સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલ વિનોબા ભાવે હોસ્પિટલના તબીબોને કોરોના વાયરસ અંગે માર્ગદર્શન આપી સજ્જ રહેવા સાથે કોરોના વાયરસ શુ છે? તેની બીમારીના ક્યાં લક્ષણો છે? કઈ રીતે તેનાથી બચી શકાય તે અંગે વધુ વિગતો આપતા વિનોબા ભાવે હોસ્પિટલના ડાયરેકટર વી. કે. દાસે જણાવ્યું હતું કે વાયરસથી ગભરાવાની કોઈ જરૂર નથી. હોસ્પિટલમાં આ વાયરસના શંકાસ્પદ દર્દી માટે તપાસથી માંડીને દવાઓ, પુના માં આવેલ વાયરોલોજી લેબમાં સેમ્પલ મોકલવા સાહિતની તમામ તૈયારીઓ સાથે એક આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રદેશની હોટેલોમાં પણ ચીન ના પ્રવાસેથી આવેલા પ્રવાસીઓ, વિદ્યાર્થીઓની જાણકારી આપવા અપીલ કરી છે. અને જરૂર પડ્યે તેવા લોકોની તબીબી તપાસ પણ કરવામાં આવશે.
ડૉ. વી. કે. દાસ અને નમો મેડિકલ કોલેજમાં કમ્યુનિટી મેડીસીનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રીતિ સોલંકીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે દાદરા નગર હવેલી કે ભારતમાં હજુ સુધી આ વાયરસનો કેસ જોવા નથી મળ્યો. પરંતુ છેલ્લાં 14 દિવસ દરમિયાન ચીનની મુલાકાતે ગયેલ લોકોની તબીબી તપાસ જે તે રાજ્યના આરોગ્ય વિભાગે શરૂ કરી છે. જેવા કેટલાક શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ વાયરસ સ્વાઇન ફ્લુની જેમ તેવા જ લક્ષણો ધરાવતો વાયરસ છે. તે સાપ કે ચામચીડિયામાંથી ફેલાયો હોવાનું બહાર આવ્યું છે. જેને ફેલાતો રોકવા જે લોકો માંસાહાર કરે છે. તેઓએ તેને બરાબર પકાવી ખાવું જોઈએ. દાદરા નગર હવેલીમાં પણ કેટલાક લોકો ચામચીડિયાને ખાય છે તેઓએ હાલ પૂરતું તેને ખાવાનું ટાળવું હિતાવહ છે. હોસ્પિટલ, બજારોમાં ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળો તેમજ જવું જ પડે તો મોઢે માસ્ક કે હાથ રૂમાલથી મોઢાને ઢાંકવાનું રાખો હાથ મિલાવવા કરતા નમસ્તે કરવાનું રાખો, તાવ-શરદી-સળેખમ હોય ગાળામાં બળતરા હોય તો તાત્કાલિક તબીબી તપાસ કરવો
કોરોના વાયરસના પગલે દાદરા નગર હવેલીનું આરોગ્ય વિભાગ સજ્જ, આઇસોલેશન વોર્ડ અને દવાના સ્ટોક સાથે તબીબો એલર્ટ - કોરોના વાયરસ
સેલવાસ: ચીનના હુબેઈ પ્રાંતની રાજધાની વુહાનથી વિશ્વના કેટલાક દેશોમાં તરખાટ મચાવનાર કોરોના વાયરસ (Coronavirus)એ ભારતમાં પણ પ્રવેશ કરી લીધો હોવાની આશંકા સાથે આરોગ્ય વિભાગે દેશના તબીબોને સજ્જ રહેેવા સૂચના આપી છે. જે અંતર્ગત દાદરા નગર હવેલીમાં આવેલ વિનોબા ભાવે હોસ્પિટલમાં ડાયરેકટર ડૉ. વી. કે. દાસ અને નમો મેડિકલ કોલેજના પ્રોફેસરોએ હોસ્પિટલના તબીબો અને સ્ટાફને વાયરસના લક્ષણો અને ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલ વિનોબા ભાવે હોસ્પિટલના તબીબોને કોરોના વાયરસ અંગે માર્ગદર્શન આપી સજ્જ રહેવા સાથે કોરોના વાયરસ શુ છે? તેની બીમારીના ક્યાં લક્ષણો છે? કઈ રીતે તેનાથી બચી શકાય તે અંગે વધુ વિગતો આપતા વિનોબા ભાવે હોસ્પિટલના ડાયરેકટર વી. કે. દાસે જણાવ્યું હતું કે વાયરસથી ગભરાવાની કોઈ જરૂર નથી. હોસ્પિટલમાં આ વાયરસના શંકાસ્પદ દર્દી માટે તપાસથી માંડીને દવાઓ, પુના માં આવેલ વાયરોલોજી લેબમાં સેમ્પલ મોકલવા સાહિતની તમામ તૈયારીઓ સાથે એક આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રદેશની હોટેલોમાં પણ ચીન ના પ્રવાસેથી આવેલા પ્રવાસીઓ, વિદ્યાર્થીઓની જાણકારી આપવા અપીલ કરી છે. અને જરૂર પડ્યે તેવા લોકોની તબીબી તપાસ પણ કરવામાં આવશે.
