ETV Bharat / state

દાહોદ જિલ્લામાં કોરોનાના વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા 232 થઈ - દાહોદમાં કોરોના કેસની કુલ સંખ્યા

દાહોદ જિલ્લામાં જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ કોરોના મહામારીને નાથવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા હોવા છતાં પણ આજે જિલ્લામાં વધુ 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.

દાહોદ
દાહોદ
author img

By

Published : Aug 7, 2020, 8:13 PM IST

દાહોદ:દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 769 લોકોના કોરોના સેમ્પલ લઇને ચકાસણી કરવામાં આવી હતી. જે સેમ્પલની પરીક્ષણ કર્યા બાદ 21 લોકો કોરોના વાઇરસ સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે.જિલ્લામાં હાલ 235 કેસ કોરોના વાઇરસના એક્ટિવ છે તેમજ જિલ્લામાં કુલ કેસો 705 નોંધાવવાની સાથે આજે વધુ એક દર્દીનું કોરોનાના કારણે મોત નિપજ્યું છે.

જિલ્લા વહીવટીતંત્ર અને આરોગ્ય વિભાગ માથું ઊંચકી રહેલા કોરોના મહામારીને નાથવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા હોવા છતાં પણ આજે જિલ્લામાં વધુ 21 કોરોના પોઝિટિવ કેસ નોંધાવા પામ્યા છે.

જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા 769 લોકોના કોરોના સેમ્પલ લઇને ચકાસણી કરવામાં આવી હતી. જે સેમ્પલની પરીક્ષણ કર્યા બાદ 21 લોકો કોરોના વાઇરસ સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે.

આ સેમ્પલમાં 80 સેમ્પલ rtpcr હતા,જેમાંથી નવ કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે જ્યારે જમનાદાસ જીવરામ બંસાલી (ઉવ.75 રહે. ગોદી રોડ દાહોદ), ઓનલાઈ અકબરાલી દારૂવાલા (ઉવ.68 રહે સૈફી નગર દાહોદ), કલ્પેશકુમાર ભાવસીંગભાઈ રાઠોડ (ઉવ.31 રહે. નાની રાબડાલ દાહોદ), ગીતાબેન દીપકભાઈ ઢાંકા (ઉવ. 65 રહે. પંકજ સોસાયટી દાહોદ), મન્નાનભાઈ અબ્બાસભાઈ પેથાપુરવાલા (ઉવ.66 રહે. બુરહાની સોસાયટી દાહોદ), રીતાબેન સુરેશકુમાર ભાસાણી (ઉવ.40 રહે. ગોદી રોડ દાહોદ), સુરેશભાઈ પુજાભાઈ સોલંકી (ઉવ.48 રહે. ફતેપુરા દાહોદ), નારાયણદાસ કોડીમલ નીનવાણી (ઉવ.71 રહે. મંડાવ રોડ વ્રજધામ દાહોદ), માલીવાડ સુરેશભાઈ સોમાભાઈ (ઉવ.32 રહે. ઝાલોદ કાઠવાડા ફળીયુ), પંચાલ કમલેશભાઈ હીરાભાઈ (ઉવ.54 રહે. ઝાલોદ લુહારવાડા), પંચાલ ભાવનાબેન કમલેશભાઈ (ઉવ.પ૦ રહે. ઝાલોદ લુહારવાડા), ગારી કિશોરભાઈ જયંતીભાઈ (ઉવ.ર૦ રહે. પીપળી લીમખેડા).જ્યારે રેપિડ ટેસ્ટમાં ચેતના ચિરાગ પ્રજાપતિ (ઉવ 25 રહે. ગરબાડા સ્ટેશન રોડ), ઉર્વશી શંકરલાલ સોલંકી (ઉવ 23 રહે. ગરબાડા, સ્ટેશન રોડ), ધર્મેશભાઈ શંકરલાલ સોલંકી (ઉવ.21 રહે. ગરબાડા સ્ટેશન રોડ), શંકરલાલ હરિલાલ સોલંકી (ઉવ.48હે. ગરબાડા સ્ટેશન રોડ), ખદીજા મોમદ નાલાવાલા (ઉવ.34 રહે. હુસેની મસ્જીદ તાઈવાડા જુનાપુરા દાહોદ), છગનભાઈ માનસીંગભાઈ પ્રજાપતિ (ઉવ 66રહે. કુંભારવાડા ગરબાડા), ચોૈહાણ નિખીલ નરેશભાઈ (ઉવ.22 રહે. જેસાવાડા ગરબાડા), મણીલાલ કોયાભાઈ પ્રજાપતિ (ઉવ.60 રહે. તળાવ ફળીયુ, પ્રજાપતિવાસ સંજેલી), કિરણભાઈ સોમાભાઈ રાવત (ઉવ. 45 રહે. મંડળી રોડ સંજેલી) મળી કુલ 21 કોરોના સંક્રમિત દર્દીઓનો વધારો થવા પામ્યો હતો.

દાહોદ જિલ્લામાં અત્યાર સુધી 11904 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી ટોટલ 684 કેસ પોઝિટિવ છે.દાહોદ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ માંથી સ્વસ્થ થયેલા 34 લોકોને રજા આપવામાં આવી છે.આમ જિલ્લામાં કુલ 427 લોકો અત્યાર સુધી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.દાહોદ જિલ્લામાં હાલ 232 કેસ કોરોના પોઝિટિવ છે આજે વધુ એક કોરોના પોઝિટિવ દર્દીઓનો મોત નિપજયુ હોવાનું બહાર આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.