્ત (ઉ.વ.22, આફવા), બારીયા વનીતાબેન પ્રકાશભાઈ (ઉ.વ.28, આંબા), અપર્ણા જાગૃત રાણા (ઉ.વ.45,દાહોદ), જૈનબબેન બુરહાનભાઈ ઝાલોદવાલા (ઉ.વ.40, દાહોદ), પ્રવિણભાઈ દિલીપકુમાર જેઠવાણી (ઉ.વ.31,ગોદી રોડ,દાહોદ), આરવ સિંધી ચોક્સી (ઉ.વ.6,ગુજરાતીવાડ, દાહોદ), લીનાબેન ભુપેન્દ્રભાઈ પવાર (ઉ.વ.43, ગોધરા રોડ,દાહોદ), અર્જુનભાઈ રસુલભાઈ ગણાવા (ઉ.વ.25, ભીલવા ગરબાડા), લીલાબેન રજનીકાંત મુનીયા (ઉ.વ.50, ગોદી રોડ,દાહોદ), દિવ્યાંગકુમાર ચંદ્રકાન્ત દરજી (ઉ.વ.41, ગોવિંદનગર,દાહોદ), ભાવનાબેન ચંદ્રકાન્ત દરજી (ઉ.વ.65, ગોવિંદનગર,દાહોદ), મહોમ્મદભાઈ હુસૈનભાઈ ખોડા (ઉ.વ.22, મોટા ઘાંચીવાડ,દાહોદ), રવિકાન્ત ચંદુલાલ પરમાર (ઉ.વ.65, પ્રકૃતિ સોસાયટી,દાહોદ), અલ્પેશભાઈ દિનેશભાઈ બામણ (ઉ.વ.34, વ્રજધામ સોસાયટી,દાહોદ), રાહુલભાઈ સુર્યકાન્તભાઈ બામણ (ઉ.વ.39, હર્ષોલાવાડ,દાહોદ), વીરાભાઈ કાલુભાઈ બીલવાલ (ઉ.વ.56,બોરડી ઈનામી, દાહોદ), સવિતાબેન વીરાભાઈ બીલવાલ (ઉ.વ.41, બોરડી ઈનામી,દાહોદ), ભાવિનીબેન દિવ્યાંગકુમાર દરજી (ઉ.વ.36,ત્રીમુર્તી સોસાયટી,દાહોદ), રેહાનાબેન સોયાભાઈ લીમખેડાવાલા (ઉ.વ.50, ગોધરા રોડ,દાહોદ), મહેન્દ્રસીંગ છત્રસીંગ સોલંકી (ઉ.વ.55,નવરંગ સોસાટી,દાહોદ), રાવત પુનમચંદ બી.(ઉ.વ.21,ડાયરા ફળિયુ,પીપલોદ), જયસ્વાલ ધનપાલ યુ.(ઉ.વ.37, ભુત ફળિયુ,અસાયડી), પ્રજાપતિ મીનાક્ષીબેન તેજસભાઈ (ઉ.વ.40,ઝાલોદ), શાહ રાજેશ્વરીબેન મુકેશભાઈ (ઉ.વ.54, ફતેપુરા), ચૌહાણ રાકેશભાઈ હિમ્મતભાઈ (ઉ.વ.42, ઝાલોદ), ચૌહાણ તન્વીબેન રાકેશભાઈ (ઉ.વ.20, ઝાલોદ), ભરવાડ જયેશભાઈ દલાભાઈ (ઉ.વ.23, ભરવાડ ફળિયુ,નાનામલ) અને ભાભોર વિજયકુમાર શંકરભાઈ (ઉ.વ.24, હિન્ડોલીયા) આમ, આ 31 વ્યક્તિઓ 226 કોરોના સેમ્પલો પૈકી પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
આરોગ્ય તંત્ર દ્વારા ઉપરોક્ત તમામ વ્યક્તિઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓનું ટ્રેસીંગ કામગીરી પણ હાથ ધરી દેવામાં આવી છે. સાથે જ તેઓના રહેણાંક વિસ્તારોમાં સેનેટાઈઝીંગની કામગીરીમાં પણ જોતરાઈ ગયા છે. આ 31 પૈકી 17 કોરોના પોઝિટિવ દર્દીઓ દાહોદના જ હોવાથી અને દાહોદ શહેરવાસીઓમાં એક પ્રકારના ચિંતાના માહોલ સાથે ફફડાટ પણ ફેલાવા પામ્યો છે.