ડૉ. વી. કે. દાસ અને નમો મેડિકલ કોલેજમાં કમ્યુનિટી મેડીસીનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રીતિ સોલંકીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે દાદરા નગર હવેલી કે ભારતમાં હજુ સુધી આ વાયરસનો કેસ જોવા નથી મળ્યો. પરંતુ છેલ્લાં 14 દિવસ દરમિયાન ચીનની મુલાકાતે ગયેલ લોકોની તબીબી તપાસ જે તે રાજ્યના આરોગ્ય વિભાગે શરૂ કરી છે. જેવા કેટલાક શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ વાયરસ સ્વાઇન ફ્લુની જેમ તેવા જ લક્ષણો ધરાવતો વાયરસ છે. તે સાપ કે ચામચીડિયામાંથી ફેલાયો હોવાનું બહાર આવ્યું છે. જેને ફેલાતો રોકવા જે લોકો માંસાહાર કરે છે. તેઓએ તેને બરાબર પકાવી ખાવું જોઈએ. દાદરા નગર હવેલીમાં પણ કેટલાક લોકો ચામચીડિયાને ખાય છે તેઓએ હાલ પૂરતું તેને ખાવાનું ટાળવું હિતાવહ છે. હોસ્પિટલ, બજારોમાં ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળો તેમજ જવું જ પડે તો મોઢે માસ્ક કે હાથ રૂમાલથી મોઢાને ઢાંકવાનું રાખો હાથ મિલાવવા કરતા નમસ્તે કરવાનું રાખો, તાવ-શરદી-સળેખમ હોય ગાળામાં બળતરા હોય તો તાત્કાલિક તબીબી તપાસ કરવો
સેલવાસ :- ચીન (China)ના હુબેઈ પ્રાંતની રાજધાની વુહાનથી વિશ્વના ડઝનેક દેશોમાં તરખાટ મચાવનાર કોરોના વાયરસ (Coronavirus)એ ભારતમાં પણ પ્રવેશ કરી લીધો હોવાની આશંકા સાથે આરોગ્ય વિભાગે દેશના તબીબોને સજ્જ રહેેવા સૂચના આપી છે. જે અંતર્ગત દાદરા નગર હવેલીમાં આવેલ વિનોબા ભાવે હોસ્પિટલમાં ડાયરેકટર ડૉ. વી. કે. દાસ અને નમો મેડિકલ કોલેજના પ્રોફેસરોએ હોસ્પિટલના તબીબો અને સ્ટાફને વાયરસના લક્ષણો અને ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
Body:સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આવેલ વિનોબા ભાવે હોસ્પિટલના તબીબોને કોરોના વાયરસ અંગે માર્ગદર્શન આપી સજ્જ રહેવા સાથે કોરોના વાયરસ શુ છે? તેની બીમારીના ક્યાં લક્ષણો છે? કઈ રીતે તેનાથી બચી શકાય તે અંગે વધુ વિગતો આપતા વિનોબા ભાવે હોસ્પિટલના ડાયરેકટર વી. કે. દાસે જણાવ્યું હતું કે વાયરસથી ગભરાવાની કોઈ જરૂર નથી. હોસ્પિટલમાં આ વાયરસના શંકાસ્પદ દર્દી માટે તપાસથી માંડીને દવાઓ, પુના માં આવેલ વાયરોલોજી લેબમાં સેમ્પલ મોકલવા સાહિતની તમામ તૈયારીઓ સાથે એક આઇસોલેશન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યો છે. પ્રદેશની હોટેલોમાં પણ ચીન ના પ્રવાસેથી આવેલા પ્રવાસીઓ, વિદ્યાર્થીઓની જાણકારી આપવા અપીલ કરી છે. અને જરૂર પડ્યે તેવા લોકોની તબીબી તપાસ પણ કરવામાં આવશે.
