ETV Bharat / state

કોરોનાની ત્રીજી લહેરના ભયથી સરકારી તંત્ર સજ્જ, RTPCR ટેસ્ટના સેમ્પલિંગ કરવાની કામગીરી હાથ ધરાઈ - Danta Taluka Branch

કોરોનાની બીજી લહેર બાદ ત્રીજી લહેર (third wave of corona) આવશે તેવા ભયથી સરકારી તંત્ર સજ્જ બન્યું છે. એટલું જ નહીં હાલમાં ફરી રાજ્યના કેટલાક વિસ્તારોમાં કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળી રહ્યા છે. સાવચેતીના પગલાં રૂપે ઇન્ડિયન રેડ્ક્રોસ સોસાયટી (Indian Red Cross Society) દાંતા તાલુકા બ્રાન્ચ (Danta Taluka Branch) અને આરોગ્ય વિભાગના સયુક્તપણે કોરોનાના RTPCR ટેસ્ટના સેમ્પલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

third wave of corona
third wave of corona
author img

By

Published : Nov 27, 2021, 1:24 PM IST

  • રાજ્યના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે કોરોનાના પોઝિટિવ કેસ
  • વધુમાં વધુ રસીકરણ થાય તેવા પ્રયાસ કરી રહી છે સરકાર
  • સાવચેતીના પગલાં રૂપે RTPCR ટેસ્ટના સેમ્પલિંગ કરવાની કામગીરી હાથ ધરાઈ

બનાસકાંઠા: એક તરફ વધુમાં વધુ રસીકરણ થાય તેવા પ્રયાસો સકરાર કરી રહી છે. શક્તિપીઠ અંબાજીમાં (Shaktipeeth Ambaji) પણ યાત્રિકોનો સતત ઘસારો જોવા મળતો હોય છે, ત્યારે સાવચેતીના પગલાં રૂપે ઇન્ડિયન રેડ્ક્રોસ્ સોસાયટી દાંતા તાલુકા બ્રાન્ચ (Danta Taluka Branch) અને આરોગ્ય વિભાગના સયુક્તપણે કોરોનાના RTPCR ટેસ્ટના સેમ્પલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના (Indian Red Cross Society) સંપૂર્ણ સહયોગથી આ તમામ ટેસ્ટ નિઃશુલ્ક કરવામાં આવી રહ્યા છે.

કોરોનાની ત્રીજી લહેરના ભયથી સરકારી તંત્ર સજ્જ, RTPCR ટેસ્ટના સેમ્પલિંગ કરવાની કામગીરી હાથ ધરાઈ

આ પણ વાંચો: International Flights:કોરોનાના નવા વેરિયન્ટની દહેશત વચ્ચે કેન્દ્રનો મોટો નિર્ણય, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ થશે શરૂ

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંપૂર્ણ સહયોગથી આ તમામ ટેસ્ટ નિઃશુલ્ક

કોરોનાના ટેસ્ટિંગના સેમ્પલિંગ થતા હોય ત્યાં ટેસ્ટ રિપોર્ટ કરાવી સુરક્ષિત થઈ અપીલ કરવામાં આવી હતી. હાલ તબક્કે રોજિંદા 30 જેટલા કોરોનાના RTPCR ટેસ્ટ સેમ્પલ લઈ પાલનપુરની બનાસ મેડિકલમાં કોરોનાની (third wave of corona) ખરાઈ માટે મોકલવામાં આવે છે. હાલમાં સરકાર ત્રીજા બુસ્ટર ડોઝ માટેની પણ તૈયારીઓ આરંભવા જઈ રહી છે. કોરોના ફરીથી માથું ન ઊંચકે તે માટે લોકોને સરકારી ગાઈડલાઈનનું પાલન કરવા સાથે જ્યાં પણ કોરોનાના ટેસ્ટિંગના સેમ્પલિંગ થતા હોય ત્યાં ટેસ્ટ રિપોર્ટ કરાવી સુરક્ષિત થઈ અપીલ કરવામાં આવી છે. ઇન્ડિયન રેડ્ક્રોસ સોસાયટી (Indian Red Cross Society) દાંતા તાલુકા બ્રાન્ચ અને આરોગ્ય વિભાગના સયુક્તપણે કોરોનાના RTPCR ટેસ્ટના સેમ્પલિંગ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: અંબાજી ST બસ ડેપો ખાતે 39 જેટલી વિશેષ બસોનું સંચાલન કરવાની હાથ ધરાઈ વ્યવસ્થા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.