ETV Bharat / state

ભાવનગરમાં બે વર્ષ દરમિયાન પકડાયેલા 2.11 કરોડના દારૂનો જથ્થો નાશ કરાયો - BVN

ભાવનગરઃ પોલીસે છેલ્લા બે વર્ષ દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લામાંથી પકડાયેલા અલગ-અલગ બ્રાન્ડના ઇંગ્લીશ દારૂનો મસમોટા જથ્થાનો મંગળવારે ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં શહેર નજીકના ચિત્રા GIDC ખાતે નાશ કરવામાં આવ્યો હતો. ભાવનગર પોલીસે અંદાજે રૂપિયા 2.11 કરોડ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કર્યો હતો.

Bhavangar
author img

By

Published : Jun 18, 2019, 11:56 PM IST

ભાવનગર પોલીસે પ્રોહિબિશન એક્ટ સ્થળે છેલ્લા અંદાજિત બે વર્ષ દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન ડિવિઝન દ્વારા પકડવામા આવેલ વિવિધ ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવા માટે મંગળવારે ભાવનગર પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભાવનગરના SDM ચૌહાણની અધ્યક્ષતામાં શહેરના ચિત્રા GIDC ખાતે ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

બે વર્ષ દરમિયાન પકડેલ 2.11 કરોડના દારૂના જથ્થા નાશ કરાયો

જેમાં નશાબંધી વિભાગના અધિકારી અને ભાવનગર સીટી DySP મનીષ ઠાકર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ અંગે ભાવનગર સીટી SySP મનીષ ઠાકરે વિગત આપતા જણાવ્યું કે, ભાવનગર પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ તળે પકડવામાં આવેલ ઈંગ્લીશ દારૂના અંદાજિત રૂપિયા 2,11,84,719ના જથ્થાનો મંગળવારે નાશ કરવામાં આવ્યો હતો. નાશ કરવામાં આવેલા આ જથ્થામાં ઇંગ્લિશ દારૂ અને બિયર મળી કુલ 87,763 બોટલનો નાશ કરાયો હતો.

ભાવનગર પોલીસે છેલ્લા બે વર્ષ દરમિયાન ભાવનગર શહેર અને જિલ્લામાંથી પકડેલ અલગ અલગ બ્રાન્ડના ઇંગ્લીશ દારૂનો મસમોટા જથ્થાનો આજે ભાવનગર પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં શહેર નજીકના ચિત્રા જીઆઇડીસી ખાતે નાશ કરવામાં આવ્યો હતો. ભાવનગર પોલીસે અંદાજે રૂપિયા ૨.૧૧ કરોડ રૂપિયાના દારૂના જથ્થાનો નાશ કર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે ભાવનગર પોલીસે પ્રોહિબિશન એક્ટ સ્થળે છેલ્લા અંદાજિત બે વર્ષ દરમ્યાન ભાવનગર શહેર અને જિલ્લાના વિવિધ  પોલીસ સ્ટેશન ડિવિઝન દ્વારા પકડવામા આવેલ વિવિધ ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવા માટે આજે ભાવનગર પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ભાવનગરના એસડીએમ ચૌહાણની અધ્યક્ષતામાં શહેરના ચિત્રા જીઆઇડીસી ખાતે ઈંગ્લીશ દારૂના જથ્થાનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં નશાબંધી વિભાગના અધિકારી અને ભાવનગર સીટી ડીવાયએસપી મનીષ ઠાકર સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા. આ અંગે ભાવનગર સીટી ડીવાયએસપી મનીષ ઠાકરે વિગત આપતા જણાવ્યું કે, ભાવનગર પોલીસ દ્વારા પ્રોહિબિશન એક્ટ તળે પકડવામાં આવેલ ઈંગ્લીશ દારૂના અંદાજિત રૂ. ૨,૧૧,૮૪,૭૧૯ના જથ્થા નો આજરોજ નાશ કરવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે, નાશ કરવામાં  આવેલા આ જથ્થામાં ઇંગ્લિશ દારૂ અને બિયર મળી કુલ ૮૭,૭૬૩ બોટલનો નાશ કરાયો હતો.

બાઇટ : મનિષ ઠાકર, સિટી ડિવાયએસપી, ભાવનગર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.