ડૉ. વી. કે. દાસ અને નમો મેડિકલ કોલેજમાં કમ્યુનિટી મેડીસીનમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ પ્રોફેસર પ્રીતિ સોલંકીએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે દાદરા નગર હવેલી કે ભારતમાં હજુ સુધી આ વાયરસનો કેસ જોવા નથી મળ્યો. પરંતુ છેલ્લાં 14 દિવસ દરમિયાન ચીનની મુલાકાતે ગયેલ લોકોની તબીબી તપાસ જે તે રાજ્યના આરોગ્ય વિભાગે શરૂ કરી છે. જેવા કેટલાક શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. આ વાયરસ સ્વાઇન ફ્લુની જેમ તેવા જ લક્ષણો ધરાવતો વાયરસ છે. તે સાપ કે ચામચીડિયામાંથી ફેલાયો હોવાનું બહાર આવ્યું છે. જેને ફેલાતો રોકવા જે લોકો માંસાહાર કરે છે. તેઓએ તેને બરાબર પકાવી ખાવું જોઈએ. દાદરા નગર હવેલીમાં પણ કેટલાક લોકો ચામચીડિયાને ખાય છે તેઓએ હાલ પૂરતું તેને ખાવાનું ટાળવું હિતાવહ છે. હોસ્પિટલ, બજારોમાં ભીડભાડ વાળી જગ્યાએ જવાનું ટાળો તેમજ જવું જ પડે તો મોઢે માસ્ક કે હાથ રૂમાલથી મોઢાને ઢાંકવાનું રાખો હાથ મિલાવવા કરતા નમસ્તે કરવાનું રાખો, તાવ-શરદી-સળેખમ હોય ગાળામાં બળતરા હોય તો તાત્કાલિક તબીબી તપાસ કરવો
Conclusion:ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનો પહેલો કેસ ચીનના વુહાન શહેરમાં સામે આવ્યા બાદ ચીનમાં 41થી વધુ લોકોના મૃત્યુ નિપજ્યા છે. ભારતમાં પણ આ વાયરસના જોખમની આશંકા વધી ગઈ છે. જેને પગલે ચીનના પ્રવાસે જતા લોકોને સાવચેત કરી વિમાની સેવા બંધ કરી છે. તો, ચીનના પ્રવાસેથી પરત આવેલા લોકોની તબીબી તપાસ સાથે કેટલાક લોકોને અંડર ઓબ્ઝર્વેશન રાખવામાં આવ્યા છે. જેમાં કેરળના 241, મહારાષ્ટ્રના 7, કર્ણાટકના 7, તમિલનાડુના 16, ગુજરાતના 4, તેલંગાણા 4, એમ.પી. 1, રાજસ્થાન 18, હરિયાણાના 4 અને બિહારના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે.
Bite :- ડૉ. વી. કે. દાસ, ડાયરેકટર, શ્રી વિનોબા ભાવે હોસ્પિટલ, સેલવાસ
Bite :- પ્રીતિ સોલંકી, આસિસ્ટન્ટ પ્રોફેસર કમ્યુનિટી મેડિસિન, નમો મેડિકલ કોલેજ, સેલવાસ