ETV Bharat / state

અંબાજી મંદિરમાં પ્રાગટ્ય દિનની ઉજવણીની તૈયારી શરૂ - preparations-for-pragay-din-in-ambaji-temple

અંબાજીઃ 51 શક્તિપીઠ ધરાવતા અંબાજી મંદિરમાં દર વર્ષની જેમ પ્રાગટ્યની દિનની ઉજવણીની તૈયારી ચાલી રહી છે. જેના ભાગરૂપે મંદિરમાં વિવિધ સામાજિક કાર્યક્રમો માટે મંદિરને સજાવવામાં આવી રહ્યું છે. તેમજ મંદિર મંડળ દ્વારા બેઠકો પણ કરવામાં આવી રહી છે.

ambaji
અંબાજી
author img

By

Published : Jan 8, 2020, 11:52 PM IST

અંબાજી મંદિરમાં10 તારીખે હોમ ,હવન ,પૂજા ,અર્ચના સહિતના વિવિધ કાર્યક્રમો યોજાવવાના છે. જેમાં શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા મા અંબેની મૂર્તિને ગજરાજ પર વિરાજમાન કરાવી, નાશિક ઢોલ, બગી, ધજા, માની અખંડ જ્યોત, રાજસ્થાની નુત્ય, અને વિવિધ જાખીયો સાથે શક્તિ દ્વારથી શોભાયાત્રા યોજાશે. જે અંબાજી ગામના તમામ માર્ગો પર ફરી માતાજીના મંદિરે પરત પહોંચશે. ત્યારબાદ માતાજીના નીજ મંદિરે ધજા ચડાવવામાં આવશે.

મંદિરમાં પ્રાગટ્ય દિનની ઉજવણીની તૈયારી શરૂ

આ ઉપરાંત અંબાજી ચાચર ચોકમાં ગામની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. જેની માટે હાલ, ટેન્ટ વ્યવસ્થા સ્ટેજ વ્યવસ્થા અને વિવિધ વ્યવસ્થાના ભાગરૂપે તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે . સાથે જ વિવિધ આયોજનોને અંગે અંબાજી ગામમાં અંબાજી મંદિર વહીવટીતંત્ર અને શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિની બેઠક પણ યોજાઈ રહી છે. જેમાં કાર્યક્રમને લગતા અને લોકસુરક્ષાને ધ્યાનમાં લઈને વિવિધ નિર્ણયો લેવામાં આવી રહ્યાં છે.

Intro:એપ્રુવલ...બાય..એસાઈમેન્ટ ડેસ્ક

લોકેશન... અંબાજી.બનાસકાંઠા
રિપોર્ટર.. રોહિત ઠાકોર
તા.08 01 2019

સ્લગ...જગત જનની માં અંબેના પ્રાગટ્ય દિનની ઉજવણીના ભાગરૂપે અંબાજી ખાતે તૈયારીઓ શરૂ...

એન્કર... 51 શક્તિપીઠ ધરાવતું અંબાજી મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે ત્યારે જગત જનની માં અંબેનો પ્રાગટ્ય દિન ની દર વર્ષ ની જેમ આ વર્ષે પણ તારીખ 10 નાં રોજ યાત્રાધામ અંબાજી ખાતે ઉજવણી થનાર છે જેના ભાગરૂપે હાલ તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે..
Body:
વિઓ... હિન્દુ ધર્મમાં ભક્તિ અને આસ્થાનું એક અનેરૂ સ્થાન રહેલું છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આવેલ જગદીશ ખ્યાત જગત જનની મા અંબાના ધામમાં દર વર્ષે પ્રાગટ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે મા અંબાનો પ્રાગટ્ય દિન જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમતેમ માઈ ભક્તો માં ઉત્સાહ વધી રહ્યો છે અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ માં અંબે ના પ્રાગટ્ય દિન નાં દિવસે ઉજવાતા કાર્યક્રમો ની તૈયારી માં લાગી ગયા છે 10 તારીખના દિવસે અંબાજી મંદિર ખાતે હોમ ,હવન ,પૂજા ,અર્ચના સહિત સવારે શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા માં અંબે ની મૂર્તિ ને ગજરાજ પર વિરાજમાન કરાવી, નાશિક ઢોલ,બગી,ધજા,માં ની અખંડ જ્યોત, રાજસ્થાની નુત્ય, અને વિવિધ જાખીયો સાથે શક્તિ દ્વારથી શોભાયાત્રા નીકળી અંબાજી ગામ ના તમામ માર્ગો પર ફરી શોભાયાત્રા માતાજીના મંદિરે પરત પોંચે છે શોભાયાત્રા મંદિર પહોંચ્યા બાદ માતાજીના નીજ મંદિરે ધજા ચડાવી અને અંબાજી ગામ ની વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ મા અંબાના ચાચરચોકમાં કરાયો છે આ વિવિધ આયોજનો ને લઇ અંબાજી ગામમાં અંબાજી મંદિર વહીવટીતંત્ર અને શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિની મીટીંગ પણ ચાલી રહી છે અને મંદિરમાં હાલ સાંસ્કૃતિક કાર્યક્રમોને લઈને ટેન્ટ વ્યવસ્થા સ્ટેજ વ્યવસ્થા અને વિવિધ વ્યવસ્થાના ભાગરૂપે તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને શ્રી અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ ના સ્વયંસેવકો પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારીઓમાં જોડાઈ ગયા છે

બાઈટ.. સંદીપ સાંગલે
( બનાસકાંઠા જિલ્લા કલેક્ટર )
Conclusion:
રીપોર્ટર.. રોહિત ઠાકોર.ઈ ટીવી ભારત.બનાસકાંઠા
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.