ETV Bharat / state

Election Campaign in Bhavnagar: ભાજપ કોંગ્રેસના ડિજિટલ પ્લેટફોર્મ પર ચૂંટણીના ભણકારા, બંનેની સ્થિતિ જાણો - Election Campaign in Bhavnagar

ભાવનગર શહેરમાં ભાજપ સામે ટક્કર આપવા માટે કોંગ્રેસે કમર કસી લીધી છે. ભાજપની સાથે ડીજીટલ કક્ષાએ (BJP Congress Digital Platform) પોહચવા કોંગ્રેસ પ્રચાર પ્રસાર કરી રહી છે. તો ભાજપે પણ ખૂણે ખૂણે પોહચવા ડીજીટલ ક્ષેત્રે હથિયાર (Election Campaign in Bhavnagar) સજાવી લીધા છે. ભાજપ અને કોંગ્રેસના કેટલા છે વ્યુવર્સ જાણો.

Election Campaign in Bhavnagar: ભાજપ કોંગ્રેસ ડિજિટલ પ્લેટફોર્મ પર ચૂંટણીના ભણકારા, બંનેની સ્થિતિ જાણો

author img

By

Published : Feb 25, 2022, 9:44 AM IST

ભાવનગર : શહેરમાં ભાજપ કોંગ્રેસ ડિજિટલ પ્લેટફોર્મ (BJP Congress Digital Platform) પર પ્રચારના મૂડમાં આવી ગઈ છે. ડીજીટલ મીડિયામાં ભાજપ અગ્રેસર હતું. ત્યારે કોંગ્રેસે પણ પોતાની તાજપોશી શરૂ કરી દીધી છે. વર્તમાન મુદ્દાઓને લઈને ભાજપ કોંગ્રેસનું ડીજીટલ (Election Campaign on Digital Platform) યુદ્ધ શરૂ થઈ ગયું છે. જાણીએ કોના શુ પ્રહાર.

ભાજપ કોંગ્રેસ ડિજિટલ પ્લેટફોર્મ પર ચૂંટણીના ભણકારા, બંનેની સ્થિતિ જાણો

કોંગ્રેસનું ડીજીટલ પ્રચાર પ્રસાર શુ કેવી તૈયારી

ભાવનગર શહેરમાં કોંગ્રેસની સત્તા ક્યાં રહી નથી .ત્યારે હવે કોંગ્રેસ આવનાર વિધાનસભાની ચૂંટણીની (Assembly Elections in Gujarat) તૈયારીઓ કરી રહી છે. કોંગ્રેસ પાસે શહેરમાં ક્યાં સત્તા નહિ હોવાથી ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. કોંગ્રેસના ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, કોરોનાકાળ, મોંઘવારી રોજગારી જેવા મુદ્દાની પોસ્ટ FB, WHATSAPP અને TWITTER જેવા માધ્યમમાં (Congress Propaganda in Bhavnagar) મોકલવામાં આવે છે. FB માં 5000 ફોલોવર્સ છે. જ્યારે ટ્વીટરમાં 2000 ફોલોવર્સ અને વોટ્સએપ ગ્રૂપ 50 જેટલા ચલાવવામાં આવી રહ્યા છે. આ તમામ સ્થાનિક કક્ષાના છે.

આ પણ વાંચો: Bhavnagar Education Committee Budget : 127 કરોડનું બજેટ ચૂંટણીલક્ષી હોવાનો વિપક્ષનો વાર

ભાજપની ડીજીટલ તૈયારીઓ અને ફોલોવર્સ શું

ભાવનગર શહેર ભાજપ સંગઠન દ્વારા IT ટીમ (BJP Campaign in Bhavnagar) બનાવવામાં આવી છે. ભાજપ કેન્દ્ર અને રાજ્ય સરકારની કામગીરીઓ જણાવી રહી છે. વિકાસનો મુદ્દો તો કોરોના રસી જેવી બાબતો સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ વર્ગ સુધી પહોંચાડવામાં આવી રહ્યો છે. શહેર પ્રમુખ રાજીવ પંડ્યાએ જણાવ્યું હતું કે, ભાજપ સંગઠન ખૂણે ખૂણાના વ્યક્તિ સુધી પહોંચવા માટે કોશિશ કરી રહ્યું છે. FB માં 6000 ફોલોવર્સ, ટ્વીટરમાં 5000 ફોલોવર્સ, ઇન્સ્ટાગ્રામ 3000 ફોલોવર્સ છે.

આ પણ વાંચોઃ ICO Examination Of Vigyan Nagari: જાણો બાળકો માટે કેમ મહત્વની છે ભાવનગર વિજ્ઞાનનગરીની ICO અને ISO પરીક્ષા

ભાજપ કોંગ્રેસના સોશિયલ પ્રચારમાં ક્યાં કોનું શુ સ્થાન

ભાજપ છેલ્લા પાંચ વર્ષથી ડીજીટલ ક્ષેત્રે કાર્યરત સૌથી વધુ છે. ભાજપના વ્યુવર્સ કોંગ્રેસથી (Election Campaign in Bhavnagar) વધુ છે. ભાજપ ઇન્સ્ટાગ્રામમાં લોકલ કક્ષાએ છે તો કોંગ્રેસ નથી. આ સાથે ફેસબુકમાં પાછળ કોંગ્રેસ છે. આમ જોઈએ તો ટ્વીટરમાં ભાજપની સરખામણીએ કોંગ્રેસ છે પણ કોંગ્રેસે હાલમાં કમર કસી છે અને આગામી દિવસોમાં ભાજપની જેમ ડીજીટલ ક્ષેત્રે આગળ વધી રહ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.