ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના રબારી સમાજનો અનોખો વિરોધ, બાળકો અને ગાયોની કરી આવી સેવા

બનાસકાંઠા જિલ્લા માલધારી સમાજ દ્વારા અનોખો વિરોધ કરવામાં‌ આવ્યો છે. ડીસામાં 200 દૂધમંડળીઓના તમામ લોકોએ દૂધ ડેરીમાં ન ભરાવી 4 લાખ લીટર કરતા વધુ દૂધ ગરીબ બાળકો અને વાછરડાંઓને પીવડાવ્યું હતું. લમ્પીગ્રસ્ત ગાયોને ગોળ તેમજ આયુર્વેદિક લાડુ ખવડાવવાની સેવા કરી સરકાર સામે જુદા પ્રકારે વિરોધ નોંધાયો હતો. Milk distribution suspended in Banaskantha , Free milk distribution to the poor in Deesa

બનાસકાંઠા જિલ્લાના રબારી સમાજનો અનોખો વિરોધ, બાળકો અને ગાયોની કરી આવી સેવા
બનાસકાંઠા જિલ્લાના રબારી સમાજનો અનોખો વિરોધ, બાળકો અને ગાયોની કરી આવી સેવા
author img

By

Published : Sep 21, 2022, 6:05 PM IST

ડીસા બનાસકાંઠા જિલ્લો વર્ષોથી પશુપાલન સાથે સંકળાયેલો જિલ્લો છે.જિલ્લાની બનાસ ડેરીમાં દરરોજનું 70 લાખ લીટરથી વધુ દૂધ પશુપાલકો બનાસડેરી ભરાવે છે. ત્યારે આજે ( Maldhari Community Strike on 21 September ) સમગ્ર રાજ્યમાં માલધારીઓ દ્વારા દૂધ વેચાણ બંધ રાખવાના એલાનના પગલે ડીસામાં પણ વિરોધ ( Maldhari Samaj Protest in Banaskantha ) નોંધાયો છે.

ડેરીમાં દૂધ ન ભરી વિનામૂલ્યે ગરીબ બાળકો અને વાછરડાંઓને પીવડાવ્યું

લમ્પીગ્રસ્ત ગાયોને ગોળ તેમજ આયુર્વેદિક લાડુ ડીસા તાલુકાના તમામ માલધારી સમાજના તમામ લોકોએ પોતાના પશુઓનું અંદાજીત 4 લાખ લીટર દૂધ ડેરીમાં ન ભરાવી ( Milk distribution suspended in Deesa ) વિનામૂલ્ય ગરીબ લોકો તેમજ ગરીબ બાળકોને ( Free milk distribution to the poor ) તેમજ પશુઓના નાના વાછરડાઓને દૂધ પીવડાવી તેમજ લમ્પીગ્રસ્ત ગાયોને ગોળ અને આયુર્વેદિક લાડુ ( Jaggery and Ayurvedic Ladoo to lumpy cows ) ખવડાવ્યાં હતાં.

સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર આજે ડીસાની એસ.ટી.ડબલ્યુ સ્કૂલ પાસે માલધારી સમાજના લોકો એકત્રિત થઈ હાથમાં ગોળ અને દૂધની બરણીઓ ભરી સરકારનો વિરોધ દર્શાવ્યો હતો અને સરકાર તાત્કાલિક આ કાયદો પાછો ખેંચે તે માટે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર ( Maldhari Samaj Protest in Banaskantha )પણ કરવામાં આવ્યા હતાં.

સરકાર તાત્કાલિક સહાય ચૂકવે હજારોની સંખ્યામાં લમ્પીગ્રસ્ત પશુઓના મોતનો આંકડો સામે આવતા માલધારી સમાજમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે. લમ્પી વાયરસને અટકાવવા માટે તેમજ ગુજરાતની તમામ ગૌશાળા પાંજરાપોળ માટે સરકારે 500 કરોડની જાહેરાત કરી છે તે સહાય તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી માગ છે.

ગરીબોને ફ્રીમાં દૂધ વિતરણ બજેટની સહાયને લઈને ગૌશાળા તેમજ પાંજરાપોળના સંચાલકો દ્વારા અનેકવાર સરકાર સમક્ષ રજૂઆત કરાઈ છે.પરંતુ સરકારે દ્વારા હજી સુધી પણ એક રૂપિયાની સહાય ન ચૂકવતા આખરે આજે માલધારી સમાજ દ્વારા ડીસા તાલુકામાં આવેલ 200થી વધુ તમામ દૂધમંડળી મથકે આજે ( Maldhari Community Strike on 21 September ) દૂધ ન ભરાવી ( Milk distribution suspended in Deesa ) અંદાજે 4 લાખ લીટર દૂધ વિનામૂલ્ય ગરીબ લોકોને ( Free milk distribution to the poor ) વિતરણ કરી સરકાર સમક્ષ એક અનોખો વિરોધ નોંધાવી સરકારને જગાડવાનો પ્રયાસ કરાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.