બનાસકાંઠાઃ પાટણ નર્મદા યોજનાનાં મુખ્ય ઈજનેર કે.આર.પરીખે જણાવ્યુ હતુ કે, નહેરોમાં ભંગાણ પડવાને કારણે 129000 હેકટરમાંથી માત્ર 23 હેકટર જમીન મા નુકશાન થયુ છે.સિંચાઈ થી લાભ પામતા આશરે 84000 ખેડૂતો છે જ્યારે ભંગાણ થી માત્ર 15 ખેડૂતો ને નુકશાન થયુ છે
બનાસકાંઠામાં નહેરોમાં પડતા ગાબડા મામલે મુખ્ય ઈજનેરે કર્યો ખુલાસો - પાટણ નર્મદા યોજના
બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નહેરોમાં પડતા ગાબડા અને ભંગાણ મામલે પાટણ મુખ્ય ઈજનેરે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.
બનાસકાંઠામાં નહેરોમાં પડતા ગાબડા મામલે મુખ્ય ઈજનેરે કર્યો ખુલાસો
બનાસકાંઠાઃ પાટણ નર્મદા યોજનાનાં મુખ્ય ઈજનેર કે.આર.પરીખે જણાવ્યુ હતુ કે, નહેરોમાં ભંગાણ પડવાને કારણે 129000 હેકટરમાંથી માત્ર 23 હેકટર જમીન મા નુકશાન થયુ છે.સિંચાઈ થી લાભ પામતા આશરે 84000 ખેડૂતો છે જ્યારે ભંગાણ થી માત્ર 15 ખેડૂતો ને નુકશાન થયુ છે
Intro:સ્ટોરી એપૃવ બાય એસાઈમેન્ટ ડેસ્ક
બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી નર્મદા નહેરો મા પડતા ગાબડા અને ભંગાણ મામલે પાટણ મુખ્ય ઈજનેરે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી.
Body:પાટણ નર્મદા યોજના ના મુખ્ય ઈજનેર કે.આર.પરીખે જણાવ્યુ હતુ કે નહેરો મા ભંગાણ પડવાને કારણે 129000 હેકટરમાંથી માત્ર 23 હેકટર જમીન મા નુકશાન થયુ છે.સિંચાઈ થી લાભ પામતા આશરે 84000 ખેડૂતો છે જ્યારે ભંગાણ થી માત્ર 15 ખેડૂતો ને નુકશાન થયુ છે
Conclusion:બનાસકાંઠા મા 337 નહેરો આવેલી છે જેમાં 36 નહેરો મા 44 ગાબડા પડેલ છે. જે ખેડૂતો નહેરો મા આડશો ઉભી કરીને નહેર ને નુક્શાન કરી તળાવ ભરવા પ્રવૃત્તિ કરતા હોય ત્યાંજ નહેરો તૂટે છે

Last Updated : Jan 31, 2020, 2:48 AM IST