ETV Bharat / state

દાહોદમાં બે એસ.ટી. બસો વચ્ચે અકસ્માત, 15થી વધુ લોકો ઘાયલ

દાહોદઃ ગુરૂવારે ફતેપુરા-અમદાવાદ-અંજાર અને દાહોદ-ખેડાપા એસ.ટી. બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં બસ ડ્રાઈવર સહિત આશરે 15 મુસાફરોને ઇજા થઇ હતી. આ તમામ ઇજાગ્રસ્તોને ફતેપુરા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ બનાવ સંદર્ભે એસ.ટી. વિભાગ અને પોલીસે તપાસ હાથ ધરી છે.

દાહોદ
author img

By

Published : Jul 11, 2019, 7:55 PM IST

દાહોદના ફતેપુરા તાલુકાના સલરા ગામે સવારના સમયે વળાંકમાં ફતેપુરા-અમદાવાદ-અંજાર એક્સપ્રેસ બસ અને દાહોદ-ખેડાપા બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના પગલે આસપાસના રહીશો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને એસ.ટી.બસમાંથી બહાર કાઢી સારવાર માટે દવાખાને મોકલવાની તજવીજ હાથ ધરી હતી.

દાહોદમાં બે એસ.ટી બસો વચ્ચે અકસ્માત

આ તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. તેમજ વધુ ઇજા પામનાર ઘાયલ મુસાફરોને વધુ સારવાર માટે બીજે ખસેવામાં આવ્યા હતા. જ્યારે બસના ચાલકને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે. એસ.ટી. વિભાગના કર્મચારીઓએ આ ઘટના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે પોલીસ વિભાગ દ્વારા પણ આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Intro:ફતેપુરાના સરળ મુકામે બે એસ.ટી બસો વચ્ચે અકસ્માત સર્જાતા 15 થી વધુ લોકો ઘાયલ

દાહોદ જિલ્લાના ગામે સવારે ફતેપુરા અમદાવાદ અને દાહોદ ખેડાપા બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો આ ગમખ્વાર અકસ્માતમાં બસ ડ્રાઈવર સહિત આશરે પંદર મુસાફરોને ઇજા થઇ હતી તમામ ઇજાગ્રસ્તોને ફતેપુરા દવાખાને દાખલ કરાયા હતા બનાવ સંદર્ભે એસટી વિભાગ અને પોલીસે તપાસ હાથ ધરી છેBody:દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના સલરા ગામે સવારના સમયે વળાંકમાં ફતેપુરા અમદાવાદ અંજાર એક્સપ્રેસ બસ અને દાહોદ ખેડાપા બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો બે બસો વચ્ચે સર્જાયેલા અકસ્માત દરમિયાન બસોમાંથી મુસાફરો એ રોકકળ કરી મુકી હતી અકસ્માતના પગલે આસપાસના રહીશો દોડી આવ્યું ઇજાગ્રસ્તોને એસ.ટી.બસો માંથી બહાર કાઢી ને સારવાર માટે દવાખાને મોકલવાની તજવીજ હાથ ધરી હતી તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી હતી તેમજ વધુ ઇજા પામનાર ઘાયલ મુસાફરોને દવાખાને સારવાર માટે દાખલ કરાયા છે બસના ચાલકને ગંભીર ઇજા થતાં વધુ સારવાર માટે અન્ય દવાખાનામાં ખસેડાયા હોવાનું જાણવા મળ્યું છે બનાવ સંદર્ભે એસટી વિભાગ ના કર્મચારીઓએ ઘટના સંદર્ભે તપાસ હાથ ધરી છે જ્યારે પોલીસ વિભાગ દ્વારા પણ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છેConclusion:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.