બનાસકાંઠા: પાલનપુર ખાતે SC, ST અને OBC સમાજના લોકો દ્વારા અનામત બચાવો કમિટીએ સરકારની નવી અનામત અમલીકરણ નીતિને બંધારણ વિરુધ્ધ ગણાવી હતી અને સરકારના તાજેતરના ઠરાવ અને ગાઈડ લાઈનથી SC, ST અને OBC ઉમેદવારો અને મહિલાઓને અન્યાય થયો હોઈ આ ઠરાવ રદ કરવા માગ કરી હતી. જે મુજબ આ ખોટા ઠરાવને કારણે અત્યાર સુધીની ભરતીમાં થયેલા અન્યાયને દૂર કરી તમામના પરિણામની પુન: ચકાસણી કરવામાં આવે તેવી માગ કરી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી, કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ.
પાલનપુર ખાતે 'અનામત બચાવો' રેલી યોજાઈ - Banasakandha District
રાજયમાં અનામત નીતિને લઈને રાજ્યસરકાર તકલીફમાં મુકાઈ રહી છે. બનાસકાંઠામાં પણ અનામત બચાવો કમિટીએ રેલી કાઢી, સરકાર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ હતું.
બનાસકાંઠા: પાલનપુર ખાતે SC, ST અને OBC સમાજના લોકો દ્વારા અનામત બચાવો કમિટીએ સરકારની નવી અનામત અમલીકરણ નીતિને બંધારણ વિરુધ્ધ ગણાવી હતી અને સરકારના તાજેતરના ઠરાવ અને ગાઈડ લાઈનથી SC, ST અને OBC ઉમેદવારો અને મહિલાઓને અન્યાય થયો હોઈ આ ઠરાવ રદ કરવા માગ કરી હતી. જે મુજબ આ ખોટા ઠરાવને કારણે અત્યાર સુધીની ભરતીમાં થયેલા અન્યાયને દૂર કરી તમામના પરિણામની પુન: ચકાસણી કરવામાં આવે તેવી માગ કરી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી, કલેકટરને આવેદનપત્ર આપ્યું હતુ.
લોકેશન... પાલનપુર.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.23 01 2020
સ્લગ ...પાલનપુર ખાતે અનામત બચાવવા રેલી યોજાઈ
એવી : રાજયમાં અનામત નીતિ સામે રાજ્યસરકાર ચોતરફથી ઘેરાઈ રહી છે.જેમા ગાંધીનગરમાં અનશન આંદોલન વચ્ચે બનાસકાંઠા માં પણ અનામત બચાવો કમિટીએ રેલી કાઢી, સરકાર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કરી, મોરચો માડી , જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતુ
Body:
વીઓ...બનાસકાંઠા ના પાલનપુર ખાતે sc , st અને obc ના અનામત બચાવો કમિટીએ આજે સરકાર ની નવી અનામત અમલીકરણ નીતિને બંધારણ વિરુધ્ધ ગણાવી હતી અને સરકાર નાં તાજેતરના 01/8/2019 નાં ઠરાવ અને ગાઇડ લાઇન થી sc , st અને obc ઉમેદવારો અને મહિલાઓને અન્યાય થયો હોઈ આ ઠરાવ રદ કરવા માંગ કરી હતી.જે મુજબ આ ખોટા ઠરાવ ને કારણે અત્યાર સુધીની ભરતીમાં થયેલ અન્યાય ને દૂર કરી તમામ ના પરિણામ રીવાઇજ કરવામાં આવે તેવી માંગ કરી હતી , જેમા મોટી સંખ્યામાં જોડાયેલ લોકોએ સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરી, કલેકટર ને આવેદનપત્ર આપ્યુ હતુ
બાઇટ ..સાગર ચૌધરી
( આયોજક )
Conclusion:રિપોર્ટર... રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા