ETV Bharat / state

આછોદ ગામે ગૌ હત્યા કરતાં 11 આરોપી ઝડપાયાં, 15.85 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચઃ જિલ્લાના આમોદ તાલુકામાં આવેલાં આછોદ ગામે ગૌ હત્યા કરનારા 11 આરોપીઓની પોલીસે ધરપકડ કરાઈ હતી. એક બી.એમ.ડબ્લ્યુ કાર સહિત રૂપિયા 15.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આોરપીઓની પ્રાથમિક તપાસ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આછોદ ગામે ગૌ હત્યા કરતાં 11 આરોપી ઝડપાયાં, 15.85 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
author img

By

Published : Aug 16, 2019, 2:30 PM IST

આમોદ તાલુકાના આછોદ ગામે કેટલાંક લોકો દ્વારા ગૌ હત્યા થતી હોવાની બાતમી આમોદ પોલીસને મળી હતી. જેના આધારે પોલીસ મોટા કાફલાં સાથે આછોદ ગામથી મછાછરા ગામે જવાના માર્ગ પર દરોડા પાડ્યાં હતાં. જ્યાં કેટલાંક વ્યક્તિઓ ગૌ હત્યા કરતાં હોવાનું બહાર આવ્યું હતું.

આછોદ ગામે ગૌ હત્યા કરતાં 11 આરોપી ઝડપાયાં, 15.85 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

પોલીસે કતલ કરનારા 11 આરોપીઓની ધરપકડ કરી હતી. સાથે એક બી.એમ.ડબ્લ્યુ કાર, બે બાઈક અને 110 કિલો ગૌમાંસ સહિત રૂપિયા 15.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ત્યારબાદ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:-આમોદનાં આછોદ ગામે ગૌ વંશની કતલ કરનાર ૧૧ આરોપીઓની પોલીસે કરી ધરપકડ

-મોંઘીદાટ બી.એમ.ડબ્લ્યુ કાર સહીત રૂપિયા ૧૫.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
Body:આમોદનાં આછોદ ગામે ગૌ વંશની કતલ કરનાર ૧૧ આરોપીઓની પોલીસે ધરપકડ કરી તેઓ પાસેથી એક બી.એમ.ડબ્લ્યુ કાર સહીત રૂપિયા ૧૫.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે Conclusion:આમોદ તાલુકાના આછોદ ગામે કેટલાક ઈસમો દ્વારા ગૌ વંશની કતલ કરવામાં આવી રહી હોવાની બાતમી આમોદ પોલીસને મળી હતી જેના આધારે પોલીસે મોટા કાફલા સાથે આછોદ ગામ થી મછાછરા ગામ તરફ જવાના માર્ગ પર દરોડા પાડ્યા હતા જ્યાં કેટલાક ઇસમો બેરહેમી પૂર્વક ગોં વંશની કતલ કરી રહ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે અચાનક પાડેલા દરોડાના કારણે દોડધામ મચી જવા પામી હતી જો કે ગોં વંશની કતલ કરનાર ૧૧ આરોપીઓ પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા.પોલીસે સ્થળ પરથી એક મોંઘીદાટ બી.એમ.ડબ્લ્યુ કાર,બે બાઈક,૧૧૦ કિલો ગૌઓ વંશ સહીત રૂપિયા ૧૫.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપીઓએ મોંઘીદાટ બી.એમ.ડબ્લ્યુ કારમાં ગૌ વંશની કતલનાં ઈરાદે હેરફેર કરી હોવાનું જાણવા મળી રહ્યું છે

બાઈટ

એ.જી.ગોહિલ-ડી.વાય.એસ.પી.જંબુસર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.