ETV Bharat / state

Fire in Bhavnagar Alang: ભાવનગરના અલંગ શિપયાર્ડમાં વિકરાળ આગ, ભારે જહેમતે કાબૂમાં આવી - Bhavnagar Fire Brigade

અલંગ યાર્ડનાં સથરા નજીક 3 ફર્નિચરના મળી 5 ખાડામાં વિકરાળ આગ ભભૂકી( Fire in Bhavnagar Alang )ઉઠી હતી. ભાવનગર તળાજા અને અલંગ ફાયર બ્રિગેડે( Bhavnagar Fire Brigade )દોડી જઈ આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી.

Fire in Bhavnagar Alang: ભાવનગરના અલંગ શિપયાર્ડમાં વિકરાળ આગ, ભારે જહેમત બાદ આગ પર કાબૂ

author img

By

Published : Feb 22, 2022, 8:40 PM IST

ભાવનગરઃ અલંગ યાર્ડનાં સથરા નજીક 3 ફર્નિચરના મળી 5 ખાડામાં વિકરાળ કાફલાએ આગ ભભૂકી( Fire in Bhavnagar Alang ) ઉઠતાં ભાવનગર તળાજા અને અલંગ ફાયર બ્રિગેડનાં દોડી (Bhavnagar Fire Brigade )જઈ આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી છે. ફર્નિચર અને એક ઓઈલનાં ખાડામાં ભભૂકેલી આગનાં પગલે ખાડામાં રહેલી તમામ વસ્તુઓ બળીને ખાક બની છે. વિકરાળ આગનાં પગલે આગની જવાળાઓ દૂર દૂર સુધી દેખાઈ હતી. આગની ઘટનાને લઈ લોકોનાં ટોળા ઉમટ્યા હતા. જો કે આગથી કોઈને ઈજા કે જાન હાની થઈ ન હોવાનું જાણવા મળી રહ્યું છે.

અલંગ શિપયાર્ડમાં વિકરાળ આગ

અલંગના 5 ખાડામાં લાગી આગ

આગ અંગેની ઉપલબ્ધ પ્રાથમિક વિગતો મુજબ અલંગ યાર્ડ ખાતે સથરા ચોકડી નજીક (Bhavnagar Alang Yard )આવેલા ખાડા ન. 362 , 362એમાં આવેલા મારૂતિ સેકન્ડ રોલ અને ખાડા નં. 243 માં સંતકૃપા ટ્રેડર્સ નામના ફર્નિચરનો સમાવેશ થાય છે. આગ એટલી વિકરાળ હતી કે બંન્ને પ્લોટની બાજુમાં આવેલા ખોડલ પેટ્રોલીયમ અને તેને અડીને આવેલા અન્ય એક પ્લોટ સુધી પ્રસરતા આગે વધુ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું.

આ પણ વાંચોઃ બિહારના મધુબની રેલવે સ્ટેશન પર ઉભેલી ટ્રેનમાં ભીષણ આગ, કોઈ જાનહાની નહીં

શું કહી રહ્યા છે અલંગ ફાયર અધિકારી

આગ અંગેની જાણ થતાં ભાવનગર અને તળાજા ઉપરાંત અલંગ ફાયર બ્રિગેડનાં કાફલાએ દોડી જઈ પાણીનો છંટકાવ આગ પર કાબૂ મેળવવા કવાયત હાથ ધરી હતી. બપોરના 4.30 કલાકના સુમારે આગ પર કાબૂ મેળવી લેવાયો હોવાનું અલંગ ફાયર બ્રિગેડનાં પી.ડી. વ્યાસએ જણાવ્યું હતું. આગના પગલે ઘટના સ્થળે લોકોનાં ટોળા ઉંમટ્યા હતા. 6 ફાયર ફાઇટર અને 2 ટેન્કર દ્વારા આગને કાબુમાં લેવામાં આવી હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જવાળાઓ દૂર-દૂર સુધી દેખાઈ રહી હતી. આગ લાગવાનું કારણ જણાવેલ કે બાજુમાં આવેલ ખાડામાં ગેસ કટિંગથી લોખંડ કાપવાનું કામ ચાલી રહ્યું હતું તે સમયે તણખલો બાજુના પ્લોટમાં ઉડતા આગ લાગી હોવાનું જણાવેલ અને મોટા પ્રમાણના નુકશાની થયા હોવાનું જણાવેલ પરંતુ આગનાં પગલે પાંચેય પ્લોટમાં રહેલી તમામ વસ્તુઓ બળીને ખાક બની હતી.

આ પણ વાંચોઃ Fire in dome Tapi Riverfront: સુરતમાં તાપી રિવરફ્રન્ટના ડોમમાં આગ લાગતા આગના ગોટેગોટા હવામાં ઉડ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.