ETV Bharat / state

દાહોદમાં પ્રવાસન ક્ષેત્ર તરીકે વધુ એક છોગું ઉમેરાયું, આરોગ્ય વન રાબડાળને મળ્યો વિશેષ દરજ્જો - species

દાહોદ: જિલ્લાના રામપુરા ઘાસ બીડ નજીક આવેલા આરોગ્ય વન ખાતે 70માં વન મહોત્સવની ઉજવણી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી. જેમાં પ્રાકૃત્તિક સૌંદર્યથી છલકાતા અને 71 જાતના ઔષધીય રોપાનો ઉછેર કરવામાં આવ્યો છે. આ આરોગ્ય વન રાબડાળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવશે.

દાહોદમાં પ્રવાસન ક્ષેત્ર તરીકે વધુ એક છોગું ઉમેરાયું :આરોગ્ય વન રાબડાળ
author img

By

Published : Jul 12, 2019, 11:40 AM IST

Updated : Jul 12, 2019, 9:16 PM IST

દાહોદ તાલુકામાં આવેલા રાબડાળ ખાતે 4.40 હેક્ટર વિસ્તારમાં ઔષધીય વન વિકસાવવામાં આવી રહ્યું છે. આ ઔષધીય વનમાં 71 જાતના રોપાઓમાં રૂખડો, નગોડ, મિંઢળ, કાચનાર, આમળો, રાયળ,પરપલીયા, આસીત્રો, બોરસલી, કાઠા ચેરીયું, ચણોઠી, ફાયકસ, સાગ, હરડે, અંજન, ભુટાકો, કોદાડો, ખડસીગ તેમજ પાટલા વગેરે જેવી દુર્લભ ઔષધીય વનસ્પતિઓને ઉગાડવામાં આવી છે. આ ઔષધીય વનસ્પતિઓ અનેક રોગોમાં અક્સીર ઇલાજ સમાન છે. સાથે જ અમુક ગંભીર રોગોના આયુર્વેદિક ઇલાજ માટે જે વનસ્પતિની જરૂર પડે છે, તે પ્રકારની ઔષધિય વનસ્પતિઓ પણ અહીં ઉગાડવામાં આવી રહી છે.

દાહોદમાં પ્રવાસન ક્ષેત્ર તરીકે વધુ એક છોગું ઉમેરાયું, આરોગ્ય વન રાબડાળને મળ્યો વિશેષ દરજ્જો

આ ઉપરાંત આરોગ્ય વનમાં નાગરિકોની સુવિધા માટે પગદંડી, બાકડાઓ, કુદરતી નજારાનો લાભ લઇ શકે તે માટે વોચ ટાવર, વનકુટીર, ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે. સાથે જ આરોગ્ય અને મનોરંજન એકસાથે આપતા આરોગ્ય વન રાબડાળ થોડા સમય બાદ નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવશે.

