ETV Bharat / state

નશામાં ધૂત બસ કંડક્ટરનો વીડિયો વાયરલ, બે કર્મચારીઓને સસપેન્ડ કરાયા - GSRTC

બનાસકાંઠાઃ જિલ્લાના ડીસામાં દારૂ પીધેલી હાલતમાં એક બસ કંડક્ટરનો વીડિયો વાયરલ થયો હતો. જે વીડિયોની વિભાગીય નિયામકે કડક કાર્યવાહી કરી કંડક્ટર અને ડ્રાઇવર સહિત બંને કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે.

દારૂ પીધેલી હાલતમાં બસ કંડક્ટરનો વીડિયો થયો વાયરલ
author img

By

Published : Jul 21, 2019, 1:14 PM IST

છેલ્લા ઘણા સમયથી અકસ્માતમાં નોંધપાત્ર વધારો થયો છે, ખાસ કરીને વાહનચાલકો જ્યારે દારૂ પીને વાહન ચલાવતા હોય છે. ત્યારે નિર્દોષ લોકોની જીંદગી પણ અકસ્માતમાં હોમાઇ જતી હોય છે. દિયોદર ડેપોની પાટણ જતી બસના કંડક્ટર દારૂ પીને ફરજ પર આવતા મુસાફરો રોષે ભરાયા હતા.

દારૂ પીધેલી હાલતમાં બસ કંડક્ટરનો વીડિયો થયો વાયરલ

ચાલુ બસમાં મુસાફરોએ બસ કંડક્ટર સામે વિરોધ કર્યો હતો. જો કે મુસાફરોએ વિરોધ કરતા નશાની હાલતમાં ચકચૂર બનેલો બસ કનડક્ટર લોકોની માફી માગતો હોવાનો વીડિયો વાયરલ થયો હતો.

આ બનાવની જાણ થતાં જ બસ વિભાગ દ્વારા તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને દિયોદર ડેપોના બસ કંડકટર રામસિંહ રાજપુત અને ડ્રાઇવર દશરથભાઈ રબારીને ચાલુ ફરજ પર બેદરકારી દાખવતા બંનેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. બનાસકાંઠા એસટીના વિભાગીય નિયામક જે. એચ. સોલંકીએ ફરજ પર બેદરકારી દાખવવા બદલ બે બસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાતા અન્ય બસ કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.

Intro:લોકેશન... ડીસા.બનાસકાંઠા
રિપોર્ટર... રોહિત ઠાકોર
તા.21 07 2019

સ્લગ.... બે કર્મચારીઓ સસપેન્ડ

એન્કર....બનાસકાંઠામાં દારૂ ઢીંચીને ફરજ પર બેદરકારી દાખવવા બદલ બે બસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે ગઈકાલે જ દૃ પીધેલી હાલતમાં એક બસ કંડક્ટર નો વીડિયો વાયરલ થતા જ વિભાગીય નિયામકે કડક કાર્યવાહી કરી બંને કર્મચારીઓને સસ્પેન્ડ કર્યા છે .....

Body:વિઓ...છેલ્લા ઘણા સમયથી અકસ્માત માં નોંધપાત્ર વધારો થયો છે ખાસ કરીને વાહનચાલકો જ્યારે દારૂ પીને વાહન હંકારતા હોય છે ત્યારે નિર્દોષ લોકો ની જીંદગી પણ અકસ્માતમાં હોમાઇ જતી હોય છે જે દરમ્યાન ગઈકાલે દિયોદર ડેપોની પાટણ જતી બસના કંડક્ટર દારૂ પીને ફરજ પર આવતા મુસાફરો રોષે ભરાયા હતા અને ચાલુ બસમાં મુસાફરોએ બસ કંડકટર નો ઉધડો લીધો હતો.જોકે મુસાફરોએ ઉધડો લેતા નશાની હાલતમાં ચકચૂર બનેલો બસ કનડક્ટર લોકોની માફી માગતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો .આ બનાવની જાણ થતાં જ બસ વિભાગ દ્વારા તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને દિયોદર ડેપોના બસ કંડકટર રામસિંહ રાજપુત અને ડ્રાઇવર દશરથભાઈ રબારી ને ચાલુ ફરજ પર બેદરકારી દાખવતા બંનેને તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે બનાસકાંઠા એસ ટી ના વિભાગીય નિયામક જે એચ સોલંકીએ ફરજ પર બેદરકારી દાખવવા બદલ બે બસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવાતા અન્ય બસ કર્મચારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે........

Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી. ભારત ન્યૂઝ.બનાસકાંઠા

નોંધ... વિડિઓ FTP કરેલ છે...
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.