ETV Bharat / state

ભાવનગર: વતન પરત આવતા જીતુ વાઘાણી માટે યોજાયો ભવ્ય સન્માન સમારોહ - arrenge

ભાવનગર: લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી તમામ 26 બેઠક પર ભાજપનો ભગવો લહેરાવ્યા બાદ ધારાસભ્ય જીતુ વાઘાણી પોતાને વતન આવ્યા હતા. સૌપ્રથમ વખત ભાવનગર ખાતે પોતાના વતન માદરે આવતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી માટે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.

ભાવનગર
author img

By

Published : Jun 15, 2019, 11:15 PM IST

લોકસભા ચૂંટણીમાં ભાવનગર લોકસભા બેઠક સહિત રાજ્યની 26 બેઠક પર ભાજપનો જ્વલંત વિજય થતાં આ વિજય માટે યશના હકદાર એવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી સૌપ્રથમ વખત ભાવનગર પોતાના વતન માદરે ખાતે આવ્યા હતા. તેમજ જીતુ વાઘાણીને સન્માનિત કરવા માટે ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા તેમના અભિવાદન માટે વિશાળ બાઈક રૅલી યોજવામાં આવી હતી.

ભાવનગર: વતન પરત આવતા જીતુ વાઘાણી માટે યોજાયો ભવ્ય સન્માન સમારોહ

શહેરના જશોનાથ સર્કલથી આ બાઇક રૅલીનું પ્રસ્થાન થયું હતું. જે શહેરના પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના અંદાજિત 8 કિલોમીટરથી વધુના વિસ્તારોમાં રૅલી ફરી હતી અને ઠેર ઠેર ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુ વાઘાણીનું ઉમળકાભેર સ્વાગત અને બહુમાન કરવામાં આવ્યું હતું. જો કે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ આ વિજયના સાચા હકદાર નાગરિકો અને ભાજપના કાર્યકર્તાઓને ગણાવ્યા હતા.

લોકસભાની ચૂંટણીમાં ગુજરાતની 26માંથી તમામ ૨૬ બેઠક પર ભાજપનો ભગવો લહેરાવ્યા બાદ પોતાના માદરે વતન ભાવનગર ખાતે સૌપ્રથમ વખત આવતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણીનો ભાવનગરના આંગણે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો.
લોકસભા ચૂંટણીમાં ભાવનગર લોકસભા બેઠક સહિત રાજ્યની ૨૬ બેઠક પર ભાજપનો જ્વલંત વિજય થતાં આવી જઈ માટે જસ ના હકદાર એવા ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય જીતુ વાઘાણી સૌપ્રથમ વખત ભાવનગર આવ્યા હતા. લોકસભા ચૂંટણીના પરિણામો બાદ સૌપ્રથમ વખત પોતાના માદરે વતન ભાવનગર આવેલા ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી ને સન્માનિત કરવા માટે ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા તેમના અભિવાદન માટે વિશાળ બાઈક રેલી યોજવામાં આવી હતી શહેરના જશોનાથ સર્કલ થી આ બાઇક રેલીનું પ્રસ્થાન થયું હતું. જે શહેરના પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના અંદાજિત આઠ કિલોમીટરથી વધુ ના વિસ્તારો માં રેલી ફરી હતી અને ઠેર ઠેર ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય જીતુ વાઘાણી નું ઉમળકાભેર સ્વાગત અને બહુમાન કરવામાં આવ્યું હતું. જો કે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી એ આ વિજય ના સાચા હકદાર નાગરિકો અને ભાજપના કાર્યકર્તાઓ ને ગણાવ્યા હતા.

બાઇટ : જીતુ વાઘાણી, પ્રદેશ અધ્યક્ષ ભાજપ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.