ETV Bharat / state

મોરબીમાં સાહિત્ય પ્રેમી માટે પુસ્તક પરબનું આયોજન - Morbi

મોરબીઃ શહેરના યુવાનોમાં વાંચનભૂખ જગાડવા માટે પુસ્તક પરબ યોજવામાં આવી રહ્યા છે. જે પુસ્તક પરબમાં વાચકો નિશુલ્ક પુસ્તકો ઘરે લઇ જઈ શકે અને જેની પાસે વધારાના પુસ્તકો હોય તે આપી શકે તેવા ઉદ્દેશથી સાહિત્ય પ્રેમી માટે આ કાર્યક્રમ યોજવામા આવ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Feb 26, 2019, 6:23 PM IST

આ અનોખા વિચારને મોરબી વાસીઓએ વધાવ્યો હતો. પુસ્તક પરબને બે વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબીના ટાઉન હોલ ખાતે ‘સફરનામું’ નામથી સાહિત્ય પ્રેમીઓ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં પ્રસિદ્ધ લેખક અને પત્રકાર આશુ પટેલ ઉપસ્થિત રહ્યા હતાં.

જૂઓ વીડિયો

કાર્યક્રમમાં મોરબીના યુવા કવિ જળરૂપના પ્રથમ કાવ્ય સંગ્રહ ‘આઈ લવ મી’ નું વિમોચન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં પધારેલા આશુ પટેલ તેમજ મોરબીના સાહિત્ય પ્રેમી યુવાનો મનન બુદ્ધદેવ, રોહન રાંકજા અને નીરવ માનસેતાએ સાહિત્યપ્રેમીઓ સાથે સંવાદ કર્યો હતો. આ કાર્યક્રમનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો.

Intro:R_GJ_MRB_05_26FEB_MORBI_SAHITYA_KARYKRAM_BITE_AVB_RAVI

R_GJ_MRB_05_26FEB_MORBI_SAHITYA_KARYKRAM_VISUAL_AVB_RAVIYYYY yun hu yun YY hu

R_GJ_MRB_05_26FEB_MORBI_SAHITYA_KARYKRAM_SCRIPT_AVB_RAVI

Body:મોરબીના યુવાનોમાં વાંચનભૂખ જગાડવા માટે પુસ્તક પરબ યોજવામાં આવી રહ્યા છે જે પુસ્તક પરબમાં વાચકો નિશુલ્ક પુસ્તકો ઘરે લઇ જઈ સકે તો જેની પાસે વધારાના પુસ્તકો હોય તે આપી સકે તેવા અનોખા આઈડિયાને મોરબીવાસીઓએ વધાવી લીધો હોય અને પુસ્તક પરબને બે વર્ષ પૂર્ણ થવાના અવસરે મોરબીના ટાઉન હોલ ખાતે સફરનામું નામથી સાહિત્ય પ્રેમીઓ માટે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં પ્રસિદ્ધ લેખક અને પત્રકાર આશુ પટેલ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં મોરબીના યુવા કવિ જળરૂપના પ્રથમ કાવ્ય સંગ્રહ “આઈ લવ મી” નું વિમોચન કરવામાં આવ્યું હતું તો કાર્યક્રમમાં પધારેલા આશુ પટેલ તેમજ મોરબીના સાહિત્ય પ્રેમી યુવાનો મનન બુદ્ધદેવ, રોહન રાંકજા અને નીરવ માનસેતાએ સાહિત્યપ્રેમીઓ સાથે સંવાદ કર્યો હતો કાર્યક્રમનો મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો

બાઈટ : આશુ પટેલ – પત્રકાર અને લેખક

Conclusion:રવિ એ મોટવાણી

મોરબી

96876 22033
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.