ETV Bharat / state

ઘરફોડ ચોરી-લૂંટના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો - Gujarati news

ભાવનગરઃ ભાવનગર LCB પોલીસને મોટી સફળતા મળી છે. જેમાં છેલ્લા1 વર્ષથી ભાવનગર સહિત અલગ-અલગ 3 જિલ્લામાં ઘરફોડ ચોરી અને લૂંટના ગંભીર ગુન્હામાં ફરાર આરોપી ઝડપાયો છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 11, 2019, 2:00 AM IST

મળતી માહિતી મુજબ ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ભાવનગર શહેરમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમિયાન બાતમીના આધારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પોલીસ સ્ટેશનના લૂંટના ગુન્હામાં નાસતો ફરતો આરોપી મનજી ઉર્ફે લાલો ઉર્ફે લાલી દોલાભાઇ વાઘેલા (ઉ.વ.19 રહે. મૂળ ગામ ગરીપરા તા.ઘોઘા) ભાવનગરના સહકારી હાટ નજીક આવેલ રીલાયન્સ પેટ્રોલ પંપ સામે આવેલ જવાહર મેદાનમાં આવ્યો છે.

જેના આઘારે જગ્યા ઉપર જઇ તપાસ કરતા બાતમી વાળો ઇસમ મળી આવતા તેની પૂછપરછ કરતા આરોપી વલ્લભીપુરમાં 1 વર્ષ પૂર્વે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. પોલીસની વિશેષ પૂછપરછમાં આરોપી ભાંગી પડતા જણાવ્યું કે, રાજકોટ ગ્રામ્યમાં આવેલા ગોંડલમાં છેલ્લા 1 વર્ષ દરમિયાન 3 અલગ-અલગ સ્થળોએ ઘરફોડ ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. આ ઉપરાંત છેલ્લા1 વર્ષ દરમિયાન આરોપીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા ,ગારીયાધાર, બોટાદ અને ઉમરાળામાં પણ અલગ-અલગ સ્થળોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. આ તમામ ઘરફોડ ચોરીના ગુના છેલ્લા 1 વર્ષ દરમિયાન પોલીસ ચોપડે નોંધાયા છે અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં તેની વિધિવત પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી.આ તમામ ગુનાઓમાં આ આરોપી ફરાર હતો જેને ભાવનગરની એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો.

ત્રણ જીલ્લામાં ઘરફોડ ચોરી-લુંટના  ગુન્હામાં નાસ્તો ફરતો આરોપી ઝડપાયો
ભાવનગર એલસીબી પોલીસને મોટી સફળતા મળી છે જેમાં છેલ્લા એક વર્ષથી ભાવનગર સહિત અલગ-અલગ ત્રણ જિલ્લામાં ઘરફોડ ચોરી અને લૂંટના ગંભીર ગુન્હામાં ફરાર આરોપી ઝડપાઈ ગયો હતો.
અંગેની ઉપલબ્ધ વિગત એવી છે કે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ ભાવનગર શહેરમાં પેટ્રોલીંગમાં હતી. તે  દરમ્યાન બાતમીરાહે હકિકત મળેલ કે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં  નાસ્તો ફરતો આરોપી મનજી ઉર્ફે લાલો ઉર્ફે લાલી દોલાભાઇ  વાઘેલા (ઉવ.૧૯ રહે. મુળ ગામ ગરીપરા તા.ઘોઘા)ભાવનગરના સહકારી હાટ નજીક આવેલ રીલાયન્સ પેટ્રોલ પંપ સામે આવેલ જવાહર મેદાનમાં ઉભો છે. જે હકિકત આઘારે સદરહું જગ્યા ઉપર જઇ તપાસ કરતા બાતમી વાળો ઇસમ મળી આવતા તેની પુછપરછ કરતા મજકુર વલ્લભીપુરમાં  એકાદ વર્ષ પૂર્વે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી તેમ પુછપરછમાં જણાવ્યું હતું તો,પોલીસની વિશેષ પૂછપરછમાં મજકુર ભાંગી પડ્યો હતો અને તેને રાજકોટ ગ્રામ્ય માં આવેલ ગોંડલમાં છેલ્લા એકાદ વર્ષ દરમિયાન ત્રણ અલગ-અલગ સ્થળોએ ઘરફોડ ચોરી કરી હોવાની કબુલાત આપી હતી આ ઉપરાંત છેલ્લા એક વર્ષ દરમિયાન મજકુર આરોપીએ ભાવનગર જિલ્લાના પાલીતાણા ગારીયાધાર બોટાદ અને ઉમરાળામાં પણ અલગ-અલગ સ્થળોએ ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. આ તમામ ઘરફોડ ચોરીના ગુના છેલ્લા એક વર્ષ દરમિયાન પોલીસ ચોપડે નોંધાયા છે અને સંબંધિત પોલીસ સ્ટેશનમાં તેની વિધિવત પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે તે અત્રે ઉલ્લેખનીય છે. મહત્વપૂર્ણ વાત એ છે કે આ તમામ ગુનાઓમાં આ આરોપી ફરાર હતો જેને ભાવનગરની એલસીબી પોલીસે ઝડપી મોટી સફળતા પ્રાપ્ત કરી છે.

નોંધ: આ ઘટના વહેલી સવારની હોય અને પોલીસ આરોપીને લઈ કોર્ટમાં ચાલી ગયું હોય કોઈપણ ઇલેક્ટ્રોનિક મીડિયા અને વિઝ્યુઅલ મળ્યા નથી.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.