ETV Bharat / state

ભાવનગરમાં કોરોનાનો 1 કેસ વધ્યો તો 2 સ્વસ્થ થયાં

ભાવનગરમાં એક બાળકીમાં કોરોના પૉઝિટિવ આવ્યો તો તંત્રએ બે સ્વસ્થ થયાનું જણાવ્યું છે. 23 કેસ પૈકી 3 લોકો સ્વસ્થ કરીને ઘરે મોકલવામાં આવ્યા છે. જ્યારે હજુ 20 લોકો સારવારમાં છે. ભાવનગરની એક બાળકી ઘોઘા પહોંચી ગઈ અને ત્યાં તંત્રની નજરે ચડી જતાં રિપોર્ટ કરતા પૉઝિટિવ આવતા સારવારમાં ખસેડાઈ છે.

girl registered corona positive
ભાવનગરમાં કોરોનાનો 1 કેસ વધ્યો તો 2 સ્વસ્થ થયાં
author img

By

Published : Apr 11, 2020, 9:48 PM IST

Updated : Apr 11, 2020, 10:04 PM IST

ભાવનગર : જિલ્લામાં કોરોના અપડેટનો ચિતાર 11 એપ્રિલ સુધીમાં એવો છે કે, પૉઝિટિવ કેસનો આંકડો 23 પર પહોંચી ગયો છે. ભાવનગરના ક્લસ્ટર વિસ્તારમાંથી એક 4 વર્ષની બાળકી ખોટા બહાને બહાર લઈ ગયા અને ઘોઘા પહોંચાડી હતી. જ્યાં આરોગ્ય તંત્રની નજરમાં આવતા તેની જાણ તંત્રને કરીને કોરોન્ટાઈન કરાઈ અને રિપોર્ટ કરવામાં આવ્યો. જેમાં પૉઝિટિવ આવતા ભાવનગર સર ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બાળકી ઘોઘા પહોંચવા મામલે ઘણી ચર્ચાઓ બાળવતંત્ર દ્વારા આપવામાં આવતી સામાન્ય છૂટ પણ હવે બંધ કરવામાં આવી છે. આ સાથે તંત્ર તરફથી બે મહિલાઓને મુક્ત કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. પૉઝિટિવ મહિલાઓને બપોર બાદ જવા દેવામાં આવ્યા હતા. 20 પૉઝિટિવ કેસ જેમાં 3 રિકવર અને બે મૃત્યુ સહિત કુલ આંકડો 23 પર પહોંચ્યો છે.

girl registered corona positive
ભાવનગરમાં કોરોનાનો 1 કેસ વધ્યો તો 2 સ્વસ્થ થયાં

તંત્ર સેનીટાઇઝેશન કરી રહ્યું છે, સાથે ઘરે ઘરે જઈને આરોગ્ય ચકાસણી પણ કરી રહ્યું છે. જો કે, ઘરની બહાર નહીં નીકળવા માટે પણ તંત્રની વારંવાર અપીલ છે. ભાવનગર કમિશનર મનપા દ્વારા પણ પરિસ્થિતી કંટ્રોલમાં હોવાનું જણાવ્યું છે.

Last Updated : Apr 11, 2020, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.