ETV Bharat / state

ભાવનગર પોલીસે ગૌમાંસનો જથ્થો ઝડપ્યો, આરોપી ફરાર - bhavnagar

ભાવનગરઃ શહેરના વડવા વિસ્તારમાં આવેલા કાછીયાવાડમાં કતલખાનુ ચાલતું હોવાની બાતમી ભાવનગર પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે છાપો મારતા એક મકાનમાંથી ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ પોલીસ દ્વારા વાછરડાને બચાવી લેવાયો હતો. પોલીસ પહોંચતા જ આરોપીઓ ચકમો આપીને ફરાર થઈ ગયા હતાં.

ભાવનગર પોલીસે વડવા વિસ્તારમાંથી ગૌમાંસ પકડયુ, આરોપીઓ ફરાર
author img

By

Published : May 26, 2019, 10:45 AM IST

ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલા કાછીયાવાડ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં ચાલતા કતલખાના પર પોલીસે છાપો માર્યો હતો. કંટ્રોલ રુમ પર મળેલી માહિતીના આધારે પોલીસે મકાનમાં દરોડા પાડી ત્યાંથી કતલખાનું ઝડપાયું હતું. જ્યાં ગૌવંશ વાછરડું જીવિત હાલતમાં મળી આવ્યુ હતું અને પોલીસે વાછરડાનો બચાવ કર્યો હતો.

ભાવનગર પોલીસે વડવા વિસ્તારમાંથી ગૌમાંસ પકડયુ, આરોપીઓ ફરાર

આ ઘટનાના સંદર્ભે ભાવનગર FSLની ટીમે ઝીણવટપૂર્વકની તપાસ હાથ ધરી છે. પોલીસે આ મકાનમાંથી ૧૪૦૦ કિલો ગૌમાંસ, એક જીવતું વાછરડું તેમજ રીક્ષા, ટ્રાવેરા અને સુમો સહિત 3,72 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં કરવામાં આવ્યો હતો. પોલીસના દરોડાના પગલે કતલખાનું ચલાવતી ઝરીના નામની મહિલા તેમજ ઈનાયત મોહમદ નામનો ઇસમ ફરાર થઈ ગયા હતા. પોલીસે ગુનો નોંધી બંન્નેને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

સરકાર દ્વારા ગૌહત્યાને લઈને કડક કાયદાઓ કરવામાં આવ્યા છે આમ છતાં પણ હજુ કસાઈઓ ખુલ્લે આમ ગૌહત્યા કરી રહ્યા છે, ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલ કતલખાના માં ભાવનગર એ-ડીવીજન પોલીસ દ્વારા રેડ કરતા મોટી માત્ર માં ગૌમાસ અને એક જીવતું વાછરડું મળી આવ્યું હતું, જો કે આરોપીઓ પોલીસને થાપ આપી ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા.

વી.ઓ-૧

ભાવનગર શહેરના વડવા વિસ્તારમાં આવેલ કાછીયાવાડ વીસ્તારમાં એક રહેણાકી મકાનમાં ચાલતા કતલખાના માં ગૌવંશ કાપવામાં આવી રહ્યું છે તેવી કંટ્રોલ રૂમને માહિતી મળતા ભાવનગર એ-ડીવીજન પોલીસ સ્ટાફે આ વિસ્તારમાં રેડ કરતા એક રહેણાકી મકાનમાં ચાલતું કતલખાનું ઝડપાયું હતું જ્યાં ગૌવંશ ના વાછરડા કતલ કરવામાં આવતી હતી, કસાઈઓ દ્વારા એક ખુંટ અને બે ગાયની હત્યા કરવામાં આવી હતી તેમજ એક જીવતું વાછરડું મળી આવ્યું હતું, આ ઘટનાના ના સંદર્ભે ભાવનગર એફ.એસ.એલની ટીમે ઘટના સ્થળે જઈ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી, પોલીસે આ મકાન માંથી ૧૪૦૦ કિલો ગૌમાંસ, એક જીવતું વાછરડું તેમજ તટ્રાવેરા અને સુમો સહીત બે વાહનો કબજે કરવામાં કરવામાં આવ્યા હતા જો કે આ કતલખાનું ચલાવતી ઝરીના નામની મહિલા તેમજ ઈનાયત મોહમદ નામનો ઇસમ ફરાર થઈ ગયા હતા. જો કે પોલીસે તમામ વસ્તુઓ કબજે લઇ બન્ને સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

બાઈટ-જયપાલસિંહ રાઠોડ-એસપી ભાવનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.