Intro:દાહોદના પ્રવાસન ક્ષેત્રે વધુ એક છોગું ઉમેરાયુ : આરોગ્ય વન રાબડાળ
વિવિધ ૭૧ જાતના ૩૪૪૬ ઔષધિય રોપાઓ સાથેનું પ્રાકૃત્તિક સૌંદર્યથી છલકાતું આરોગ્ય વન રાબડાળ
દાહોદ, દાહોદ જિલ્લાના રામપુરા ઘાસ બીડ નજીક 4.40 હેક્ટર વિસ્તારમાં આવેલ આરોગ્ય વન મુકામે 70 માં વન મહોત્સવ ની જિલ્લા કલેકટર ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરવામાં આવી હતી. પ્રાકૃત્તિક સૌંદર્યથી છલકાતા અને 71 જાતના 34 46 ઔષધિય રોપા વાળા ઉછારેલ આરોગ્ય વન રાબડાળને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવા મા આવનાર છે
         દાહોદ તાલુકામાં રાબડાળ ખાતે ૪.૪૦ હેકટર વિસ્તારમાં ઔષધિય વન વિકસાવવામાં આવી રહયુ છે. ઔષધીય વનમાં જિલ્લા કલેકટર વિજય ખરાડી ના અધ્યક્ષ સ્થાને 70 વન મહોત્સવ વિધિવિધાનપૂર્વક ઉજવણી કરવામાં આવી છે આ આરોગ્ય મુકામે હાલમાં સામાજીક વનીકરણ વિભાગ દ્રારા ૭૧ જાતના ૩૪૪૬ ઔષધિય રોપાઓ વાવવામાં આવ્યા છે. આ ૭૧ જાતના રોપાઓમાં રૂખડો, નગોડ, મિંઢળ, કાચનાર, આમળો, રાયળ, પરપલીયા, આસીત્રો, બોરસલી, કાઠા ચેરીયુ, ચણોઠી, ફાયકસ, સાગ, હરડે, અંજન, ભુટાકો, કોદાડો, ખડસીગ, પાટલા વગેરે જેવી દુર્લભ ઔધષિય વનસ્પતિઓને ઉગાડવામાં આવી છે. આ ઔષધિય વનસ્પતિઓ અનેક રોગોમાં અકસીર ઇલાજ સમાન છે. અમુક ગંભીર રોગોના આયુર્વેદિક ઇલાજ માટે જે વનસ્પતિની જરૂર પડે છે તેવી ઔષધિય વનસ્પતિઓ પણ અહી ઉગાડવામાં આવી રહી છે.
         પ્રાકૃત્તિક સૌંદર્યથી છલોછલ આરોગ્ય વન રાબડાળ નાગરીકોમાં ઔષધિય રોપાઓની સમજ વિકસીત થાય તથા લોકો આયુર્વેદિક ઇલાજ અપનાવે તેવા ઉદ્દેશ સાથે વિકસાવવામાં આવી રહયુ છે. ઉગાડવામાં આવેલા વિવિધ ઔષધિય વનસ્પતિઓ આગળ સાઇન બોર્ડ મુકીને તેમના નામ તથા તેના ઉપયોગો, કયા રોગોમાં તેનો સારવાર તરીકે ઉપયોગ કરી શકાય તેની વિગતે માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત આ સ્થળને સામાન્ય નાગરિકો માટે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવશે. રોપાઓને પાણી પાવા માટે ટપક સિંચાઇ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. તથા પાણીની મોટર ચલાવવા માટે સોલાર સીસ્ટમ મુકવામાં આવી છે જેથી વિજળીની બચત થાય. આરોગ્ય વનમાં નાગરિકોની સુવિધા માટે પગદંડી, બાકડાઓ, કુદરતી નજારાનો લાભ લઇ શકે તે માટે વોચ ટાવર, વનકુટીર, ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે. આરોગ્ય અને મનોરંજન એકસાથે આપતા આરોગ્ય વન રાબડાળ થોડા સમય બાદ નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવશે.
Body:દાહોદ તાલુકામાં રાબડાળ ખાતે ૪.૪૦ હેકટર વિસ્તારમાં ઔષધિય વન વિકસાવવામાં આવી રહયુ છે. ઔષધીય વનમાં જિલ્લા કલેકટર વિજય ખરાડી ના અધ્યક્ષ સ્થાને 70 વન મહોત્સવ વિધિવિધાનપૂર્વક ઉજવણી કરવામાં આવી છે આ આરોગ્ય મુકામે હાલમાં સામાજીક વનીકરણ વિભાગ દ્રારા ૭૧ જાતના ૩૪૪૬ ઔષધિય રોપાઓ વાવવામાં આવ્યા છે. આ ૭૧ જાતના રોપાઓમાં રૂખડો, નગોડ, મિંઢળ, કાચનાર, આમળો, રાયળ, પરપલીયા, આસીત્રો, બોરસલી, કાઠા ચેરીયુ, ચણોઠી, ફાયકસ, સાગ, હરડે, અંજન, ભુટાકો, કોદાડો, ખડસીગ, પાટલા વગેરે જેવી દુર્લભ ઔધષિય વનસ્પતિઓને ઉગાડવામાં આવી છે. આ ઔષધિય વનસ્પતિઓ અનેક રોગોમાં અકસીર ઇલાજ સમાન છે. અમુક ગંભીર રોગોના આયુર્વેદિક ઇલાજ માટે જે વનસ્પતિની જરૂર પડે છે તેવી ઔષધિય વનસ્પતિઓ પણ અહી ઉગાડવામાં આવી રહી છે.
         પ્રાકૃત્તિક સૌંદર્યથી છલોછલ આરોગ્ય વન રાબડાળ નાગરીકોમાં ઔષધિય રોપાઓની સમજ વિકસીત થાય તથા લોકો આયુર્વેદિક ઇલાજ અપનાવે તેવા ઉદ્દેશ સાથે વિકસાવવામાં આવી રહયુ છે. ઉગાડવામાં આવેલા વિવિધ ઔષધિય વનસ્પતિઓ આગળ સાઇન બોર્ડ મુકીને તેમના નામ તથા તેના ઉપયોગો, કયા રોગોમાં તેનો સારવાર તરીકે ઉપયોગ કરી શકાય તેની વિગતે માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત આ સ્થળને સામાન્ય નાગરિકો માટે પ્રવાસન સ્થળ તરીકે પણ વિકસાવવામાં આવશે. રોપાઓને પાણી પાવા માટે ટપક સિંચાઇ પધ્ધતિનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. તથા પાણીની મોટર ચલાવવા માટે સોલાર સીસ્ટમ મુકવામાં આવી છે જેથી વિજળીની બચત થાય. આરોગ્ય વનમાં નાગરિકોની સુવિધા માટે પગદંડી, બાકડાઓ, કુદરતી નજારાનો લાભ લઇ શકે તે માટે વોચ ટાવર, વનકુટીર, ટોયલેટ બ્લોક બનાવવામાં આવ્યા છે. આરોગ્ય અને મનોરંજન એકસાથે આપતા આરોગ્ય વન રાબડાળ થોડા સમય બાદ નાગરિકો માટે ખુલ્લુ મુકવામાં આવશે.
( જિલ્લા કલેકટર અથવા વન સંરક્ષક ની બાઈટ અને ડ્રોન વિડીયો બપોરે અપડેટ થશે)Conclusion:
Last Updated : Jul 12, 2019, 9:16 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.