ETV Bharat / state

લોકડાઉન 4 બાદ છોટાઉદેપુર જિલ્લાની પરિસ્થિતિ

લોકડાઉન 4 બાદ છોટાઉદેપુર જિલ્લામાં જનજીવન ફરીથી રાબેતા મુજબ થઈ રહ્યું છે. છોટાઉદેપુર શહેરના ક્લબ રોડ ત્રણ રસ્તા પર ટ્રાફિક જોવા મળ્યો હતો. ત્યારે સામાન્ય દિવસોમાં જે ટ્રાફિક હોય છે. તે રીતે ટ્રાફિક વધી રહ્યો છે. લોકો સોશ્યિલ ડિસ્ટન્સનું પાલન પણ કરી રહ્યા છે. તેમજ દુકાનો પણ ખુલી ગઈ છે.

lockdown-4
છોટાઉદેપુર
author img

By

Published : May 22, 2020, 1:24 PM IST

છોટાઉદેપુર : જિલ્લાના કોરોના કેસની વાત કરીએ તો 23 કેસ નોંધાયા છે. જેમાંથી 14 સ્વસ્થ થયાં છે. તેમજ 09 વ્યકિત સારવાર હેઠળ છે. છોટાઉદેપુર જિલ્લો તા. 15 ના રોજ સંપૂર્ણ કોરોના મુક્ત થતાંની સાથે જ ફરીથી સાંજે બોડરલીના ધરોલીયસ ગામના 03 કેસ નોંધાયા હતા. તેમજ તેમના દ્વારા સંક્રમિત બીજા 04 કેસ નોંધાયા હતા. ત્યારબાદ નસવાડી ખાતે તા. 20 ના રોજ 01 કેસ નોંધ્યા હતો.

લોકડાઉન 4 બાદ છોટાઉદેપુર જિલ્લાની પરિસ્થિતિ

આમ, કોરોનાએ છોટાઉદેપુર જિલ્લાનાં 04 તાલુકામાં પગપેસારો કરી લીધો છે. અત્યારે સવારના 08 થી સાંજના 04 સુધી દુકાનો ખુલી રહે છે. આમ હવે રાબેતા મુજબ જનજીવન શરૂ થઈ રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.