ETV Bharat / state

ઈલેકટ્રીક મશીનો પર રમાતો હતો જુગાર, દુકાનમાં ચાલતો જુગારધામ ઝડપાયો - જુગાર

ભવનગર શહેરમાં પોલીસે દરોડા પાડી દુકાનમાં ચાલતા જુગારધામને ઝડપી પાડ્યો છે. પોલીસે બાતમીના આધારે ભાડાની દુકાનમાં ઇલેક્ટ્રિક મશીનનો જુગાર ઝડપી લીધો છે. પોલીસે મશીનો સહિતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. Gambling caught in Bhavnagar Gambling games, Video game gambling

ઈલેકટ્રીક મશીનો પર ક્રેડિટ કરી રૂપિયા દુકાનમાં ચાલતા જુગારધામને ઝડપી પાડ્યો

author img

By

Published : Aug 24, 2022, 1:16 PM IST

ભાવનગરઃ શહેરમાં આમ તો જુગાર તીન પત્તિનો પત્તા વડે (Gambling caught in Bhavnagar )રમાતો હોય છે. દિવસે દિવસે આવતી આધુનિકતા પ્રમાણે જુગારની પશ્ચિમી સંસ્કૃતિ પણ ક્યાંક ભારતમાં આગળ વધી રહી છે. ભાડાની દુકાનમાં ઇલેક્ટ્રિક મશીનનો જુગાર પોલીસે ઝડપી (Video game gambling) લીધો છે. ઇલેક્ટ્રિક મશીનની જુગારમાં રેડ માટે ઓન પીઆઈને ડીએસપીની મંજૂરી લેવાની ફરજ ખાસ વોરંટ માટે લેવી પડી હતી.

વીડિયો ગેમ જેવા મશીન મારફતે જુગાર રમાતો તીનપત્તિનો જુગાર આધુનિક યુગમાં પશ્ચીમી સંસ્કૃતિની મારફતે પોતાનું રૂપ બદલી રહ્યો છે. નિલમબાગ પોલીસે બાતમીના આધારે વીડિયો ગેમ જેવા મશીન મારફતે રમી જેવો જુગાર જાહેરમાં બે શખ્સો દુકાનમાં જુગારધામ ચલાવી (Gambling games)રહ્યા હતા. પોલીસે મશીનો સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે.

આ પણ વાંચો દિવા તળે અંધારું, ભાજપના નગરસેવકના પૂત્રોને શ્રાવણિયો જુગાર રમવો પડ્યો ભારે

દુકાનમાં ખુલ્લેઆમ જુગારધામ ભાવનગર રેલવે ટર્મિનસ સ્ટેશન સામે આવેલા ઉમા ટ્રાન્સપોર્ટની બાજુમાં નવા બની રહેલા બિલ્ડીંગમાં ભાવિન મનાણી અને વિજય ગોલાણીયા ભાડા પેટે દુકાન રાખી હતી. ઇલેક્ટ્રિક મશીનમાં બન્ને રમી જેવા જુગાર રમાડી રહ્યા હતા. જાહેરમાં દુકાનમાં ઇલેક્ટ્રિક મશીનથી ચાલતા જુગારધામમાં પોલીસે રેડ પાડતા રમી જેવો ઇલેક્ટ્રિક જુગાર ચાલતો હોવાનું સાબિત થતા પોલીસે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. જો કે ઇલેક્ટ્રોનિક મશીન મારફત ચાલતા જુગારધામમાં રેડ કરવા જતાં પહેલાં પીઆઈએ ડીએસપીની મંજૂરીથી જુગાર ધારાની કલમ 6નું વોરંટ મેળવીને રેડ કરી હતી.

રેડ દરમિયાન શું મળી આવ્યું અને કેવી રીતે આવતા લોકો ભાવનગર રેલવે ટર્મિનસ સ્ટેશન સામે ઉમા ટ્રાન્સપોર્ટની ઓફિસની બાજુમાં નવા બની રહેલા કોમ્પ્લેક્સમાં નીચેના ભાગે નામઠામ વગર દુકાનમાં ઇલેક્ટ્રોનિક મશીનો ચાર જેટલા રાખવામાં આવ્યા હતા. પોલીસે રેડ દરમિયાન દુકાનમાં હાજર 9 લોકોને ત્યાં થોભીને મુખ્ય કાઉન્ટર પર બેઠેલા બિપિન મનસુખ ધુચલાને કલમ 6 નું વોરંટ વાંચન કરી અને વાંચન કરાવી કાર્યવાહી હાથ ધરી હતી. જો કે લોકોને બહારથી બોલાવી દુકાનમાં જુગાર રમાડવામાં આવતો હતો. દુકાનમાં હાજર બીપીન ધુચલા અને મશીનોમાં ક્રેડિટ કરી આપતા નરેશ અશોક ચૌહાણ અને દુકાન ભાડે રાખનાર ભાવિન મનાણી અને વિજય ગોલાણીયા સામે જુગાર ધારા કલમ 4 અને 5 મુજબ ગુનો નોંધી ઇલેક્ટ્રિક મશીનો, ટોકન, સિક્કા અને ચાવી સહિત રોકડ મળીને 47,690 નો મુદ્દામાલ કબજે લઈ કાર્યવાહી કરી છે.

આ પણ વાંચો તીન પત્તીએ બગાડી વેપારીઓની બાજી

વિડીયો ગેમમાં જુગાર કેવી રીતે ચાલતો પોલીસે રેડ કરતા દુકાનમાં ચાર મશીનો મળી આવ્યા હતા. આ મશીનોમાં વીડિયો ગેમ હતી. આ ગેમમાં ચિહ્નો અને આંકડાઓ હતા જેના પર આવેલો ગ્રાહક રમી જુગાર જેવી રમત રમતો હોય છે. આવેલો ગ્રાહક જીતી જાય તો તેને આપવામાં આવેલા ટોકન પ્રમાણે પૈસા આપવામાં આવતા હતા. હારી જાય તો કોઈ પૈસા ગ્રાહકે આપવાના રહેતા નોહતા. ગ્રાહકને ટોકન અને ચાવીથી ક્રેડિટ કરી આપવામાં આવતી હતી. આમ વિડીયો ગેમ જેવી રમત મારફત પૈસાનો વ્યવહાર કરી હારજીતનો જુગાર જાહેરમાં ચાલતો હોવાથી પોલીસે રેડ કરી ખાસ વોરંટ મારફત કાર્યવાહી ચાર શખ્સો સામે કરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.